પાલનપુરમાં યુવતીને મકાન બતાવવાનું કહી યુવક લઈ ગયો મહેસાણા અને તેની સાથે શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને અનેક વાર માણ્યું શારીરિક સુખ

પાલનપુરની યુવતીને મહેસાણા મકાન બતાવવાનું કહીઆચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. પાલનપુરમાં રહેતી પરપ્રાંતીય યુવતી તેની માસીના ઘરે હડાદ ગઈ હતી ત્યારે તેની માસીના ઘરેથી એક દંપતીએ મહેસાણા લઈ જઈ ચેતન પટેલ સાથે લગ્ન કરાવ્યા હતા. બાદમાં યુવકનું ઘર બતાવવાનું કહી મહેસાણા લઈ ગયા હતા. મહેસાણામાં યુવકે યુવતી સાથે બળજબરી પૂર્વક આચરતા ફરિયાદ નોંધાવી હતી.આચરનાર સહિત 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ દાંતાના હડાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વીસનગર તાલુકાના એક ગામે માનવતા લજવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પિતા જ હેવાન બન્યો છે. તાલુકાના એક ગામે 14 વર્ષીય સગીર પુત્રી પર પિતાએ રક્ષાબંધનની રાત્રે ગુજાર્યો હતો. ગર્ભવતી બનતાં સગીરાએ નવજાત બાળકને જન્મ આપ્યો છે. પિતાએ સગીર વયની પુત્રીને ગર્ભવતી બનાવી બાળકનો જન્મ થતાં ચોંકાવનારો કિસ્સો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સગીર દીકરીની માતાએ તેના પિતા સામે વીસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

સંબંધોને શર્મશાર કરતો વધુ એક બનાવ સામે આવ્યો છે. એક વેવાણે તેના વેવાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે આ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વેવાઈ અને વેવાણ વચ્ચે છેલ્લાં બે વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. બંને વચ્ચે રોજ મોબાઈલ પર વાતચીત થતી હતી. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા.

વાત કરવામાં આવે તો, આજના આ આધુનિક સમયની અંદર કોઈ લોકોને માન મર્યાદા નડતી નથી, એવુ લાગી રહ્યું છે. આવું જ કંઈક તાજેતરમાં બન્યું હતું. કાકાજી સસરાએ વહુ સાથે સંબંધો બાંધી ને સમાજની અંદર આબરૂ ના કાંકરા કર્યા હતા. ઘટના મધ્યપ્રદેશની અંદર આવેલા ઝાંસીમાં આવેલા એક વિસ્તારની અંદર બની છે

ઝાંસી ની અંદર રહેતી નિધિ રાજપુત નામની મહિલાની થોડા સમય પહેલા કરવામાં આવી હતી, આજના સમયમાં પોલીસને આ હતી આ અંગે કોઈ ચોક્કસ પ્રકારની માહિતી મળી રહી નહોતી. જેના કારણે પોલીસે નિધિના પ્રેમી દેવેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી લીધી હતી. દેવેન્દ્ર રાજપૂત તથા નિધિની વચ્ચે કાકાજી સસરા અને વહુના સંબંધોનો ભાંડો ફૂટ્યો હતો. આ બંનેની વચ્ચે છેલ્લા બે વર્ષથી ઇલુ ઇલુ ચાલતું હતું.

નિધિ ના લગ્ન 2013 માં મધ્યપ્રદેશની અંદર આવેલા બજેરામાં રહેતા અખિલેશ સાથે થયા હતા. એક દુર્ઘટના ની અંદર અખિલેશને કરંટ લાગ્યો હતો અને તેના કારણે જે ખૂબ જ વધારે બીમાર પડી ગયો હતો. અને પથારીવ શ થઈ ગયો હતો. આ ઘટનાની અંદર બાજુમાં રહેતા કાકાજી સસરા દેવેન્દ્ર રાજપૂત તથા નિધિની વચ્ચે ધીમે ધીમે નજીકતા વધી હતી

ધીરે ધીરે બંનેની વચ્ચે અફેર પણ શરૂ થયું હતું અને બીમાર પડીને કારણે નિધિ છેલ્લા બે વર્ષથી દીકરાની સાથે પિયરમાં રહેતી હતી. નિધી પોતાની માતાની સાથે ખેતરમાં બનેલા મકાનની અંદર દીકરાની સાથે રહેતી હતી. માતાએ પણ નિધિ ના બીજા લગ્ન મધ્યપ્રદેશની અંદર આવેલા ખજરાહના એક યુવકની સાથે નક્કી કર્યા હતા. બંનેના લગ્ન 15 જૂન ના રોજ થવાના હતા

જેના લીધે કાકાજી સસરા ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને દેવેન્દ્રએ વહુ નિધિ ના પિયરમાં આવતો જતો હતો. શુક્રવારના દિવસે ત્રણ જૂનના રોજ કાકાજી સસરા દેવેન્દ્ર આવ્યો હતો. સાંજના સમયે દેવેન્દ્ર નિધિ વહુના છ વર્ષના દીકરા અને વેવાણ કસ્તુરીની સાથે ભોજન લીધું હતું અને જમ્યા બાદ, નિધિ પ્રેમીની સાથે ધાબે જતી રહી હતી. જ્યારે માતાનો દીકરો નીચે સુવા માટે ગયા હતા.

અગાસી ઉપર દેવેન્દ્રએ વહુ નિધિને બીજા લગ્ન ન કરવા માટે જણાવ્યું હતું અને ખૂબ જ વધારે ગુસ્સો કર્યો હતો. ત્યારે નિધિએ દેવેન્દ્ર ની સામે જ પોતાના પતિને ફોન કર્યો હતો અને આ વાતથી દેવેન્દ્રને ખૂબ જ વધારે ગુસ્સો આવ્યો હતો. તેમણે નિધિ નું ગળું દબાવીને કરી નાખી હતી અને ત્યાર પછી બાજુમાં પડેલા ચાકુથી ગરદન ઉપર હુમલો કર્યો હતો. અને હાથની નસ ને પણ બીજા પહોંચાડી હતી

નિધિની પછી દેવેન્દ્ર આપઘાત કરવા માટે જતો હતો અને તેમણે પોતાના મિત્રને અલવિદા કહ્યું હતું અને તે મરવા માટે જઈ રહ્યો છે તેવી પોસ્ટ પણ કરી હતી. આ પોસ્ટ જોઈને એક મિત્ર એ તેમને ફોન કરીને સમજાવ્યો હતો અને દેવેન્દ્ર માની ગયો નહોતો. તે પારિચ્છા રેલવે સ્ટેશન ઉપર સુઈ ગયો હતો અને પછી ઉઠ્યો પરંતુ બીજા ટ્રેક સાથે અથડામણ થતા ઇજાગ્રસ્ત થયો હતો

સંબંધોને લજવતો આ કિસ્સો રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાનો છે. પોલીસે જણાવ્યું હતું કે એક મહિલાએ 5 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી કે તેના પરિવારજનો એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા અને તે ઘરે એકલી હતી. ત્યારે 30 માર્ચની રાત્રે તેના વેવાઈ પૂનમચંદ નશામાં ઘરે આવ્યા હતા. વેવાણે તેમને કહ્યું હતું કે ઘેર કોઈ નથી.

પણ વેવાઈએ વેવાણનું કંઈ ન સાંભળ્યું અને નશામાં કામ કર્યું. રેપ પછી વેવાઈ પૂનમચંદે પોતાની થનારી વેવાણને કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોડાક દિવસ સુધી મહિલા ડરેલી રહી હતી. ત્યાર બાદ તેણે પરિવારજનોને વાત કરી હતી. બાદમાં આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બે વર્ષ પહેલા સંબંધ નક્કી થયો હતોપોલીસે જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં પૂનમચંદની દીકરીનો સંબંધ કોતવાલી ગામની મહિલાના દીકરા સાથે નક્કી થયો હતો. જેને લઈને વેવાઈ પૂનમચંદ અવારનવાર વેવાણના ઘરે આવતા જતા રહેતા હતા. પૂનમચંદની વેવાણ સાથે રોજ વાતચીત થતી હતી.

પોલીસે વેવાઈની ધરપકડ કરીફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે મંદસૌર જિલ્લાના અફજલપુરમાંથી 40 વર્ષીય પૂનમચંદ મેઘવાલની ધરપકડ કરી હતી. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે પૂનમચંદ થનારી વેવાણના ઘરે આવતા-જતા રહેતા હતા. બંનો વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *