સગા ભાઈએ જ માતા સાથે મળીને જુવાનજોધ ગર્ભવતી બહેનને માથું કાપી નાખ્યું રૂંવાડા ઉભા કરી દેતી ઘટના ગળું પકડીને ભાઈ બોલ્યો એવું કે, સાંભળીને તમારા કાન પણ સુન્ન થઈ જશે… જોવો વિડીયો

હાલમાં જ રૂંવાડા ઊભી કરી દેતી ખૌફનાક ઘટના બની હતી. એક સગીરે માતા સાથે મળીને પોતાની ગર્ભવતી બહેનનું માથું ધડથી અલગ કરી દીધું હતું. રુંવાડા ઉભા કરી દેતી આ ઘટના જોઈને ભલભલાને કંપારી છૂટી ગઈ હતી. હત્યાની બર્બરતા જોઈને પોલીસ પણ બે ઘડી અચંબામાં પડી ગઈ હતી.

આજના સમયમાં મહિલાઓ અને દીકરીઓની સાથે ઘણી અનૈતિક ઘટનાઓ બનતી હોય છે. આપણી સામે ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે, આ ઘટના ઔરંગાબાદ ની અંદર આવેલા વિજાપુર પાસે આવેલા ગોઈ ગામની અંદરથી સામે આવ્યો છે. આ ગામની અંદર એક એવી ઘટના બની છે કે, જેના જોનારા સૌ કોઈ લોકોના ડોળા ફાટી ગયા હતા. આ ગામની અંદર સંકેત નામનો એક યુવક તેની 19 વર્ષની બહેન કીર્તિ અને તેની માતા શોભાની સાથે રહેતો હતો

આ અંદરથી ધ્રુજાવી દેતો ધૃણાસ્પદ બનાવ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં હાલમાં સામે આવ્યો હતો. અહીંના વૈજાપુરના ગોયગાંવ નામના ગામમાં બનેલી આ ઘટનાથી સૌ કોઈ ડરી ગયા હતા. જે રીતે આ ઘટનાને અંજામ આપવામા આવ્યો, તેથી એમ કહેવામાં આવી રહ્યું છે કે આ મશહૂર મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ જેવી જ ઘટના છે. ફિલ્મમાં ઓનર કિલિંગની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં યુવતીના ઘરના લોકો મહેમાન બનીને આવે છે અને પછી તેની હત્યા કરી નાખે છે.

19 વર્ષની કીર્તિ કોલેજમાં અભ્યાસ કરતી હતી, સમયે તેમના ગામની અંદર રહેતા અવિના સામના યુવકની સાથે કોલેજમાં મિત્રતા બંધાઈ હતી. અવિનાશ આ ગામથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા એક ફાર્મ હાઉસ ઉપર જીવન ગુજરાન કરતા હતો. કીર્તિ અને અવિનાશ બંને એકબીજાને ખૂબ જ પસંદ કરવા લાગ્યા હતા અને કોલેજના સમય દરમિયાન એકબીજાના વ્યક્તિને ખૂબ જ પ્રેમ કરી બેઠા હતા.

ર્તિ મોટે નામની 19 વર્ષીય યુવતની હત્યા એટલા માટે કરવામાં આવી, કારણ કે તેણે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. પીડિત યુવતીના ભાઈ સંકેત મોટે તથા માતા શોભા મોટેએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

કીર્તિ અને અવિનાશના આપ પ્રેમ સંબંધને તેઓએ અસલી જીવનમાં અપનાવવા માટે પોતાના ઘરે મા-બાપને વાત કરી હતી. પરંતુ કીર્તિ ના ભાઈ સંકેત અને કીર્તિની માતા શોભા ને આ વાત જરા પણ પસંદ આવી નહોતી અને ચોખ્ખી ના પાડી દીધી હતી. પરંતુ કીર્તિ અને અવિનાશને એટલો બધો પ્રેમ કરી બેઠો હતો કે તેની સાથે લગ્ન કરવાની લીધે ચડી ગઈ હતી. એક દિવસ કીર્તિ પરિવારના મરજી વિરુદ્ધ અવિનાશની સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા

લગ્ન કર્યા ને થોડા સમય માંજ કીર્તિ ગર્ભવતી બની ગઈ હતી. અને હવે થોડા સમયની અંદર જ બાળકને જન્મ પણ આપવા જઈ રહી હતી. ક્યારે અચાનક સંકેત અને શોભા બંને દીકરી કીર્તિને ફોન કરીને જણાવ્યું હતું કે, હવે તેઓ તેને અપનાવવા માંગે છે અને તેને મળવા માંગે છે. કીર્તિ પોતાના ભાઈ અને માતાને મળવા માટે રાહ જોતી હતી. થોડા સમયમાં સંકેત અને શોભા કીર્તિ ના ઘરે પહોંચ્યા હતા અને કીર્તિ રસોડામાં કંઈક ચીજ વસ્તુ લેવા માટે ગઈ ત્યારે,

તેની પાછળ પાછળ સંકેત પણ રસોડામાં ગયો હતો. અને ત્યાં પડેલું ચાકુ ઉપાડીને તેને કીર્તિ નું ગળું કાપી નાખ્યું હતું. માત્ર એટલું જ નહીં જ્યાં સુધી કીર્તિના શરીરમાંથી જીવ ગયો નહોતો ત્યાં સુધી તેને માર મારતો રહ્યો હતો. અને કીર્તિના બે ટુકડા કરી નાખ્યા હતા અને તેનું ગળું પણ અલગ કરી નાખ્યું હતું. બહેનનું ગળું હાથમાં પકડી સંકેતે મોબાઈલમાં સેલ્ફી લેવા લાગ્યો હતો. પરંતુ તેમને પોતાની બહેનને મોતને ઘાટ કરી દેવાનો સેજ પણ અફસોસ નહોતો,

19 વર્ષીય કીર્તિએ થોડાં દિવસ પહેલાં પરિવારના વિરોધ વચ્ચે ગામના 23 વર્ષીય યુવાન અવિનાશ થોરે સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કીર્તિના જીવનમાં બધું જ ઠીકઠાક ચાલતું હતું, પરંતુ રવિવાર, 5 ડિસેમ્બરના રોજ એવી ઘટના બની કે જેની આશા કોઈને પણ નહોતી.

અને બોલતો હતો કે, તેની બહેનને ખૂબ જ મોટું અપમાન સહન કરવાનો વારો અપાવ્યો હતો અને હવે તેમણે તેના બહેનનો જીવ લઈને આ અપમાનનો બદલો લીધો હતો. કીર્તિ બધી રીતે સાચી હતી પરંતુ, પરિવારના લોકોનું કહેવું હતું કે, તેમણે પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા હતા અને તે ગર્ભવતી બની ગઈ આ ઘટનાને ગામની અંદર છોકરી લોકો કીર્તિના ભાઈ અને કીર્તિની માતાની સામે અવાજ ઉઠાવતા હતા, અને આ પ્રકારનું કામ કર્યું હતું

પોતાના જ પરિવાર અને પોતાની સગી બહેનને મોત આપીને, સંકેત તાત્કાલિક પોલીસ સ્ટેશનને હાજર થયો હતો અને પોલીસને કહ્યું હતું કે, મને પોતાની બહેન નો જીવ લીધો છે. ત્યાર પછી સંકેત તાત્કાલિક પોલીસ સ્ટેશનને હાજર થયો હતો અને પોલીસને કહ્યું હતું કે, તેમણે તેની બહેનને મોતને ઘાટ ઉતારી નાખી છે અને આ ઘટનાની અંદર તેની માતા શોભાએ પણ ખૂબ સાથ આપ્યો છે

પોલીસ પણ સંકેતના મોઢે આ પ્રકારના શબ્દો સાંભળીને પોલીસ ચોકી હતી. તેમણે સંકેતની પાસેથી વધારે માહિતી મેળવી અને ઘટનાની તપાસ કરી હતી. આસપાસના પાડોશીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા અને અત્યારે સંકેત અને શોભાની ધરપક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *