રાજકોટમાં મંદિરના સેવકનેયુવતી સાથે શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીએ વાઇરલ કરવાની ધમકી આપી રોજ રોજ અલગ અલગ જગ્યા જઈને માણ્યું શારીરિક સુખ

એટલામાં નિકિતાનો મોબાઈલ રણક્યો. નિખિલનો ફોન આવ્યો કે મમ્મી નિકિતાને સમજાવી શકશે કે નહીં અને સાંભળીને બધાએ કહ્યું કે ક્લબના મિત્રો સાથેની આ સમસ્યા અપૂર્વની માતા સાથે પણ હોઈ શકે છે. તેથી, બંને મિત્રોને સાથે મળીને સમજાવવું વધુ સારું રહેશે

ભદ્ર સમાજને શર્મશાર કરતી અનેક ઘટનાઓ અગાઉ પણ પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે. ત્યારે ધાર્મિક સંસ્થાને લાંછન લગાડતી વધુ એક ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા એક મંદિરના પુરુષ સેવક સાથે બીજા ગે સેવકે મિત્રતા કેળવી સમલૈંગિક સંબંધ બાંધી હનીટ્રેપમાં ફસાવી શુટિંગ ઉતારી વિડીયો વાઇરલ કરવાની ધમકી આપીરૂપિયા 4 કરોડની માગણી કરી હતી.

જોકે સેવકે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરતા ત્રણ શખસની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ પોલીસે વધુ એક કિશોર ખોડાભાઇ ગોહિલની ધરપકડ કરી છે. કિશોર ગોહિલ દ્વારા 4 કરોડ પડાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. કિશોર ગોહિલ દ્વારા બાકીના 3 આરોપીઓને 15-15 લાખ આપવાનું નક્કી કરાયું હતું. બીજી રકમ પોતે રાખવાનો હતો.

સમલૈંગિક સંબંધ બાધનાર ગે શખસ ભોપાલનોભોપાલના ગે શખસ અને તેની ટોળકીએ આ સેવકનો વીડિયો વાઇરલ કરવાની ધમકી દઇ 4 કરોડ માંગી મારકૂટ કરી બળજબરીથી 10 હજાર પડાવી લીધા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી ત્રણને દબોચી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. જોકે મુખ્ય સુત્રધાર હજુ પોલીસને હાથ લાગ્યો નથી. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનેલા દુનિયાભરમાં જાણીતી ધાર્મિક સંસ્થામાં સેવક તરીકે જોડાયેલા અને રાજકોટના કાલાવડ રોડ પરના મંદિરમાં સેવા કરતા જામનગર પંથકના યુવાનની ફરિયાદ નોંધી હતી.

પહેલા 1.35 કરોડની માગણી કરવામાં આવી હતીપોલીસે આ ટોળકી વિરૂદ્ધ આઇપીસી 120-બી, 387, 388, 323, 504, 506(2), 292 (ખ) મુજબ ગુનો નોંધી ભાવનગરના સિહોરના રાજપરા ખોડિયાર ગામના ચીમન ઉર્ફે મુન્નો ગોહેલ, ભાવનગરના વરતેજના આંબેડકર ચોક વણકરવાસમાં રહેતાં મનોજ ઉર્ફે અભય રાઠોડ અને ગોંડલના આશાપુરા રોડ પર રહેતાં ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગોહિલ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

ચીમને ફરિયાદી સેવક યુવાન સાથે સમલૈંગિક સંબંધો બાંધી તેનો હિડન કેમેરાથી વીડિયો ઉતારી આ વીડિયો વાઇરલ કરવાની ધમકી દઇ પહેલા રૂ. 1.35 કરોડની માગણી કરી હતી. બાદમાં બીજા બે સાથે મળી સેવક સાથે મિટિંગો કરી ગાળો દઇ ધમકી આપી કુલ 4 કરોડ માગી 10 હજાર પડાવી લીધા હતાં.

મંદિરમાં સેવક રસોડા વિભાગની જવાબદારી સંભાળતોસેવકે પોલીસ સમક્ષ આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, હું મૂળ જામનગર પંથકનો છું અને રાજકોટ મંદિરમાં સેવક તરીકે સેવા આપતો હતો. રસોડા વિભાગની જવાબદારી મને સોંપાઇ હતી. પણ હાલમાં છેલ્લા ત્રણેક મહિનાથી સેવા છોડી ગૃહસ્થાશ્રમમાં આવી ગયો છું. આશરે એકાદ વર્ષ પહેલા ભોપાલનો એક શખ્સ મયંક સત્સંગી તરીકે સંસ્થામાં આવતો હતો અને અહીં જ બે ટાઇમ જમતો હતો. તે મંદિરની પાછળ જ ક્યાંક મકાન રાખીને રહેતો હતો. તે લગભગ રોજ મને મળતો અને મેસેજ પણ કરતો હતો.

15 ઓગસ્ટના રોજ ગે સેવકે સેવક સાથે સમલૈંગિક સંબંધ બાંધ્યા15 ઓગષ્ટના રોજ બપોરના સમયે તે સંસ્થાના બિલ્ડિંગના મારા રૂમમાં આવી ગયો હતો અને પલંગ પર બાજુમાં બેસી મારા પગ દબાવવા માંડ્યો હતો. થોડીવાર પછી મારી સાથે શારીરિક અડપલા ચાલુ કર્યા હતાં અને કહ્યું હતું કે, હું સમલૈંગિક-ગે છું, મારી સાથે અગાઉ પણ જુનાગઢના એક મિત્રને સમલૈંગિક સંબંધો હતાં પણ તે છોડીને જતો રહ્યો છે. તેમ કહી મને ઉત્તેજીત કરવા લાગ્યો હતો અને મારી સાથે સમલૈંગિક સંબંધ બાંધી લીધો હતો. એ પછી તેણે રૂમના ટેબલ પરથી એક બેગ લીધી હતી અને એક પાવર બેંક જેવુ સાધન લીધું હતું.

સમલૈંગિક સંબંધનો વીડિયો હિડન કેમેરાથી ઉતાર્યોબાદમાં મને કહ્યું હતું કે આ હીડન કેમેરો છે, તમારો વીડિયો બની ગયો છે. હવે હું તથા મારી સાથેના લોકો કહીએ એ રીતે તારે પૈસા આપવા પડશે કહી મારી નાંખવાની ધમકી આપી તે જતો રહ્યો હતો. થોડા સમય પછી સંસ્થાના હરિભક્ત આગેવાનનો ફોન આવ્યો અને કહ્યું કે મયંક નામના છોકરાનો ફોન આવ્યો છે, જે પ્રમાણે વાત થઇ તે પ્રમાણે વીડિયો વાઇરલ નહીં કરવાના 1.35 કરોડ માગી વિદેશમાં નોકરીમાં સેટ કરી દેવાની માગણી કરે છે. આ પૈસાની તાત્કાલિક વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું. આ વાતનું મેં રેકોર્ડિંગ કરી લીધું હતું.

પીડિતે 17 ઓગષ્ટના રોજ સ્વૈચ્છિક સેવકપદ ત્યાગી દીધુંઆ પછી મયંક અવાર-નવાર હરિભક્ત આગેવાનને અને બીજા સેવકોને પણ ધમકી આપી પૈસા નહીં આપો તો વીડિયો સોશિયલ મીડિયામાં અને પ્રેસ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપવા માંડ્યો હતો. બીજા સેવકોને પણ મારા કારણે ધમકી મળતી હોય મને પસ્તાવો થતાં મેં 17 ઓગષ્ટના રોજ સ્વૈચ્છિક સેવકપદ ત્યાગી દીધું હતું અને ગામડે જતો રહ્યો હતો. પરંતુ એ પછી પણ મયંક દ્વારા સતત માનસિક ત્રાસ અપાતો હતો. આથી મેં પખવાડીયા પછી પોલીસમાં અરજી કરતાં જે-તે વખતે સમાધાન થઇ જતાં ફરિયાદ કરી નહોતી.

એક મહિના પહેલા ગોંડલના ભોજુભાનો ફોન આવ્યો અને ધમકી આપીત્યારબાદ ગયા મહિને મને એક મોબાઇલમાંથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે હું ગોંડલથી ભોજુભા બોલુ છું, મયંક સાથેનો વીડિયો છે એનું શું કરવાનુ છે, તેને તમારે પૈસા આપવાના છે તેનું શું કર્યું? હવે આટલા રૂપિયામાં પુરૂ નહીં થાય, હવે તમારે ફરજીયાત રૂબરૂ મળવું પડશે. તેમ કહી વારંવાર બેઠક કરવા ફોન કરતાં અને ભોજુભાએ સંસ્થાના બીજા સેવકોને પણ ફોન કરવાનું ચાલુ કરતાં અંતે 24 નવેમ્બરના રોજ રેસકોર્ષ આઇસ્ક્રીમ પાર્લરમાં મળવાનું નક્કી થતાં

હું ત્યાં જતાં એક શખસે મને મળી પોતે ભોજુભા હોવાનું કહ્યું હતું અને પૈસા આપવાના છે કે નહીં, સમાધાન કરવાનું છે કે નહીં? તેમ કહી પૈસા નહીં મળે તો વીડિયો વાઇરલ કરી દઇશું તેવું જણાવ્યું હતું. ત્યાં બીજા બે શખસો આવ્યા તેના નામ અભય રાઠોડ અને મુન્નો ગોહેલ હોવાનું અને તે મયંકના ઓળખીતા તેમજ ભાવનગર તરફના હોવાનું જણાવાયું હતું. તેમજ બીજી વખત બેઠક થશે તેમ કહી બધા છૂટા પડી ગયા હતાં.

4 કરોડ આપવા પડશે નહીંતર પતાવી દઇશુંનું ધમકી આપીત્યારબાદ થોડા દિવસ પછી ફરીથી ભોજુભાએ ફોન કરી બેઠક કરવાની વાત કરી હતી અને આ વખતે અભય, ચીમન, મયંક અને તેના પરિવારજનો પણ સાથે આવશે તેવું કહ્યું હતું. ત્યારબાદ સિનર્જી હોસ્પિટલ નજીક એક સર્કલ પાસેના રેસ્ટોરન્ટમાં હું જતા ભોજુભા સાથે અભય અને ચીમન પણ હતાં. આ ત્રણેયએ મારી સાથે વાત કરી મારી નાખવાની ધમકી આપી હતી અને વીડિયો વાઇરલ કરવાનું કહી ગાળો દઇ ધોલધપાટ પણ કરી લીધી હતી. તેમજ હવે આમાં પુરૂ કરવું હોય તો ચાર કરોડ આપવા પડશે નહીંતર પતાવી દઇશું. તેવી ધમકી આપી હતી.

મેં તેને મારી પાસે આટલી રકમ નથી તેમ કહેતાં તેણે કહ્યું હતું કે, સંસ્થા તો મોટી છે ને તેની પાસેથી પૈસા અપાવીને પુરૂ કરજે. આથી મેં હવે સંસ્થા છોડી દીધી છે તેમ જણાવતાં એક જણાએ ઉગ્ર થઇ કહ્યું કે, મયંકે અમને બધાને વીડિયો આપ્યા છે, પૈસા નહીં આપ તો ખરાબ પરિણામ આવશે. મીડિયા અને ઇન્ટરનેટમાં વીડિયો વાઇરલ થઇ જશે તેવી પણ ધમકી આપી હતી.

એ પછી ખર્ચ પેટે રકમ માગતા મેં દસ હજાર આપી દીધા હતાં. આ ઉપરાંત મેં મયંક સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા છે તેવી ખોટી ફરિયાદ દાખલ કરાવી ફસાવી દેવાની પણ ધમકી અપાઇ હતી. તેમજ મયંક તેની માને ફિનાઇલ પાઇ દેશે અને તારા કારણે આ થયું છે તેવો વીડિયો વાઇરલ કરી દઇશું અને તને ફસાવી દઇશું તેવી ધમકી પણ આપી હતી. એ પછી મને આ ત્રણેય પોતાના ફોન નંબર આપી જતાં રહ્યા હતાં.

ભોજુભા, અભય અને ચીમને કાવત્રુ રચ્યું હતુંઆમ મયંક તથા તેના મળતીયા ભોજરાજસિંહ ગોહિલ, અભય રાઠોડ અને ચીમને કાવત્રુ રચી મારો ખોટી રીતે વીડિયો બનાવી વાઇરલ કરી દેવાની ધમકી આપી 4 કરોડ માગી બળજબરીથી 10 હજાર પડાવી લીધા હોય અંતે હિંમત કરીને મારે પોલીસ પાસે આવવું પડ્યું છે.

ઉપરોક્ત કથનીને આધારે ગાંધીગ્રામ પોલીસે સેવકની ફરિયાદ નોધી હતી. ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપીઓને સકંજામાં લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સુત્રધાર મયંક ફરાર હોય તેની શોધખોળ કરવાની હોય તેમજ વધુ વિગતો મેળવવા ઝડપાયેલા ચીમન, મનોજ અને ભોજરાજસિંહના પાંચ દિવસના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *