રાજકોટમાં સોશિયલ મીડિયાદ્રારા યુવતી ને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સબંધ બધા પછી વીડિયો ઉતારી ને પછી કર્યુ એવું કે ક્યાંયની ના રહી જોવો વીડિયો

ભાવનગર નજીક નવા બંદર રોડ પર ગમખ્વાર સર્જાતા ઘટનાસ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા નિપજ્યા છે. 4 યુવક 28થી 32 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરના નવાબંદર રોડ પર ગોઝારી ઘટના સર્જાઇ. વહેવી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર એકબીજા સાથે અથડતાં 4નાં નિપજ્યાં છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી જો કે અહીં 4 લોકોના ઘટના સ્થળે જ થયા છે.

હકીકતમાં આ પ્રકારના લોકો ને પકડી પકડીને જેલની સળિયા ની પાછળ ધકેલી દેવા જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના બનાવો ની અંદર ઘટાડો થવાને બદલે દિવસે ને દિવસે મોટા વધારો થઈ રહ્યો છે. અને હવે તો પરિવારનો કોઈ સભ્ય પરિવારની કોઈ સગીરા કે દીકરીની ઉપર ગુજારવા લાગ્યા હોય તેવા પણ બનાવ ઘણી વખત આપણી સામે આવી રહ્યા છે.

સમાજની અંદર હવે જો જાગૃતા લાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારના બનાવો બનવાનું ઓછું થઈ જશે. અત્યારે વડોદરામાંથી અતિશય ખૂબ જ ભયંકર ચોકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાની અંદર આવેલા મકરપુરા વિસ્તાર ની અંદર રીનાબેન પોતાના પરિવારની સાથે રહેતી હતી. આ બે ને પોતાના પતિની સાથે કોઈ વાતચીતને લઈને છૂટાછેડા લઈ લીધા હતા અને તેમના લગ્ન જીવન દરમિયાન બે સંતાનો પણ હતા

આજ કાલ સોશિયલ મીડિયાના માધ્યમથી દોસ્તી થવી સામાન્ય બાબત થઈ છે. જોકે આ દોસ્તી ક્યારેય મોટી મુસીબત પણ નોતરતી હોવાની ઘટના સામે આવી ચૂકી છે. હવે આવી જ ઘટના સુરતના રાંદેરમાં સામે આવી છ

આજ કાલ સોશિયલ મીડિયાના માધ્યમથી દોસ્તી થવી સામાન્ય બાબત થઈ છે. જોકે આ દોસ્તી ક્યારેય મોટી મુસીબત પણ નોતરતી હોવાની ઘટના સામે આવી ચૂકી છે. હવે આવી જ ઘટના સુરતના રાંદેરમાં સામે આવી છે જ્યાં પરણિતા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી લગ્નની લાલચ આપીઆચરવામાં આવ્યું છે.

આ ઉપરાંત વિડિયો બનાવી બ્લેકમેલ કરી 90 હજાર પણ પડાવ્યા હોવાની વાત સામે આવી છે. પ્રેમીને પામવાના ચક્કરમાં યુવતીએ પતિ-પુત્રી અને રૂપિયા પણ ગુમાવ્યા છે. પ્રેમીએ દગો આપતા યુવતીએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નાના ભાઈએ મોટા ભાઈની કરી કારણ જાણશો તો ચોંકી જશો રાપર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સગા ભાઈએ જ ભાઈની કરી નાખી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાપરના ગામમાં નાના ભાઈએ જ મોટા ભાઈને પતાવી દઈ લા@શને કૂવામાં નાખી દીધી હતી.

આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર સાટામાં આપેલી દિકરીને વળાવવામાં વિલંબ કરતા સગા ભાઈએ જ મોટા ભાઈને પતાવી દીધો હતો. ભાઈના લગ્ન કરાવી સાટામાં દીકરી પરણાવેલી હતી. દીકરીને સાસરે વળાવવામાં મોટો ભાઈ વિલંબ કરતો હોવાથી બંને ભાઈઓ વચ્ચે અવર નવર બોલાચાલી થતી. આખરે કંટાળીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પામનાર યુવક ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.સર્જાતા રોડ ઉપર ટ્રાંફિક જામ થયો હતો. તમામ યુવકો 28 થી 32 વર્ષ ના છે હોવાનું જાણવા મળી રહ્યું છે.ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ હૃદય કંપાવી દેતી ઘટના બની છે. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ થાય છે. પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે એવી જોરદાર ટક્કર થઇ કે ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ થઇ હતા.

સોશિયલ મીડિયાથી 29 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની વાત કરી યુવકે શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી હતી. યુવતીએ સુરતના રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

યુવકે 60 હજાર રૂપિયા પણ પડાવ્યાવર્ષ 2019માં રાંદેર વિસ્તારમાં રહેતી યુવતીનો સંપર્ક ફેસબૂક મારફતે અડાજણમાં રહેતા અને અદાણી પોર્ટમાં નોકરી કરતા યુવક ચિરાગ પટેલ સાથે થયો હતો. ત્યારબાદ બંને પ્રેમમાં પડ્યા હતા. ચિરાગે લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઈ અમદાવાદ અને સાપુતારા લઈ જઈ આચર્યું હતું. આ ઉપરાંત તેની પાસેથી શેરબજારમાં રોકાણના નામે 60 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા.

મધ્યસ્થી થઈને યુવતીના છૂટાછેડા કરાવ્યાયુવતીના આડાસંબંધની જાણ તેના પતિને થઈ જતાં ઝઘડા શરૂ થયા હતા. યુવતીએ જાતે જ પોતાના પતિને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું હતું. જેમાં ચિરાગે મધ્યસ્થી થઈને યુવતીના તેના પતિ સાથે છૂટાછેડા કરાવ્યા હતા. દરમિયાન ચિરાગના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુવતી ચિરાગના ઘરે પહોંચી ગઈ હતી અને લગ્ન કરવા માટે જણાવ્યું હતું.

બીજે સારી જગ્યાએ લગ્ન નક્કી કરવાના છીએ કહી કાઢી મૂકીયુવતી અચાનક પોતાનાઘરે જોઈને ચિરાગ અને તેના પરિવારજનો પણ ચોંકી ગયા હતા.દરમિયાન ચિરાગ અને તેની માતાએ જણાવ્યું હતું કે, અમે તારી જાતિની છોકરી સાથે લગ્ન ન કરીએ, બીજે સારી જગ્યાએ લગ્ન નક્કી કરવાના છીએ. ત્યારબાદ યુવતીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી યુવતીએ પોતાના 60 હજાર રૂપિયા પરત માગ્યા હતા. જે આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા. જેથી યુવતીએ ચિરાગ, તેની માતા અને તેના એક પિતરાઈ વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી મુજબ ફરિયાદ આપી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *