અમદાવાદમાં ઘરમાં એકલી રહેતી પત્નીનું દિલ બીજા યુવક સાથે આવી ગયું એક દિવસ પતિ અચાનક વિડીયો ઉતારીને કરું એવું કે જોવો વીડિયો

મહાનગર અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં ઘરકંકાસના કેસમાં મોટો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયા સામે ફરિયાદ કરી છે. આ પરિણીતાનો એવો આક્ષેપ છે કે, સાસરિયામાં કરિયાવરના લાખો રૂપિયા માગવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પતિ અન્ય સ્ત્રી મિત્રો સાથે વધારે રહેતો હોવાથી શારીરિક સુખ પણ આપતો ન હતો.

આજના મોબાઈલના યુગમાં પતિ પત્ની વચ્ચેના સંબંધ બદલાઈ રહ્યા છે. પતિ પત્ની એકબીજાથી દૂર જઈ રહ્યા છે. પરિણામે બેડરૂમથી શરૂ થઈ રહેલા ઝઘડા ડિવોર્સ સુધી પહોંચી રહ્યાં છે. જોકે, આવામાં શારીરિક સુખ પણ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. એકબીજાને શારીરિક સુખ ન આપનારા દંપતી પણ હવે કોર્ટ રૂમ સુધી પહોંચી રહ્યાં છે. ત્યારે અમદાવાદ નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

પારિવારિક ઝઘડાના ઉકેલ માટે કાર્યરત અભયમ હેલ્પલાઈન પાસે એક કિસ્સો આવ્યો હતો. જેમાં એવુ બન્યુ હતું કે, અમદાવાદમાં રહેતા એક દંપતીનું જીવન સુખમય રીતે ચાલતુ હતું. પરંતુ પતિ કામને કારણે સતત બહાર રહેતો હતો. આ કારણે તે પત્નીને સમય આપી શક્તો ન હતો. તો બીજી તરફ, ઘરમાં એકલતા અનુભવતી પત્નીનું દિલ બીજે લાગી ગયુ. મહિલાને લગ્ન પહેલા એક મિત્ર હતો, પતિ ઘરમાં ન રહેતો હોવાથી પત્નીની તેની સાથે વાતચીત વધી ગઈ હતી. આ બાદ તે દિવસભર તેની સાથે જ સમય પસાર કરતી હતી. જોતજોતામાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જેથી આખરે બંનેએ ભાગી જવાનુ નક્કી કર્યુ હતું.

પ્રેમી સાથે ભાગી જવા માટે પત્નીએ ખોટુ કારણ આપ્યું. સાસુ સસરા હેરાન કરે છે તેવુ જણાવીને તે ભાગી ગઈ હતી. એક જાગૃત નાગરિકે મદદ કરતા આખરે સમગ્ર મામલો અભયમ હેલ્પલાઈન પાસે પહોંચ્યો હતો. જેમાં પતિ પત્નીનું કાઉન્સેલિંગ કરાયુ હતું. અભયમની ટીમે એસટી બસ સ્ટેન્ડ પર જ પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કર્યુ હતું. આખરે પતિ અને પત્નીને પોતાની ભૂલ સમજાઈ હતી.

પતિએ કબૂલ્યુ હતું કે, તે નોકરીને કારણે પત્નીને સમય આપી શક્તો ન હતો. તેને પોતાની ભૂલ સમજાતા માફી માંગી હતી, અને પત્નીને પૂરતો સમય આપવા બાંહેધરી આપી હતી. તો બીજી તરફ પત્નીએ પણ પ્રેમી સાથે ભાગવાનો પ્લાન કેન્સલ કર્યો હતો અને તેની સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા બાંહેધરી આપી હતી. સાથે જ સાસુ-સસરાનો કોઈ વાંક ન હોવાની પણ કબૂલાત કરી હતી.

આ સમગ્ર મામલે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયા સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, સાહેબ મારો પતિ શારીરિક સુખ આપતો નથી. બીજી સ્ત્રી મિત્રો સાથે વધારે રહે છે. પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ આવતા પોલીસ લોબીમાં પણ ચકચાર મચી ગઈ છે.

સામાન્ય રીતે લગ્ન સંબંધમાં થતી તકરારને કારણે આવી બાબત જોવા મળતી હોય છે. પણ યુવતીને પોલીસ સ્ટેશનમાં આવીને આવો ધડાકો કરતા પોલીસ ટીમ પણ ચોંકી ગઈ હતી. અમદાવાદ શહેરના દાણી લિમડા વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતી છેલ્લા બે મહિનાથી પીયરમાં રહેતી હતી. ગત વર્ષે એના લગ્ન થયા હતા. પછી તે જામનગર સાસરે રહેવા માટે ગઈ હતી.

બે મહિના સુધી સાસરિયાએ એને સારી રીતે રાખી હતી.પછી પતિ દારૂ પીને આવતો અને ઝઘડા કરવા લાગતો હતો. યુવતીની મોટી નણંદના લગ્ન અને સંતાન થયા હોવા છતાં તે પીયરમાં આવી રહેતી હતી. જે પતિને ખોટી રીતે ઉશ્કેરતી હતી. તે કહેતી કે, કરિયાવરમાં યુવતી કંઈ લાવી નથી. ફકીરની દીકરી કહીને એને છોડી દેવા માટે કાન ભંભેરતી હતી.

પછી પતિ આ મામલે ખૂબ ઝઘડા કરતો હતો. આ સાથે પીયરમાંથી રૂ.3 લાખ લઈને આવવા માટે કહેતો હતો. નણંદ પણ કરિયાવરમાં કંઈ લાવી નથી ફકીરની દીકરી છે એવું કહીને માનસિક ત્રાસ આપતી હતી. જ્યારે યુવતી પતિ ઘરે મોડો આવે ત્યારે સાસરિયામાં વાત કરતી ત્યારે પતિને કંઈ કહેવાનું નહીં એવું કહીને ચુપ કરાવી દેતા હતા.

યુવતીને જાણવા મળ્યું હતું કે, પતિની અન્ય પણ સ્ત્રી મિત્ર છે. એની સાથે તે વધારે સમય પસાર કરતો હતો. શારીરિક સુખ ન આપતા યુવતી જ્યારે વાત કરતી ત્યારે પતિ કહેતો કે, તુ ગમતી નથી, છૂટાછેડા આપી દે. અંતે કંટાળીને યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાસરિયા સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *