પોતાના સસરાએ જ બનાવ્યો સગી વહુનો અંગત વિડીયો, અન્ય સાથે સંબંધ બનાવતા પકડાઇ વહૂ, જાણો સમગ્ર ઘટના

નમસ્કાર ગજ્જુ મેન ન્યુઝ પોર્ટલમાં તમારું સ્વાગત છે દિવસે ને દિવસે ઘટનાઓ વધતી જાય છે લોકોને જાણે કાયદો વ્યવસ્થા નો ડર જ રહ્યો નથી. આવો જાણીએ આજનો ખુબ જ સોકાવનારો કિસ્સો.

ઘટનાની વિગત ની વાત કરીએ તો બિહારના કટિહારમાં ઘરની વહૂને પરિવારના લોકોને પડોશીઓ સાથે રંગે હાથ અવૈધ સંબંધ બનાવતા પકડી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે મહિલા પોતાના રૂમમાં પ્રેમી સાથે સંબંધ બનાવી રહી હતી. આ દરમિયાન અવાજ સાંભળીને સસરા પહોંચી ગયા અને તેમને પકડી પાડ્યા. ઘટના અડધી રાતની છે. સસરાએ વહૂના રૂમમાં ઘૂસીએ વહૂની કાળી કરતૂતોનો વીડિયો પણ બનાવી લીધો. ત્યારબાદ જોરદાર હોબાળો થયો. મહિલાનો પતિ બહાર કામ કરે છે. તે પોતાના સાસરીવાળા સાથે રહે છે.

મળતી માહિતી મુજબ મહિલાનો પતિ બહાર રહીને મજૂરી કામ કરે છે. તેની ગેરહાજરીમાં તે પોતાના પ્રેમી સાથે સંબંધ બનાવતા પકડાઇ ગઇ. આ ઘટનાને લઇને વિવાદ ખૂબ વધી ગયો. મહિલા સાથે પકડાયેલા યુવકના હાથ પગ બાંધીને તેને બંધક પણ બનાવવામાં આવ્યો. ત્યારબાદ ગામના મુખિયાએ ફેંસલા માટે બોલાવ્યા. પંચાયત બાદ મામલો હિંસક બની ગયો. યુવક દિલખુશને છોડાવવા માટે તેના મિત્રો અને પરિવારજનો મહિલાના ઘરે પહોંચી ગયા. ત્યાં વહૂ સાથે તેને બંધક બનાવી રાખ્યો હતો. યુવકના ત્યાંથી 20 લોકોની ભીડે વહૂના સસરા અને દિયર સાથે મારઝૂડ કરી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ બંધક બનેલા યુવક દિલખુશને બાઇક પર બેસાડીને પોતાની સાથે લઇ ગયા.

પકડાયેલ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધારવામાં આવી છે, બીજી તરફ ઇજાગ્રસ્ત સસરા અને દિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. સસરાએ કહ્યું કે ઘરની મોટી વહૂ જ્યારે આ કરતૂત કરતાં પકડાઇ ગઇ તો પડોશી યુવક દિલખુશને છોડાવવા માટે તેના પરિવાર અને મિત્રોએ હુમલો કર્યો. આઠ લોકોએ તેમની સાથે મારઝૂડ કરી. યુવકને ત્યાં છોડાવીને લઇ ગયા. તો બીજી તરફ ઘટનાની ફરિયાદ પર મનિહારી પોલીસ ડિવિઝનલ ઓફિસર મનોજ કુમારના નિર્દેશ પર પડોશી યુવક, તેના પરિવારજનો, મિત્રો સહિત 8 લોકો પર દુષ્કર્મ સહિત ઘણી ગંભીર કલમો સાથે એફઆઇઆર નોંધવામાં આવી હતી.

સમાચારો ના વધુ અપડેટ નિયમિત તમારા ફોન માં મેળવતા રહેવા અમારા પેજને લાઈક કરો સમાચાર પસંદ આવ્યા હોયતો તમારા મિત્રો સાથે શેર કરો આવા વધુ સમાચારો મેળવતા રહેવા અમારી સાથે જોડાયેલા રહો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *