રાજકોટમાં નરાધમ શિક્ષકે પોતાને ત્યાં ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિની પર શારીરિક સુખ માણ્યું વિડિયો ઉતારીને ને બેલ્કમેલ કરીને રોજ રોજ કરતો શારીરિક સુખ પછી થયું એવુકે…

હીરાલાલના ત્રણેય દીકરાઓ શહેરમાં રહીને ખૂબ જ સારું જીવન જીવતા હતા અને ખૂબ જ પૈસા કમાતા હતા. હીરાલાલ ની પત્ની થોડા દિવસો માટે પોતાના દીકરાને ત્યાં શહેરમાં રહેવા માટે ગઈ હતી. તે સમયે કામવાળી મહિલા તેના ઘરે કામ કરવા માટે જતી હતી. ત્યાર હીરાલાલ અને કામવાળી અંગત પળો વિતાવતા હતા. એક બાજુ ગામની અંદર તેમની ખૂબ જ વધારે ઈજ્જત હતી અને માન સન્માન હતું. બાજુ તે પોતાના જ ઘરે કામ કરવા માટે આવતી કામવાળી ની સાથે આવી હરકતો કરતા હતા

શહેરમાં રોકાવા ગયેલી પત્ની ને, સાથે શહેરમાં રહેવાની મજા આવતી નહોતી તેના કારણે તાત્કાલિક પોતાના વતન પાછા ફરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેના નાના દીકરાને કહ્યું કે તું મને ફરીવાર ગામમાં મૂકી જા, માટે ગામડે જઈને રહેવું છે. ત્યારે નાનો દીકરો ગામડે મુકવા માટે આવ્યો હતો. પરંતુ આ વાતની જાણકારી હીરાલાલ ને હોવાથી ગામમાં મોટો ડખો થયો હતો. જ્યારે નાનો દીકરો તેની માતાને લઈને ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે હમણાં નજર ફેરવીને જોયું તો તેના પિતા હીરાલાલ કામવાળી

અત્યારે ગામના મુખીના એવા કારનામાં સામે આવ્યા છે કે, જેને કારણે તેના પરિવારના લોકોને અત્યારે ગામમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. આ ઘટના રસિકપુર ગામની છે અને ગામની અંદર હીરાલાલ નામના 60 વર્ષના વડીલ તેમની સાથે રહે છે. હીરાલાલને ત્રણ સંતાન છે આને ત્રણે સંતાના લગ્ન થઈ ચૂક્યા છે. હિરાલાલ ને ગામની અંદર ૧૫૦ વીઘા જમીન પણ છે અને ખેતીનો ખૂબ જ મોટો કારોબાર ચાલતો હતો.

પરિવાર ખૂબ જ ખુશ હતો અને હીરાલ નો બંગલો જોઈને ગામના સૌ કોઈ લોકોને આંખો પણ ફાટેલી થઈ જતી હતી. ની અંદર કચરા પોતા વાસણ અને કપડાં ધોવા માટે તેમજ અન્ય નાના-મોટા કામકાજ કરવા માટે કામવાળી બાઈ રાખવામાં આવી હતી. તેમાં 60 વર્ષે હીરાલાલ પોતાની ઈજ્જત પ્રમાણે વર્તન કરવાના બદલે કામવાળી બાઈની એટલી નજીક આવી ગયો હતો કે ખરાબ ખરાબ માંગણી કરતો હતો. પૈસાની લાલચ આપીને કામવાળી મહિલાની સાથે ન કરવાની હરકત કરવા લાગ્યો હતો

કારણકે ગામના લોકોનું કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય ત્યારે ગામના મુખ્ય હંમેશા ત્યાં હાજર રહેતા હોય છે અને દરેક પ્રશ્નોનું નિવારણ લાવવાથી લઈને તમામ બાબતો તેમના ઉપર હોય છે. આ ઉપરાંત જો કોઈ પરિવારના લોકો પૈસાની આર્થિક તંગી માંથી પસાર થતા હોય ત્યારે તેમને આર્થિક મદદ પણ કરતા હોય છે. ગામનો મુખી પૈસા ટકે ખૂબ જ વધારે સારો અને ઈજ્જત પણ ખાલી ખુબ જ સારી હોય છે.

શહેરના વસ્ત્રાપુરમાં નરાધમ શિક્ષકે પોતાને ત્યાં ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિની પર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ખાનગી ટ્યુશનના ટીચરની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષક 2016થી વિદ્યાર્થિનીને બ્લેકમેઇલ કરતો હતો. યુવતીના લગ્ન નક્કી થતા શિક્ષકે બ્લેકમેઇલ કરવાનું વધાર્યું હતું. યુવતીએ માતા પિતાને વાત કરતા મામલો સામે આવ્યો હતો.

શહેરના થલતેજમાં ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકે વર્ષ 2016થી 2018 દરમિયાન ક્લાસીસની વિદ્યાર્થિની સાથે આચર્યું હતું. યુવતીના લગ્નની વાત આવે ત્યારે આરોપી શિક્ષક વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો. અંતે શિક્ષકથી હરકતોથી કંટાળેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં વસ્ત્રાપુર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

વર્ષ 2016 દરમિયાન 16 વર્ષીય વિદ્યાર્થિની ક્લાસીસમાં ભણતી હતી. દરમિયાન લંપટ શિક્ષકની નજર પીડિતા પર પડી હતી. જેને ફસાવીને બે વર્ષથી સતત આચરતો રહ્યો હતો. યુવતીનો અશ્લીલ વીડિયો તેની પાસે હોવાથી તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો અને તેને શરીરસંબંધ બાંધવા મજબૂર કરતો હતો.

એટલું જ નહીં, યુવતીને લગ્ન ન કરવા માટે પણ બ્લેકમેલ કરતો હતો. અંતે કંટાલેલી યુવતીએ પરિવારને જાણ કરી હતી. તેમજ આ પછી પરિવારે શિક્ષક વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આજે આરોપી શિક્ષક ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડતાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારી અને 9 મહિલા પોલીસ સહિત 24 લોકો ઝડપાયાં હતાં. આ પૈકી મોટા ભાગના ગુજરાતના છે. એક ખાનગી હોટલમાં રેવ પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે તમામ 24 લોકોની ધરપકડ કરી છે. રેવ પાર્ટીમાં ઝડપાયેલા ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારી દીપક હરીશભાઈ ભટ્ટ ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારમાં આવેલા ખમનેર ગામ નજીક શાહીબાગમાં એક હોટેલમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર સ્થાનિક પોલીસે દરોડો પાડતાં ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી અને નવ મહિલા સહિત કુલ 24 લોકો મહેફિલ માણતા ઝડપાયા હતા.

આ ઘટના અંગે ખમનેરના પોલીસ ઇન્સ્પેક્ટર નવલકિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે, હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની સમજાવટ છતાં પણ નશામાં ઝૂમતા લોકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. આ કારણે રાજસ્થાન પોલીસે તમામ 24 સામે શાંતિ ભંગના ગુના હેઠળ ધરપકડ કરી છે. પોલીસે હોટેલના સંચાલકની પણ ધરપકડ કરી છે. પકડાયેલા પૈકી મોટા ભાગના ચરોતરના છે.

ખમનેરમાં યોજાયેલી પાર્ટીમાં જેમની ધરપકડ કરાઈ છે તેમાં હોટેલ સંચાલક મદનલાલ રમેશચંદ્ર ધાકડ (જૂની બાવલ, નીમજ મધ્ય પ્રદેશ), સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દીપક હરીશભાઈ ભટ્ટ (ઓફિસર બંગલો, આણંદ), મોરબીના રમેશ પટેલ, નવસારીના રમણિકલાલ પટેલ, ઉદયપુરના ઉદયલાલ જાટ,

ઉજ્જૈનના દિવ્યેશ બલઈ, આણંદના ધ્રુમિન પંડ્યા, આણંદ લાંભવેલના ભૂમિતકુમાર પટેલ, બોરસદના પરાગ પટેલ, આણંદના હર્ષિલ પટેલ, કુબેરનગરના પ્રદીપ ચતુર્વેદી, નરોડાના કાર્તિક પટેલ, આણંદના વિપુલ પટેલ, આણંદના અતુલ પટેલ, લાંભવેલના યતીનકુમાર પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 9 મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *