સુરતમાં યુવતી પર પોતાનો જ ખરાબ વિડીયો મોકલીને બેન્કમેલ કરીને યુવકે યુવતીને હોટેલ માં લઈ જઈને માણ્યું શરીર સુખ વીડિયો થયો વાયલર…

ત્યારે સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીને તાત્કાલિક સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી પડી હતી.તેને જણાવ્યું કે આસ્થા અગ્રવાલના નામથી એપ્રિલ મહિનામાં એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.તેણે મેં ભી એક લડકી હું તેવી રીતે ચેટિંગ કર્યા બાદ તે જ આઈડીથી એક વિડીયો મોકલ્યો હતો.જે ખોલતા જ યુવતી ચોંકી ગઈ હતી.કારણે કે તેમાં બીજું કોઈ નહીં પરંતુ તે યુવતીનો પોતાનો જ અશ્લીલ વિડીયો હતો.

પોલીસે જ્યારે યુવતીના બોયફ્રેન્ડની પૂછપરછ કરતા તેણે આવું રેકોર્ડિંગ કર્યાનું અને તે દિવસે વાત જ ન કરી હોવાનું જણાવ્યુ હતું.ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા આ યુવતીના બોયફ્રેન્ડની આઈડી પાસવર્ડ તેના મિત્ર નિર્મલ ચૌહાણને ખબર હોવાનું સામે આવતા પોલીસ તેને ઉઠાવીને લાવી હતી અને પૂછપરછ કરતા તેણે જ સમગ્ર કાંડ કર્યાનું કબુલ્યું હતું.

યુવકે ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યોં છે. ‘એકલો પણ એકડો’ નામના ગીત પર યુવકે વીડિયો બનાવી હવામાં ફાયરીંગ કર્યું. ધોળા દિવસે જાહેર રસ્તા પર આ રીતે વીડિયો બનાવાયો છે. જે રાજકોટ પોલીસ માટે પણ ચેતવણીરૂપ છે.

બીજો કિસ્સો રાજકોટની મોરબી રોડ પર આવેલી એક ખાનગી કોલેજનો છે. જ્યાં ક્લાસરૂમમાં ચાલુ ક્લાસમાં એક વિદ્યાર્થિની અને એક યુવક વચ્ચે આલિંગન થયુ હતું. ગજબની વાત એ છે કે, જ્યારે તેઓ ભેટતા હતા ત્યારે ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. ક્લાસરૂમની બહારથી કોઇ વિદ્યાર્થીએ આ સમગ્ર કરતૂતનું રેકોર્ડિંગ કરી લીધું હતું અને તેનો વીડિયો ફરતો કર્યો છે.

રાજકોટમાં યુવાધનને રિલ્સ બનાવવાની ઘેલછા લાગી હોય તેમ અવારનવાર કાયદાના હાથમાં લેતા વીડિયો બનાવતા હોવાનું સામે આવે છે. ત્યારે વધુ એક યુવક રિલ્સ બનાવવાની ઘેલછામાં બંદુકમાંથી ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો બનાવ્યો છે. જેમાં યુવક ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી પાડી પોતાની પાસે રહેલી બંદુકમાંથી હવામાં ફાયરિંગ કરી રહ્યો છે.

યુવકે ‘ભલે એકલો પણ એકડો’ ગીત પર વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જો કે, પોલીસે વીડિયો વાઇરલ કરનાર યુવક દીપ ગોસ્વામીની અટકાયત કરી હતી. પોલીસ પૂછપરછમાં રમકડાની બંદુકથી વીડિયો બનાવ્યો હતો. બાદમાં વીડિયો એડેટિંગ કરી રિયલ કરતો હોય તેવો વીડિયો બનાવ્યો હતો. બાદમાં દીપે જાહેર જનતાની માફી માગી હતી.

જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યુંરાજકોટમાં પોલીસનો ખૌફ જ ઓસરી ગયો હોય તેમ એક બાદ એક સોશિયલ મીડિયામાં આવા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ધોળા દિવસે રસ્તા પર આ રીતે યુવક વીડિયો બનાવી પોલીસને પડકાર ફેંકતો હોય તેવું લાગી રહ્યું છે. હાલનું યુવાધન આવા વીડિયો બનાવવામાં ગાંડાતૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે.

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર જાહેરમાં એક શખસે પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો જન્માષ્ટમી પર્વ પર એકત્રિત થયાનું જોવા મળ્યું હતું. જેમાં એક શખસ આવેગમાં આવીને એક રાઉન્ડ હવામાં કરતો હોવાનું નજરે પડ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફાયરિંગ કરનાર જીવણ નાગજીભાઈ મકવાણાની ધરપકડ કરી હતી.

એક સાયબર એક્ષ્પર્ટના જણાવ્યા મુજબ ક્યારે પણ સોશ્યિલ મીડિયામાં કોઇ પણ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા ન કરવી તેમજ પોતાનો પર્સનલ ફોટો કે માહિતી શેર ન કરવી.ખાસ કરીને અજાણ્યો વ્યક્તિ વીડિયો કોલ કરે તે ક્યારેય રિસીવ ન કરવો.હેરાન કરતા વ્યક્તિને તાત્કાલિક બ્લોક કરી દેવો જોઇએ.

આવા કેસોમાં ભોગ બનનારી વ્યક્તિઓ સમાજમાં બદનામીને લઇ પોલીસમાં ફરિયાદ કરતા નથી અને અમુક લોકો તો ડરથી સામેવાળો જે કહે એ કરવા તૈયાર થઇ જાય છે.સાયબર ક્રાઇમ પોલીસ આવા સંજોગોમાં ફરિયાદીનું નામ ગુપ્ત રાખે છે કે જેથી તેની ઓળખ ન થાય.જેથી ભોગ બનનારે તાત્કાલિક સાયબર ક્રાઇમની મદદ લેવી જોઇએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *