રાજકોટમાં રાત્રે જેઠ પાણી પીવા ઊઠ્યા ફોન ચાર્જ કરવાના બહાને પાડોશી ઘરમાં ઘુસ્યો જુઓ પછી સગીરાને એકલા જોઈને જે કર્યું એ જાણીને તમારું લોહી ઉકળશે જોવો વિડિયો

શહેરના જંક્શન પ્લોટ, સિંધી કોલોનીમાં છેલ્લા 11 મહિનાથી બહેન સાથે રહેતી મોનિકા નામની પરિણીતાએ જૂનાગઢના માળીયા ગામે રહેતા પતિ મનીષ, સસરા હરેશભાઇ ભેરૂમલ આહુજા, સાસુ ગુણવંતીબેન, દિયર સુમિત સામે મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન તા.7-3-2021ના રોજ થયા છે. લગ્નના ત્રણ દિવસ બાદ જ સાસુએ ઘર બતાવી આખું મકાન મારું છે. હું કહુ એટલું જ થાય છે. તું શહેરની હોય તો હવા કાઢી નાખજે, હું કહું એમ જ અહીં રહેવું પડશે તેમ કહી માવતરેથી પૈસા લઇ આવવા દબાણ કરતા હતા.

દિયર-ભાભીનો સંબંધ ભાઈ-બહેન જેવો હોય છે. ઘણીવાર તો દિયર ભાભીને ભાભીમા પણ કહેતો હોય છે. તેમના સંબંધોમાં એક પ્રકારની પવિત્રતા હોય છે. પરંતુ ક્યારેક-ક્યારેક ભાભીને જોઈને દિયરની નિયત ખરાબ થઈ જાય છે અને તે ભાભી સાથે એવી હરકત કરી દે છે કે, ભાઈને નથી ગમતી. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આવો જ એક કેસ જોવા મળ્યો છે. જેમાં ઈંસ્ટાગ્રામ પર એક દિયરે ભાભી સાથેની એવી તસવીર શેર કરી કે, ભાઈ તેનાથી ગુસ્સે થયો અને જેલમાં મોકલી દીધો.

કહેવાય છે કે, જ્યારે પીડિતાના પતિને ખબર પડી કે, તેના માસિયાઈ ભાઈએ પોતાની પત્નીની તસવીર ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે, તો તે ગુસ્સે થઈ ગયો. ભાઈ સાથે બહુ મોટો ઝગડો થયો. ત્યારબાદ તે પોલીસ સ્ટેશન ગયો અને ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી. તેણે કહ્યું કે, મારા માસિયાઈ ભાઈએ આવા ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે જેનાથી સમાજમાં મારી બહુ બદનામી થઈ રહી છે. એટલે આરોપીને સજા આપો અને મને ન્યાય અપાવો.

ભાઈએ ખવડાવી જેલની હવાફરિયાદ બાદ પોલીસે પણ એક્શન લીધાં અને આરોપી દિયર સુમિતની ધરપકડ કરી લીધી. તેમણે તેને 14 દિવસની ન્યાયિક હિરાસત બાદ કોર્ટમાં રજૂ કર્યો છે. અહીંથી તેને IPC ની ધારા 354 (કોઈ મહિલાનું યૌન ઉત્પીડન, મારપીટ, તેના માન-સન્માનને ઠેસ પહોંચાડવી) અંતર્ગત સજા સંભળાવવામાં આવી છે અને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

બિલસંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અચલ કુમારે આ આખી ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, સુમિત નામના યુવાને તેની માસિયાઈ ભાભીની તસવીર ઈંસ્ટાગ્રામ પર શેર કરી દીધી છે. પતિની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટમાં કેસ રજૂ કર્યા બાદ સુમિતને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન આવ્યા બાદ આવા કેસ બહુ જોવા મળે છે. યુવાનો છોકરીઓની માહિતી ન હોય તો પણ તેમની તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરી દે છે અને તેમાંના કેટલાક તો તેમને બદનામ પણ કરે છે. આમાંના મોટાભાગના કેસમાં આરોપી ઓળખીતા લોકો જ હોય છે.

અને માવતરેથી આણામાં જે નથી લાવી તે લઇને આવ. એટલું જ નહિ સાસુ ઘરમાં હાલતા ચાલતા પોતાને પાટા મારી જતા રહેતા. દિયર અને સસરા પણ યેનકેન પ્રકારે મેણાં મારતા હતા. પતિને ચડામણી કરી બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ કરાવતા રહેતા હતા. પોતાને ડાયાબિટીસની બીમારી હોય પૂરતું જમવાનું પણ આપતા નહિ જેને કારણે તબિયત અવારનવાર બગડતી જતી હતી. દરમિયાન ગત નવરાત્રિના દિયરે રાજકોટ રહેતી બહેનને ફોન કરી મોનિકાની સારવારનો ખર્ચ અમે પૂરો કરી શકતા નથી.

જેથી તેનો ખર્ચો રૂ.10 લાખ આપી દો. ત્યારે બહેને હવે તે તમારા ઘરની પુત્રવધૂ છે તેની જવાબદારી તમારી હોય અને ખર્ચો ન કરી શકતા હોવ તો સરકારી દવાખાનામાં સારવાર કરાવોની વાત કરી હતી. આમ શારીરિક-માનસિક ત્રાસને કારણે પોતાની તબિયત બગડતા પિયર મૂકવાના બહાને પતિ મનીષ પોતાને રાજકોટ રેલવે સ્ટેશન પર તરછોડીને જતા રહ્યાં હતાં. લાંબા સમય માવતરે રહેવા છતાં પતિએ પોતાની દરકાર કરવાને બદલે છૂટાછેડા આપવા માટે દબાણ કરતા હોય અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *