સુરતમાં યુવતી સાથે 71 વર્ષના ભાભા ચલાવી રહ્યા હતા અનેક મહિલા સાથે ચક્કર પત્નીએ એક વખત રંગે હાથે ઝડપાયા વીડિયો ઉતારીને શારીરિક સુખ વીડિયો થયો વાયલર

ઈડરના જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થાના પ્રમુખ કલ્યાણસાગર અને રાજતિલકસાગર સાથે શારીરિક સંબંધો બાંધ્યાની ફરિયાદ કરનારી પરીણિતાએ ફરિયાદથી અલગ જ નિવેદન આપતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે. સુરત રહેતી પરિણિતાએ નિવેદન આપ્યું છે કે, ફરિયાદી ટ્રસ્ટી ડો.

આશિષ દોશીએ જ યુવતીને મેનેજર અને પતિને ટ્રસ્ટી બનાવવાની લાલચ આપીને બંને મહારાજને ફસાવીને વીડિયો શૂટ કરવા લાલચ આપીને બળાત્કારની ફરિયાદ નોંધાવવા જણાવ્યુ હતુ. પીડિતાએ કહ્યું કે રાજતિલકસાગરે પતિને પૂજાપાઠ માટે બોલાવતા સપરિવાર 26 ડિસેમ્બર 2019ના રોજ ઈડર આવ્યા હતા. એ સમયે પાવાપુરીના ટ્રસ્ટી આશિત દોશી, તેના ભાઈ પરાગ દોશી અને મનીષ દોશી તેના પતિને મળ્યા હતા.

કલ્યાણસાગર મહારાજ અને રાજતિલકસાગર મહારાજે અનેક મહિલા અનુયાયીઓ સાથે વ્યભિચાર કર્યો છે તેથી જૈન અનુશાસન અને ધર્મને ભારે નુકશાન પહોંચ્યુ હોવાથી તેમની સામે પુરાવા એકત્ર કરવામાં મદદ માગી હતી. પરીણિતાનો આક્ષેપ છે કે, તેમણે વીડિયો કેમેરાથી સજ્જ એક લેડીઝ પર્સ આપ્યુ હતુ. યુવતીએ આ શૂટિંગ કરવુ તેના માટે અઘરુ હોવાનુ જણાવ્યું હતું

અને બંને મહારાજ પણ નહી ફસાશે એમ કહ્યું હતું. આશિત દોષી અને તેના બંને ભાઈઓએ તેમનાં બાળકોને કબ્જે કરીને ધમકી આપીને આ કામ કરવા કહ્યું હતું તેથી પોતે તૈયાર થઈ હતી. ત્રણેય ભાઈએ તેમને ઘેનની ગોળીઓ આપી હતી. જે પૈકી બબ્બે ગોળી બંને મહારાજોના જમવામાં ભેળવી અને બે ગોળી પોતે લીધી હતી. ત્યાર બાદ બંને મહારાજને અલગ અલગ રૂમમાં મળી હતી અને અમુક મર્યાદા સુધીની હરકતોનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું.

ચાલતા દિવસોમાં સમગ્ર રાજ્યમાં શું થઈ રહ્યું છે તે કંઈ ખબર જ પડી નથી રહી જ્યાં અવારનવાર મહિલાઓ સામે ન કરવાના કામ કરી નાખવાની ઘટનાઓ સામે આવતી હોય છે આજે પણ અમદાવાદમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યું છે જ્યાં ૭૧ વર્ષીય વૃદ્ધા એ તેમના વૃદ્ધ પતિ સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી નાખી છે આ વૃદ્ધા ના લગ્ન થયા ત્યારબાદ 2010 માં તેમનો પતિ તેમને માનસિક રીતે ખૂબ જ ત્રાસ આપતો હતો.

અનેક મહિલાઓ સાથે તેના આડા સંબંધ પણ હતા અને પતિને આ સમગ્ર વાતની જાણ હોવા છતાં પણ 71 વર્ષીય વૃદ્ધિ આવું કામ કરી રહ્યો હતો. વૃદ્ધાએ પુરાવા સાથે તેઓને પકડ્યા અને બાદમાં આ ઉંમરે આવું ન શોભે તેવી સલાહ પણ આપી હતી જ્યાં વૃદ્ધ આવેશમાં આવી ગયા અને બધું વેચી તમને રસ્તે લાવી દઈશ તેવી ધમકીઓ આપતા વૃદ્ધા અત્યારે કંટાળી જઈને પોલીસ નો સારો લીધો છે અને ફરિયાદ દાખલ કરી દીધી છે.

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધ તેમના પરિવાર સાથે બાળક વર્ષથી રહે છે તેમના પરિવારમાં તેમના પતિ બે દીકરા અને પુત્ર વધુ તથા પૌત્ર સાથે રહે છે વૃદ્ધા ના લગ્ન 41 વર્ષે થયા હતા અને લગ્નના 10 વર્ષ પાટણ જિલ્લામાં પોતાની સાસરે વિતાવ્યા હતા બાદમાં પોતાના પતિ સાથે અમદાવાદના સોલા વિસ્તારમાં પતિ પત્ની રહેવા લાગ્યા હતા જ્યાં 2010માં પતિ સાથે આ વૃદ્ધા મણિનગર ખાતે રહેતા અને જ્યાં પોતાની પત્નીને સમગ્ર વાતની જાણ થઈ કે પોતાનો પતિ એક મહિલા સાથે આડા સંબંધ રાખી રહ્યો છે.

આ સમગ્ર વાતની વૃદ્ધાને જાણ થતા જ પોતાના પતિને ઘણું સમજાવ્યા અને જણાવ્યું હતું કે આ ઉંમરે આવું ન શોભે પરંતુ વૃદ્ધ વ્યક્તિ માન્યો જ નહીં વૃદ્ધાને બે સંતાનો છે છતાં પણ આ ઉંમરે આવું કરી રહ્યા છે જો કે વૃદ્ધા સમાજમાં પોતાનું નામ બગડે નહીં તે માટે પતિનો માનસિક અને શારીરિક ત્રાસ પણ સહન કરતા હતા અને પોતાના દીકરાઓને પણ આ સમગ્ર વાતની જાણ થવા દેતા નહીં.

આ દરમિયાન જ વૃદ્ધા નો દીકરો તથા પત્ની પણ વૃદ્ધા ના પતિને સમજાવવા ઘણા પ્રયાસો કર્યા છતાં તે ગંદી ગાળો બોલી અને શોભે નહીં તેવું વર્તન કરી અને ત્યાંથી ચાલ્યા જતા અને બાદમાં આ ઘર મારી માલિકીનું છે બધું જ વેચી અને તમે રસ્તા ઉપર આવી જશો તેમ કહીને ધમકીઓ આપતા તમે બધા મારા પૈસા નું ખાવ છો તેમ કહીને ઘરમાં રહેવું હોય તો રહો હું જેમ કહું તેમ જ કરવું પડશે તેવી રીતે વૃદ્ધ વ્યક્તિ અવારનવાર ધમકીઓ આપતો હતો.

વૃદ્ધા નો કોઈ સહારો ન હોવાથી પતિનો ત્રાસ તે સહન કરતા હતા પતિ અવારનવાર માનસિક અને શારીરિક રીતે ત્રાસ પણ આપતો હતો 2012માં તો મહિલા ને જાણ થઈ કે પતિ એક મહિલા સાથે નહીં પરંતુ અનેક મહિલા સાથે સંબંધ રાખી રહ્યો છે અને બાદમાં મહિલાએ સમજાવ્યા પણ હતા છતાં પણ પતિ ગુસ્સે થઈને પોતાની પત્નીને જ ઢોર મારવા લાગ્યો હતો અને ઊંધું જતું બોલવા લાગ્યું હતું.

હદ તો ત્યારે વટાવી જ્યારે વૃદ્ધા ના પતિ પાસે દારૂ પીવડાવી મારપીટ હોવાની ઘણી વખત વાત કરી અને આટલું જ નહીં વૃદ્ધા ના પતિએ છ મહિના પહેલા જ મહેમદાબાદ ખાતે તેમના નામની જમીન પણ તેણે બારોબાર વેચી નાખી હતી અને આ સમગ્ર ઘટનાની પરિવારને જાણ પણ કરી ન હતી પતિ વારંવાર કહેતો કે બધું જ વેચી નાખી અને તમને બધાને રસ્તા ઉપર લાવી દઈશ હું તમને ક્યાંય નહીં રાખું તેવી ધમકીઓ પણ આપતા હતા અને આખરે મહિલાના સબ્ર નું બાણ તૂટતા પોલીસ અધિકારીના સહારો લીધો હતો અને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ફરિયાદ નોંધાવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *