સુરતમાં ટેટુ શીખવા આવતી હતી યુવતી કલાસીસમાં યુવકે એકલા જોઈને શારીરિક સુખ માન્યું વીડિયો ઉતારીને બેન્કમેલ કરીને રોજ રોજ કરતો શારીરિક સુખ જોવો વીડિયો

ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીની ઘટનામાં ઉછાળો આવ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં 19 વર્ષીય યુવતી સાથે ઘટના સામે આવી છે. ક્લાસીસમાં આવતા યુવકે જ દુર્ઘટના આચરી છે.

ટેટુ શીખવા આવતી આગ્રાની યુવતી સાથે આચરવામાં આવ્યું હતું. ટેટુ શીખવાના કલાસીસમાં જ એકલતાનો લાભ ઉઠાવી આકાશ નામના યુવકે આ કૃત્ય કર્યુ હતું. યુવકે હવસ સંતોષ્ય બાદ બદનામ કરવાની ધમકી આપી ચૂપ રહેવા જણાવ્યું હતું.કર્યાના પાંચ દિવસ બાદ યુવતીએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે આરોપી આકાશની ધરપકડ કરી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આજના સમયમાં પ્રેમ સંબંધ ના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે. અનૈતિક પ્રેમ સંબંધ ના કિસ્સાઓને લીધે ઘણી વખત આખો પરિવાર વેર વિખેર થઈ જતો હોય છે. આજના આ આધુનિક જમાનામાં સંબંધોને લજવતા ઘણા બધા કિસ્સાઓ છાસવારે આપણી સામે આવી રહ્યા છે. આજના સમયમાં બાપ દીકરી અથવા તો ભાભી અને દિયર અથવા તો સસરા વહુ અને વેવાઈ વેવાણ વચ્ચે પણ સંબંધો બંધાઈ જતા હોય છે.

વાત કરવામાં આવે તો, આજના આ આધુનિક સમયની અંદર કોઈ લોકોને માન મર્યાદા નડતી નથી, એવુ લાગી રહ્યું છે. આવું જ કંઈક તાજેતરમાં બન્યું હતું. કાકાજી સસરાએ વહુ સાથે સંબંધો બાંધી ને સમાજની અંદર આબરૂ ના કાંકરા કર્યા હતા. ઘટના મધ્યપ્રદેશની અંદર આવેલા ઝાંસીમાં આવેલા એક વિસ્તારની અંદર બની છે

ઝાંસી ની અંદર રહેતી નિધિ રાજપુત નામની મહિલાની થોડા સમય પહેલા હત્યા કરવામાં આવી હતી, આજના સમયમાં પોલીસને આ હતી આ અંગે કોઈ ચોક્કસ પ્રકારની માહિતી મળી રહી નહોતી. જેના કારણે પોલીસે નિધિના પ્રેમી દેવેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી લીધી હતી. દેવેન્દ્ર રાજપૂત તથા નિધિની વચ્ચે કાકાજી સસરા અને વહુના સંબંધોનો ભાંડો ફૂટ્યો હતો. આ બંનેની વચ્ચે છેલ્લા બે વર્ષથી ઇલુ ઇલુ ચાલતું હતું.

નિધિ ના લગ્ન 2013 માં મધ્યપ્રદેશની અંદર આવેલા બજેરામાં રહેતા અખિલેશ સાથે થયા હતા. એક દુર્ઘટના ની અંદર અખિલેશને કરંટ લાગ્યો હતો અને તેના કારણે જે ખૂબ જ વધારે બીમાર પડી ગયો હતો. અને પથારીવ શ થઈ ગયો હતો. આ ઘટનાની અંદર બાજુમાં રહેતા કાકાજી સસરા દેવેન્દ્ર રાજપૂત તથા નિધિની વચ્ચે ધીમે ધીમે નજીકતા વધી હતી

ધીરે ધીરે બંનેની વચ્ચે અફેર પણ શરૂ થયું હતું અને બીમાર પડીને કારણે નિધિ છેલ્લા બે વર્ષથી દીકરાની સાથે પિયરમાં રહેતી હતી. નિધી પોતાની માતાની સાથે ખેતરમાં બનેલા મકાનની અંદર દીકરાની સાથે રહેતી હતી. માતાએ પણ નિધિ ના બીજા લગ્ન મધ્યપ્રદેશની અંદર આવેલા ખજરાહના એક યુવકની સાથે નક્કી કર્યા હતા. બંનેના લગ્ન 15 જૂન ના રોજ થવાના હતા

જેના લીધે કાકાજી સસરા ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને દેવેન્દ્રએ વહુ નિધિ ના પિયરમાં આવતો જતો હતો. શુક્રવારના દિવસે ત્રણ જૂનના રોજ કાકાજી સસરા દેવેન્દ્ર આવ્યો હતો. સાંજના સમયે દેવેન્દ્ર નિધિ વહુના છ વર્ષના દીકરા અને વેવાણ કસ્તુરીની સાથે ભોજન લીધું હતું અને જમ્યા બાદ, નિધિ પ્રેમીની સાથે ધાબે જતી રહી હતી. જ્યારે માતાનો દીકરો નીચે સુવા માટે ગયા હતા.

અગાસી ઉપર દેવેન્દ્રએ વહુ નિધિને બીજા લગ્ન ન કરવા માટે જણાવ્યું હતું અને ખૂબ જ વધારે ગુસ્સો કર્યો હતો. ત્યારે નિધિએ દેવેન્દ્ર ની સામે જ પોતાના પતિને ફોન કર્યો હતો અને આ વાતથી દેવેન્દ્રને ખૂબ જ વધારે ગુસ્સો આવ્યો હતો. તેમણે નિધિ નું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને ત્યાર પછી બાજુમાં પડેલા ચાકુથી ગરદન ઉપર હુમલો કર્યો હતો. અને હાથની નસ ને પણ બીજા પહોંચાડી હતી

નિધિની હત્યા પછી દેવેન્દ્ર આપઘાત કરવા માટે જતો હતો અને તેમણે પોતાના મિત્રને અલવિદા કહ્યું હતું અને તે મરવા માટે જઈ રહ્યો છે તેવી પોસ્ટ પણ કરી હતી. આ પોસ્ટ જોઈને એક મિત્ર એ તેમને ફોન કરીને સમજાવ્યો હતો અને દેવેન્દ્ર માની ગયો નહોતો. તે પારિચ્છા રેલવે સ્ટેશન ઉપર સુઈ ગયો હતો અને પછી ઉઠ્યો પરંતુ બીજા ટ્રેક સાથે અથડામણ થતા ઇજાગ્રસ્ત થયો હતો

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *