રાજકોટમાં ગર્લફ્રેન્ડ સાથે મોજ મજા કર્યા પછી બોયફ્રેન્ડ મને રૂમમાં લઈ ગયો અને શરીર સુખ માણ્યું વીડિયો ઉતારીને કીધું એવુકે મને હવે લાગી રહ્યો છે ડર જોવો વિડિયો

રાજકોટમાં આજે રવિવારે બે કિસ્સા એવા સામે આવ્યા છે, જેને સાંભળીને રાજકોટવાસીઓનું લોહી ઉકળી જાય. રાજકોટની ગરિમા લજવતા બે કિસ્સા બન્યા છે. જેમાં એક કિસ્સામાં ખાગની કોલેજના ક્લાસરૂમમાં વિદ્યાર્થી વિદ્યાર્થીની વચ્ચે થઈ રહેલા આલિંગનનો છે. જેનાથી ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ, રાજકોટમાં એક યુવકે હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

હાથમાં હથિયાર લઈને વીડિયો અને તસવીરો લેવાનો શોખ યુવકોમાં જાગ્યો છે. ત્યારે રાજકોટ યુવકનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસનો ખૌફ ભૂલાઈ જઈ રહ્યો હોય તેમ અવારનવાર ફાયરિંગના વીડિયો સામે આવી રહ્યા છે.

બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે ઊંઘ ઉડી તો તેનું જિન્સ સોફાની નીચે પડ્યું હતું. નેકલેસ તૂટીને ફર્શ પર વિખેરાયેલો હતો. જેડ સ્તબ્ધ હતી. તેણે સ્વસ્થ થતા હોલની ચારે બાજુ નજર કરી. ત્યાં એક યુવક હતો, જે તેનાથી થોડે દૂર સૂતો હતો. તેના શરીર પર પણ કપડા નહોતા. જેડે યુવકને જગાડ્યો અને પૂછ્યું કે તેની સાથે શું થયું યુવક માત્ર એટલું કહીને ઘરની બહાર જતો રહે છે કે મને લાગ્યું કે તું જાગતી હતી.

જેડ ત્યાં સુધીમાં સમજી ચૂકી હતી કે તેનો રેપ થયો છે. તેણે રડતા રડતા સમગ્ર ઘટના પોતાની એક દોસ્તને ફોન પર જણાવી. તેની ફ્રેન્ડ પોલીસની સાથે લઈને ઘટનાસ્થળે પહોંચી. તપાસ પછી યુવક પર રેપનો કેસ કરવામાં આવ્યો.

2020માં કેસની સુનાવણી શરૂ થવાની હતી, પરંતુ તેના બરાબર ત્રણ દિવસ અગાઉ પોલીસે કેસ બંધ કરી દીધો. પોલીસનું કહેવું હતું કે મેડિકલ એક્સપર્ટ્સના અનુસાર, જેડ એટલે કે સ્લીપિંગ સેક્સ ડિસઓર્ડરથી પીડિત છે. તેથી આ રેપ નહીં, પરસ્પર સહમતિથી બંધાયેલો સંબંધ હોઈ શકે છે. હવે તંત્રએ પોતાના ઓબ્ઝર્વેશન માટે જેડની માફી માગી છે. જેના કારણે આ મામલો ફરી ચર્ચામાં છે.

ઊંઘમાં સેક્ની બીમારીતમે ઊંઘમાં લોકોના ચાલવા કે વાત કરવા અંગે સાંભળ્યું હશે. સામાન્ય રીતે તેને ઊંઘમાં ચાલવાની કે બોલવાની બીમારી કહે છે. સાયન્સની ભાષામાં તેને પેરાસોમ્નિયા કહે છે, જે સ્લીપિંગ ડિસઓર્ડર છે. આ પ્રકારની એક બીમારીછે, જેને સ્લીપ પણ કહેવામાં આવે છે. કેસમાં વ્યક્તિ ઊંઘમાં એક્ટિવ થઈ જાય છે. તે ઊંઘમાં માસ્ટરબેશન પણ કરી શકે છે. પોતાની સાથે સૂતેલી વ્યક્તિ સાથે ઊંઘમાં જ રિલેશન પણ બનાવી શકે છે.

આ દરમિયાન તેની આંખો ખુલી હોય છે. એવું લાગે છે કે વ્યક્તિ જાગે છે પણ વાસ્તવમાં ઊંઘ ઉડ્યા પછી તેને આ અંગે કંઈપણ યાદ હોતું નથી. હવે તમારા મનમાં પણ સવાલ થશે કે આખરે આ કેવી રીતે સંભવ છે તેને સમજવા માટે ઊંઘના અલગ-અલગ સ્ટેજને જાણવા પડશે.દરમિયાન વ્યક્તિ નોન રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપના 3 સ્ટેજ હોય છે. જેના કારણે તે ઊંઘમાં શું કરે છે, કેવી રીતે કરે છે તેના વિશે તેને કંઈપણ ખ્યાલ હોતો નથી.

જોખમ પુરૂષોમાં વધુવર્ષ 2018માં સાઉદી અરેબિયાના કિંગ સાઉદ યુનિવર્સિટીમાં ફેમિલી મેડિસીન ડિપાર્ટમેન્ટના પ્રોફસર્સે સેક્સસોમ્નિયાના 49 દર્દીઓને ચિહ્નિત કર્યા. તેમાં 75% પુરૂષ હતા. અમેરિકન એકેડમી ઓફ સ્લીપ મેડિસીનના રિસર્ચ પ્રમાણે સેક્સસોમ્નિયાનું જોખમ પુરૂષોમાં વધુ હોય છે. એ એડલ્ટ્સમાં આ સમસ્યા વધુ જોવામાં આવી, જેમને બાળપણમાં ઊંઘમાં ચાલવાની કે બોલવાનો મેડિકલ હિસ્ટ્રી રહ્યો હોય. ડોક્ટરોના અનુસાર, લાઈફ સ્ટાઈલનો પણ તેમાં મોટો રોલ છે. મોટાભાગના કેસોમાં પીડિતને દારૂની આદત હતી.

હવે 2 ઘટનાઓથી સમજીએ કેટલો ખતરનાવર્ષ 2005માં બ્રાઝિલમાં એક મહિલા લગ્ન પછી અચાનક એક રાતે પોતાના પતિની સાથે જબરદસ્તીથી રિલેશનશીપ બનાવવા પર બૂમો પાડવા લાગે છે. ત્યારે પતિ કંઈ સમજી શકતો નથી. એક રાતે તે પોતાની પત્નીને હસ્તમૈથુન કરતા જૂએ છે. બીજી સવારે, આ અંગે જ્યારે પૂછે છે તો પત્નીને કંઈ યાદ હોતું નથી. તેની અસર બંનેની મેરિડ લાઈફમાં પડવા લાગે છે. આના પછી બંને મેડિકલ સલાહ માટે પહોંચે છે, જ્યાં ખ્યાલ આવે છે કે મહિલાને છે.

કેનેડાના ડો. કોલિન એમ શાપિરોના ક્લિનીકમાં એક આરોપીને લાવવામાં આવે છે. જે પોતાની જ 9 વર્ષની બાળકીને સ્પર્શ કરવા માટે સજા કાપી રહ્યો છે. ડોક્ટરના અનુસાર આરોપી ઘણીવાર તેની પત્ની સાથે ઊંઘમાં રિલેશનશીપ બનાવતો હતો. જ્યારે તેણે પોતાની પુત્રીને સ્પર્શ કર્યો ત્યારે તે ઊંઘમાં હતો. તેને એ વાતનો બિલકુલ ખ્યાલ નહોતો કે તે કોને ટચ કરી રહ્યો હતો.

પીડિત દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરોના અનુસારજો કોઈ વ્યક્તિમાં આવા લક્ષણો જોવા મળે તો તેઓ પીડિત હોઈ શકે છે. સૂઈ રહેલા પાર્ટનર સાથે અચાનક કરવાની કોશિશ કરે છે.કે અન્ય કોઈ એક્ટિવિટી દરમિયાન બિલકુલ ભાવશૂન્ય હોય. અસામાન્ય રિસ્પોન્સ કે વધુ એગ્રેસિવ બની રહ્યો હોય. ઊંઘમાંથી જાગ્યા પછી તેને ઘટના વિશે કંઈપણ યાદ ન હોય.

ઊંઘમાં સંબંધ બનાવવાના કેસ ખૂબ જ રેરઅમે ભારતમાં સેક્સસોમ્નિયાની સ્થિતિ જાણવા માટે જાણીતા ન્યૂરોલોજિસ્ટ ડો. વિપેન્દ્ર શર્મા સાથે વાત કરી. તેમણે કહ્યું-ઊંઘમાં સેક્સ્યુઅલ સંબંધ બનાવવાના કેસ ખૂબ રેર છે. થોડા એવા કેસ જરૂર આવ્યા છે જેમાં વ્યક્તિ ઊંઘ દરમિયાન પોતાના પ્રાઈવેટ પાર્ટને રબ કરવા લાગે છે. આપણા દેશમાં સ્લીપિંગ ડિસઓર્ડરને બીમારી તરીકે જોવામાં આવતી જ નથી. આ જ કારણ છે કે તેની સારવાર માટે પણ ખૂબ ઓછા લોકો આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *