પ્રેમી એ પોતાની પ્રેમિકાના ડેટિંગ એપ પર મિત્રતા, પ્રેમ બાદ વિવાદ આ માસ્ટર માઈડે Google ઉપર સર્ચ કરી કરીને સમગ્ર હત્યાકાંડને આપ્યો એવો અંજામ કે જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, મહિલાની હત્યા કર્યા બાદ…

આપણે સામે ધ્રુજાવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આવી ઘટના વિશે તમે આજ પહેલા ક્યારેય સાંભળી નહીં હોય. આ ઘટના વિશે વાત કરવામાં આવે તો, એક પ્રેમી એ પોતાની પ્રેમિકાની સાથે લેવી રિલેશનશિપમાં રહેતો હતો અને ત્યાર પછી કંઈક એવું કર્યું કે સાંભળીને તમારા પણ એકે એક રૂવાટા ઉભા થઈ જશે. આ સમગ્ર ઘટનાની અંદર એક પ્રીમિયર પોતાની જ પ્રેમિકાનો જીવ લીધો હતો અને તેના શરીરના 35 જીણા જીણા ટુકડા કરી નાખ્યા હતા.

ઘટના વિશે પોલીસે આપેલી માહિતી પ્રમાણે તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટના છ મહિના જૂની છે. તેમજ આજ રોજ પોલીસે આ ઘટના વિશે ચોખા ના ખુલાસાઓ કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે પામેલી મહિલાનું નામ શ્રદ્ધા હતું અને મુંબઈની અંદર આવેલા વલાદ વિસ્તારની રહેવાસી છે. શ્રદ્ધા પોતાની પ્રેમીની સાથે લીવીંગશિપમાં રહેતી હતી અને પોલીસે અત્યારે તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના વિષે વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો, આ દર્દનાથ ઘટના દિલ્હીમાં બની હતી અને દિલ્હી પોલીસના મોટા મોટા અધિકારીઓ દ્વારા મીડિયા ને જણાવવામાં આવ્યું હતું કે, પ્રેમિકાનો જીવ લીધા પછી આરોપી આફતાબે પ્રેમિકાના મૃતદેહને 35 જેટલા ટુકડા કરી નાખ્યા હતા અને ત્યાર પછી 18 દિવસ સુધી દિલ્હીની અલગ અલગ જગ્યા ઉપર પ્રેમિકાના મૃતદેહ ના ટુકડાને અલગ અલગ જગ્યાઓ પર ફેંકી દેવામાં આવ્યા હતા

દિલ્હીને હચમચાવી દેનાર શ્રદ્ધા હત્યાકાંડ બાદ હવે વધુ એક ખુલાસો થયો છે જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો જ્યાં શ્રદ્ધા હત્યારા ના આફતાબ અમીન પૂનાવાલા ની કુરતાના અને કેટલી નિર્દયતા છે તે બધાને ચોંકાવી દીધા છે આ સમગ્ર ધીમે ધીમે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે પોતાની પ્રેમિકા શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબ google ઉપર શું સર્ચ કરી રહ્યો હતો અને આ સમગ્ર વાતની તપાસ દિલ્હી પોલીસે કરે તો બધા જ ચોકી ઉઠ્યા હતા.

જ્યાં આફતાબ કે ગૂગલ ઉપર જે સર્ચ કર્યું તેને લઈને દિલ્હી પોલીસે અત્યારે મોટો દાવો કર્યો છે દિલ્હી પોલીસે સોમવારના રોજ જણાવ્યું હતું કે શ્રદ્ધા હત્ના આરોપી આફતાબે google ઉપર લોહી સાફ કરવાની રીત વિશેષ સર્ચ કરતો હતો એટલું જ નહીં ત્યારબાદ તેણે google ઉપર માનવ શરીરની રચના ને લઈને પણ તે સર્ચ કરી રહ્યો હતો.

ડેલી પોલીસની પૂછપરછ માં સ્પષ્ટ થઈ ગયું હતું કે 18 મે આફતાબે જ શ્રદ્ધાની હત્યા કરી છે અને તેને મોતને ઘાટ ઉતારી વિશે હત્યા કર્યા બાદ આરોપી હત્યારાએ મૃત દેને ઠેકાણે લગાવવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો જ્યાં તેણે પોલીસ અધિકારીને પૂછપરછ દરમિયાન સમગ્ર વાત જણાવવી હતી

google પર માનવ શરીરની રચના વિશે તેણે કેટલીક માહિતી ભેગી કરી હતી અને બાદમાં શ્રદ્ધાના શરીરના ટુકડા કરાવવામાં તેને મદદ મળી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે તેણે આફતાબના ઈલેક્ટ્રીક ગેજેટને પણ જગત કર્યા છે અને તેની પણ અત્યારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ ઈલેક્ટ્રીક સામાનની તપાસ બાદ પોલીસ અધિકારી એ હથિયારનું સત્ય માનશે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપી google પર સર્ચ કર્યા બાદ તેણે શ્રદ્ધાના લોહીના ડાઘા ને જમીન પરથી સાફ કર્યા હતા તે માટે તેણે કેમિકલ નો ઉપયોગ પણ કર્યો હતો અને ખરાબ કપડાને ફેંકી દીધા હતા ત્યારબાદ તેણે ડેડબોડીને બાથરૂમમાં રાખી અને નજીકની દુકાનમાંથી પોતે એક ફ્રીઝ ખરીદીને લાવ્યો અને બાદમાં ડેડબોડીના ટુકડા કર્યા અને ફ્રીજમાં રાખી મૂક્યા હતા.

આરોપી હથિયારો આટલી બધી કૃપા કરશે તે કોઈને ખ્યાલ નહોતો અને આ સમગ્ર ઘટના જાણીને બધા જ લોકો અત્યારે ચોકી ઉઠ્યા છે ખુદ પોલીસ અધિકારી પણ ચક્કર ખાઈ રહ્યા છો જ્યાં આરોપીએ હજુ નવા નવા ખુલાસાઓ પણ કર્યા હતા બીજી તરફ દિલ્હી પોલીસે શ્રદ્ધાના પિતાની ફરિયાદ મળ્યા બાદ 10 નવેમ્બર એફઆઇઆર નોંધતી હતી અને ત્યારબાદ પોલીસ અધિકારીઓ આ સમગ્ર કેસની તપાસ ચાલુ કરી હતી.

જ્યાં પોલીસે જણાવ્યું કે આવતા તે જ રૂમમાં સૂતો હતો જ્યાં તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી ફ્રીજ ખોલે ને તે હંમેશા શ્રદ્ધાનો ચહેરો જોતો હતો અને ત્યારબાદ બધા અંગોને ફેંક્યા બાદ તેણે ફ્રીઝ પણ આખું સાફ કરી નાખ્યું હતું. સૂત્રો પાસેથી વધુમાં જાણકારી મળ્યા પ્રમાણે શ્રદ્ધા પહેલા આફતાબના અન્ય મહિલા સાથે સંબંધ હતા આ ગુનો કરતાં પહેલાં તેણે ઘણી ક્રાઈમ ફિલ્મો અને વેબ સિરીઝ પણ જોઈ હતી.

તેમાં અમેરિકન ક્રાઈમ ડ્રામા સિરીઝ ડેકસ્ટર પણ સામેલ છે આફતાબ એ સ્વીકાર્યું કે લગ્નની વાતને લઈને શ્રધ્ધા અને તેની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો આ મામલે બંને વચ્ચે કેટલીક બોલા ચાલી પણ થઈ ગઈ હતી અને આર પી સી ની કલમ 302 અને 2010 કેસ પણ અત્યારે દાખલ કરવામાં આવ્યો છે જ્યાં આરોપી હથિયારાની પાંચ દિવસની રિમાન્ડ પણ કોટે મંજૂર કરી દીધી છે.

લિવિંગ પાર્ટનર શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેણે શ્રદ્ધાના 35 ટુકડા કરી નાખ્યા હતા અને આ એક મોટો કાંડ કરવા માટે સંપૂર્ણ તૈયારી પણ આફતાબ આમીન ઉનાવાલા કરી નાખી હતી તે જ શ્રદ્ધાને પ્રેમનું નાટક કરતો અને તેણે આવી ખતરનાક ઘટનાને અંજામ પણ આપ્યો છે જે જાણીને અત્યારે સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે આવી ખતરનાક રીતે અંજામ આપવાની સાથે જ અત્યારે પોલીસ એટલે કરી ખૂબ જ કડકમાં કડક તપાસ કરી રહ્યા છો

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *