અમદાવાદમાં વિધવા સહાયના ફોર્મમાં સહી કરવાના બહાને લઈ જઈ શારીરિક સુખ માણ્યું વિડિયો ઉતારીને રોજ રોજ કરો તો બેલ્કમેલ ઘરે આવી ને સુઈ જતો જોવો વિડિયો

આજના સમયમાં ઘણી વખત મહિલાઓ અને દીકરીઓની સાથે એવી ઘટના બનતી હોય છે કે, લોકો ખૂબ જ ઊંડા વિચારમાં મુકાઈ જતા હોય છે. અત્યારે નાની ઉંમરમાં સગીરાઓની સાથે ખૂબ જ મોટી અને ખૂબ જ ખરાબ ઘટનાઓ બનતી હોય છે. ઘણા નરાધમ લોકો આવી રીતે ખોટી અને ખરાબ દાનત આચરતા હોય છે અને નજર બગાડતા હોય છે. અને ન કરવાની પ્રવૃત્તિઓ ઘણી વખત કરીને સમાજમાં આબરૂ ના કાંકરા કરતા હોય છે

બોટાદ શહેરના ભાવનગર રોડ પર રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધાની લૂંટ કરી આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કોઈ અજાણ્યા શખ્સે વિધવા સહાયના ફોર્મમા સહિ કરવાના બહાને લઈ જઈને કર્યુ હતું. અજાણ્યા શખ્સે વૃદ્ધાને ખસ રોડ પર અવાવરુ જગ્યા પર લઈ જઈને સોનાના દાગીનાની લૂંટ કરી ગુજાર્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સ વિરૃદ્ધ ૩૯૨, ૩૭૬, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અડાજણમાં કૌટુંબીક દિયરનું કારસ્તાન સામે આવ્યું છે. ભાભીના એક તરફી પ્રેમમાં પાગલ બનેલા કૌટુંબિક દિયરે ઓનલાઈન ઓર્ડર કરી અંડર ગારમેન્ટ મોકલ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી સતત પરણિતાના નામે ઓનલાઈન ઓર્ડર કરી પાર્સલ મોકલાવતો હતો. પણ પરણીતાએ પાર્સલ ના છોડવતા આજુબાજુના રહીશોના એડ્રેસ ઉપર પાર્સલ મોકલાવતો હતો.

આખરે કંટાળીને પરણીતાએ સાઈબર સેલમાં અરજી કરી હતી. ઓનલાઈન ઓર્ડરના આઇપી એડ્રેસ પરથી અડાજણ પોલીસે આરોપીને શોધી કાઢ્યો છે. આરોપીને ડિટેઈન કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ગોધરાની જૈન સોસાયટીમાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી રૂપિયા ૯૨ હજારની રોકડ ની ચોરી કરી જતો એક સગીર ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી હતી.સમગ્ર બાબતની જાણ બેંક મેનેજરને થતા

પંચમહાલ જીલ્લાના વડા મથક ગોધરા ખાતે જૈન સોસાયટીમાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના કેશકેબીનમાંથી રૂપિયા ૨૦૦૦ ના દરની ૪૬ ચલણી નોટોની ચોરી કરી જતો એક સગીર બેંકમાં આવેલા એક ગ્રાહક દ્વારા ઝડપાઈ ગયો હતો .આ સમગ્ર ઘટના બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમરામાં કેદ થવા પામી છે

સીસીટીવી ફૂટેઝ પ્રમાણે બેંકમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતા બેન્કનું કામકાજ બંધ કરવામાં આવ્યું હતું તે વખતે બેન્કના કેશ કેબીનનો કેશિયર બેન્કના અન્ય કામ માટે કેબીન માંથી બહાર ગયા હતા તે વખતે બેંકમાં એક સગીર બાળક આવી પહેલા તો આમ તેમ ફરે છે અને પછી ત્યાં રહેલા અન્ય ગ્રાહકો અને બેંક કર્મચારીઓની નજર ચૂકવી બેન્કના કેશ કેબીનમાં પ્રવેશ કરી કેબીનમાં રાખવામાં આવેલા રૂપિયા ૨૦૦૦ ના દરની ૪૬ ચલણી નોટો લઈને કેબીનની બહાર આવે છે

તે જ વખતે બેંકમાં આવેલા એક ગ્રાહકની નજર તે સગીર બાળકને કેશ કેબીન માંથી નિકળતા જોઈ તેને ઉભો રાખી તેના ખિસ્સા ચેક કરતા તેની પાસેથી રોકડ રકમ મળી આવી હતી. ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં બુધવારના રોજ દાખલ થયેલી 58 વર્ષીય પ્રોઢાએ પોતાના સગાને ફોન કરીને પોતાની સાથે કોઈ વ્યક્તિએ ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. પરિવારજનોને જાણ થતાં પરિવારજનો તાત્કાલિક અસરથી હોસ્પિટલ પહોંચ્યા હતા તેમજ પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે પહોંચી સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી.

હિતેશ ઝાલાએ ભોગ બનનારને ધમકી આપી હતી કે, તે જો કોઈને આ વાત કરશે તો તેને ઇન્જેક્શન આપીને ખતમ કરી દેશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભોગ બનનાર બૂમો ન પાડે તે માટે ઓક્સિજનના માસ્કથી તેમને મોઢે ડૂમો આપી દેવામાં આવ્યો હતો. સાથે જ નરાધમે વોર્ડની તમામ લાઈટો બંધ કરી આ કૃત્ય આચર્યું હતું.

ત્યાર બાદ વૃદ્ધાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. વૃદ્ધાને જે વોર્ડમાં દાખલ કરાયા હતા ત્યાંનો એટેન્ડન્ટ તેમની પાસે આવી લાવો તમારું માથું દબાવી દઉં તેમ કરી માથું દબાવવાનું શરૂ કર્યું હતું. થોડી વાર બાદ એટેન્ડન્ટે માથું દબાવવાની સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. વૃદ્ધાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ કોઇ પ્રતિકાર કરી શક્યા ન હતા. થોડીવાર બાદ તે એટેન્ડન્ટ ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં હતપ્રભ થઇ ગયેલા વૃદ્ધાના પરિવારજનોએ સંપર્ક કરતા વૃદ્ધાએ તમે બધા જલ્દી હોસ્પિટલ આવી જાવ તેમ કહ્યું હતું.

આ પ્રકારનો ફોન આવતા પ્રોઢાના પરિજનો તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર મામલે પરિજનો દ્વારા સિવિલ હોસ્પિટલ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. તો સાથે જ સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં પણ આ મામલે રજૂઆત કરવામાં આવતાં તાત્કાલિક અસરથી પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ત્યાર બાદ મહિલાનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું.

પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બળાત્કારનો આક્ષેપ કરતી મહિલા જે જગ્યાએ દાખલ હતી તેની આજુબાજુમાં પણ બીજા દર્દીઓ દાખલ હતા. વોર્ડમાં કર્મચારી પણ હાજર હતા. ત્યારે કોઈ વ્યક્તિ કઈ રીતે મહિલા સાથે દુષ્કર્મ આચરી શકે તે અંગે અનેક શંકા સેવાઈ રહેલી છે. ત્યારે આખરે પોલીસ તપાસમાં સાચું શું સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

મીડિયા સાથેની વાતચીતમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાએ જણાવ્યું હતું કે, વૃદ્ધા દ્વારા કરવામાં આવેલા આક્ષેપની પ્રાથમિક તપાસ બાદ ફરજ ઉપર હાજર વોર્ડબોય હિતેષ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. શુક્રવારના રોજ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા વૃદ્ધા જે વોર્ડમાં દાખલ હતા તે વોર્ડના અન્ય કર્મચારીઓ તેમજ અન્ય દાખલ દર્દીઓનાં નિવેદન અને તેમની પૂછપરછ પણ કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *