હૈદરાબાદની યુવતીને હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી અમદાવાદના યુવકે શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને આખી ઘટના જાણીને ધ્રુજી જશો…

અમદાવાદના યુવકે હૈદરાબાદની યુવતીને હોટલમાં લઇ જઇને ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સાયબરાબાદથી ઝીરો નંબરના આધારે ફરિયાદ સરખેજમાં નોંધવામાં આવી હતી.

મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં રહેતો આમીર શેખ નામનો યુવક મેટ્રોમોનિયલ સાઇટ મારફતે હૈદરાબાદમાં રહેતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતી હૈદરાબાદની એક કંપનીમાં નોકરી કરે છે. બાદમાં બંન્નેના પરિવારજનોની સંમતિ બાદ બંન્નેની સગાઇ કરવામાં આવી હતી. બે દિવસ અગાઉ આઇઆઇએમમાં એક સેમિનારમાં ભાગ લેવા માટે યુવતી અમદાવાદ આવી હતી.

દરમિયાન આમિર યુવતીને એક હોટલમાં લઇ ગયો હતો. ફરિયાદ અનુસાર, આરોપી આમિરે કેફી પીણુ પીવડાવી યુવતી પર ગુજાર્યો હતો. બાદમાં આમિરે સગાઇ તોડી નાખવાની વાત કરી હતી. પીડિતાએ હૈદરાબાદના સાયબરાબાદમાં ઝીરો નંબરની ફરિયાદ નોંધાવતા આરોપી આમિરની અમદાવાદમાંથી ધરપકડ કરવામા આવી હતી. આમિર અમદાવાદના સરસપુરમાં રહે છે અને એક ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.

ગામડે રહેતા તેના ભત્રીજા ની સાથે ભાભી ખૂબ જ મજાક કરતા હતા અને ધીમે ધીમે આ મહિલાએ એના ભત્રીજા ને એટલો બધો પોતાની નજીક લાવી દીધો હતો કે એકબીજાના પ્રેમમાં ખૂબ જ પાગલ બની ગયા હતા. કાકી અને ભત્રીજો આ પ્રેમ પ્રકરણની ઘટનામાં પરિવારના કોઈ સભ્યને ખબર ન હોય એટલા માટે ધીરે ધીરે મામલો એટલો બધો આગળ વયો ગયો હતો કે, જ્યારે પરિવારના સભ્યો ઘરની અંદર કોઈ ન હોય ત્યારે બાકી ભત્રીજો બંને બહાના બાજી કરીને ઘરની અંદર રહેતા હતા

અને પરિવાર ના હોય ત્યારે ઘરે એકલા રહીને ખૂબ જ ખરાબ ખરાબ ખરાબ કામો કરવા લાગ્યા હતા. તેઓ વારંવાર એકબીજાની સાથે મળીને એકાંત પળો વિતાવવા લાગ્યા હતા. કાકી એ પણ મારે વિચાર કર્યો નહોતો કે તેનો પતિ અને પરિવારનું શું થશે.

એવો મન મૂકીને પોતાના ભત્રીજા ની સાથે જીવન જીવતી હતી. બીજી બાજુ કાકીની ઉંમર મોટી અને ભત્રીજા ની ઉમર નાની હોવાને કારણે ભત્રીજો અણ સમજણમાં બુદ્ધિને કારણે કંઈ પણ સમજી શક્યો નહોતો. તેમજ આ નાની ઉંમરમાં જ તે પોતાની કાકીને પ્રેમ કરવા લાગ્યો હતો

આ આખી ઘટના દરેક પરિવાર માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. કારણ કે આ પ્રેમ સંબંધમાં ખૂબ જ મોટો ચોકાવનારો વળાંક આવ્યો હતો. કાકીના પતિનો થોડા વર્ષો પહેલા એડ્સના રોગને કારણે મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કાકીને પણ એડ્સની બીમારી હતી અને આ બીમારી હોવા છતાં તે પોતાના ભત્રીજાની સાથે અવારનવાર રંગરેલીઆ મનાવતી હતી

જુવાન જોધ ભત્રીજો આ તમામ વાતથી ખૂબ જ અજાણ હતો કારણ કે તેમણે ક્યારેય આ બધી બાબતોનો અંદાજો જ ન હતો. આ કાકી એ પોતાના ભત્રીજા ની ઉંમર નો પણ અને જિંદગીનો ભરવા કર્યા વગર જ તેની સાથે રંગીન પળો વિતાવી હતી. જ્યારે આ ભત્રીજા ને કોઈ વ્યક્તિ તરફથી ઘરની જાણકારી મળી કે, જો એડ્સ વાળા વ્યક્તિ સાથે સંબંધ બનાવવામાં આવે તો જીવને ખૂબ જ જોખમ રહે છે. અને પોતાને પણ બીમારી આવી શકે છે

આ પ્રકારની વાતો સાંભળીને ભત્રીજો પણ ખૂબ જ ધ્રુજી ઉઠ્યો હતો. કારણકે જે કાકીની સાથે તે સંબંધ બનાવી રહ્યો છે તે કાકીને એડ્સની બીમારી છે. જાણીને પણ ભત્રીજાના હોશ ગયા હતા. આ મામલો વિચારવામાં પણ ખરાબ લાગે.

પરંતુ તમને જણાવી દઈએ કે આ મામલો બિલકુલ સત્ય છે. આ ઘટના સૌ કોઈ લોકોને ચોખાવી દીધા છે અને ભત્રીજા હિંમત કરીને આ ઘટનાની જાણકારી તેના પોતાના માતા પિતાને પણ કરી હતી અને એક બાજુ તેમની આબરૂ ના ધજાગરા ઉડી ગયા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *