અમદાવાદમાં કોલેજીયન યુવતીની 21 વર્ષની ઉંમરમાં પ્રેમ થયો પ્રેક્ટિકલના બાને તે હોટેલમાં લઈ જઈને બાંધ્યા શારીરિક સબંધ પછી યુવતીની એવી હાલત થઈ કે
શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીને ફેસબુક દ્વારા યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી હતી. યુવકે શરૂઆતમાં તો લગ્નની લાલચ આપીને વારંવાર મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપીને વારંવાર ગુજાર્યો હતો. હાલ તો યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

સુરતના ગોપીપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાંગ કિશોરી સાથે તેના જ એપાર્ટમેન્ટના 28 વર્ષીય યુવક વિરલ શાહે તેની છેડતી કરી હતી. દિવ્યાંગ કિશોરી એપાર્ટમેન્ટના પેસેજમાંથી જઈ રહી હતી ત્યારે એપોર્ટમેન્ટનો યુવક વિરલ શાહ તેની નજીક આવ્યો હતો. તેને દિવ્યાંગ કિશોરી સાથે અડપલા કર્યા હતા, જેથી કિશોરી તેનાથી દૂર ભાગી હતી.
આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટના પેસેજમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કિશોરીએ સમગ્ર ઘટના તેના પરિવારને જઈને કહી હતી. ત્યારે સીસીટીવીના આધારે કિશોરીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. અઠવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. સુરત પોલીસે નરાધમ વિરલ શાહની અટકાયત કરી.
મુંબઈમાં રીક્ષા ચાલકે કરી યુવતીની છેડતીમહારાષ્ટ્રના થાણેમાં શુક્રવારે રિક્ષા-ડ્રાઈવરે એક કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી હતી. બળજબરીથી વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો તો તે તેને ચાલતી રિક્ષામાં 500 મીટર સુધી ઢસડી ગયો હતો. આ ઘટનાનો પણ વીડિયો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે આરોપી રીક્ષા ચાલકને ઝડપી લેવા માટે ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યાં છે
ક્રાઈમની અનેક ઘટનાઓને પગલે સુરત શહેર બદનામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલાઓની છેડતી, બાળકીઓ સાથે ગુનાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. સુરતના ગોપીપુરામાં 13 વર્ષની દિવ્યાંગ કિશોરી સાથે છેડતીની ઘટના બની છે.
સુરતના ગોપીપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાંગ કિશોરી સાથે તેના જ એપાર્ટમેન્ટના 28 વર્ષીય યુવક વિરલ શાહે તેની છેડતી કરી હતી. દિવ્યાંગ કિશોરી એપાર્ટમેન્ટના પેસેજમાંથી જઈ રહી હતી ત્યારે એપોર્ટમેન્ટનો યુવક વિરલ શાહ તેની નજીક આવ્યો હતો. તેને દિવ્યાંગ કિશોરી સાથે અડપલા કર્યા હતા, જેથી કિશોરી તેનાથી દૂર ભાગી હતી.
મુંબઈમાં રીક્ષા ચાલકે કરી યુવતીની છેડતીમહારાષ્ટ્રના થાણેમાં શુક્રવારે રિક્ષા-ડ્રાઈવરે એક કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી હતી. બળજબરીથી વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો તો તે તેને ચાલતી રિક્ષામાં 500 મીટર સુધી ઢસડી ગયો હતો. આ ઘટનાનો પણ વીડિયો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે આરોપી રીક્ષા ચાલકને ઝડપી લેવા માટે ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યાં છે
ક્રાઈમની અનેક ઘટનાઓને પગલે સુરત શહેર બદનામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલાઓની છેડતી બાળકીઓ સાથે ગુનાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. સુરતના ગોપીપુરામાં 13 વર્ષની દિવ્યાંગ કિશોરી સાથે છેડતીની ઘટના બની છે.
હાલમાં સમગ્ર દેશમાં લૂંટફાટ ચોરી હત્યા મારામારી અને ધમકી આપવી આવા બનાવો આપણી સામે છાસવારે આવતા જ રહેતા હોય છે અને આ બનાવો આપણે ઘણા બધા માધ્યમો થકી જોઈએ છીએ, અને તે ઉપરાંત ઘણી બધી વખત કોઈની સાથે વેર હોવાના કારણે ઘટનાઓ થતી હોય છે અજાણતા પણ બની શકે છે અથવા જાણતા પણ બની શકે છે.
એટલે કે માત્ર ધમકી આપવાના ઇરાદાથી ગયેલ હોય અને અજાણતાથી થઈ જાય એવા બનાવો પણ આપણે બધાએ ઘણા બધા જોયા છે. અને ઘણી બધી વખત ધમકી આપતા બનાવો પણ આપણી સમક્ષ આવી ચૂક્યા છે તો એક અકસ્માત આવો જ કંઈક બન્યું છે ગત દિવસોમાં આમ તો ગુજરાતમાં મહિલા સલામતી ની વાતો બહુ જોરશોરથી થઇ રહી છે પરંતુ શું ખરેખર મહિલાઓને સુરક્ષિત છે કે નહી,
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો