વડોદરામાં શરીર સુખ માટે પરિણીતાના સ્નાન કરતા વીડિયો વાયરલ કરવાની ધમકી મહિલાએ ભર્યુ અંતિમ પગલું કીધું કરીલે શારીરિક સુખ પછી થયુંએવું કે.,

વડોદરાના પાદરામાં લવ જેહાદનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે વિધર્મી યુવકે મિત્રતા કેળવી બાદમાં આચર્યું હતું. પીડિતાએ સબંધ કાપી નાખતા મારી નાખવાની ધમકી પણ આરોપીએ આપી હતી. આ ઉપરાંત ચોંકાવનારી બાબત એ પણ છે કે, યુવતીને બ્લેડથી સોરી લખવા મજબુર કરી હતી. યુવતીની સહેલી પણ પીડિતાને સંબંધ બાંધવા મજબુર કરતી હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર મામલે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે.

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના રામોલમાં પતિએ પત્ની પાસે અલગ અલગ પોઝિશન માં શરીર સુખ માણવા માટે મજબૂર કરતો હોવાની ફરિયાદ થઈ છે. પત્નીએ પોન ફિલ્મની જેમ ના પાડી દેતાં, પતિએ તેને ફટકારીને અડધી રાત્રે ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. અને ત્યારબાદ પરિણીતાએ ૧૮૧ અભયમ્ને ફોન કરીને મદદ માંગી લીધી હતી. જે બાદ અભયમની ટીમ દ્વારા કાઉન્સેલિંગ બાદ, રામોલ પોલીસ મથકે પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સોલા વિસ્તારમાં એક પરિણીતાને પરિચિત વ્યક્તિ ને સોનાના દાગીના સાચવવા માટે આપવા ભારે પડ્યું છે. દાગીના પરત માંગતા આ યુવકે પરિણીતા સાથે પ્રેમ સબંધ રાખવાની માંગણી કરી. જોકે પરિણીતા એ ઇનકાર કર્યો તો નરાધમ આરોપી એ પરિણીતાને તેના સ્નાન કરતા ફોટો બતાવી વિડીયો વાયરલકરવાની ધમકી આપી અને પરિણીતા સાથે શરીર સુખ માણવા માટેની માંગ કરી. આરોપીનો ત્રાસ એટલી હદે વધી ગયો કે પરિણીતા એ દવા ખાઈ ને આત્મ હત પ્રયાસ કરવો પડ્યો છે.

ચાંદલોડીયા વિસ્તારમાં રહેતી એક પરણિતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે છેલ્લા બે મહિના પહેલા તેનો એક પરિચિત યુવક તેમના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે તારી પાસે રહેલ સોનાના દાગીના ચોરાઈ જાય નહીં તે માટે મને સાચવવા માટે આપી દે. તારે જ્યારે પણ દાગીના ની જરૂર પડશે ત્યારે હું તને દાગીના પરત આપી દઈશ.

જેથી મહિલાએ વિશ્વાસ મૂકીને આ યુવક અને તેના સોનાના દાગીના સાચવવા માટે આપ્યા હતા. જોકે જ્યારે આ મહિલાને દાગીના ની જરૂર પડે ત્યારે તેણે આરોપી યુવક પાસે દાગીના પરત માગ્યા તો યુવકે તેની સાથે પ્રેમ સંબંધ રાખવાની માંગ કરી હતી. મહિલાની

થોડા દિવસ બાદ અપરણિત અત્યારે ઘરે એકલી હતી ત્યારે આરોપી યુવક તેના ઘરે આવ્યો હતો અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. જોકે પરિણીતાએ તેને ઘરેથી જતા રહેવા માટે કહ્યું ત્યારે આરોપીએ તેના મોબાઇલમાં પરિણીતાના સ્નાન કરતા ફોટો બતાવ્યા હતા. અને ધમકી આપી હતી કે જો તું આ બાબતની જાણ કોઈને કરીશ તો આ ફોટો અને વીડિયો વાઇરલ કરી દઈશ.

મહિલાએ બૂમાબૂમ કરવાની ધમકી આપતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં આરોપી વારંવાર મહિલાને whatsapp કોલ કરીને પરિણીતા નો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે શરીરસુખ બાંધવાની માંગણીઓ કરતો હતો. જેથી મહિલાએ કંટાળીને દવા ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના પૂર્વમાં રહેતો જીગ્નેશ બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યો છે. જીગ્નેશના લગ્ન સમાજની લીલા સાથે થઈ ગયા હતાં. ફરિયાદ મુજબ, જીગ્નેશ લીલાને અલગ અલગ સ્ટાઇલમાં શારિરીક સંબંધ બાંધવા માટે મજબૂર કરી દેતો હતો અને જો વિરોધ કરે તો પતિ તેણે ફટકારતો હતો. થોડા સમય પહેલા પતિએ પોન ફિલ્મની જેમ શારીરિક સંબંધ બાંધવાનુ કહ્યુ હતું, જોકે આવું કરવાનો ઈન્કાર કરતાં જીગ્નેશે ખુબજ માર માર્યો હતો.

પરિણીતાને સાસરિયા માર પણ મારતાં હતા.દહેજમાં પાંચ લાખ ન મળતાં પતિએ પત્નીના વાળ કાપી નાખ્યા હતા.નરોડામાં પત્નીએ પતિને દહેજ પેટે રૂપિયા પાંચ લાખ લાવવાની ના પાડી દેતા પતિએ ઉશ્કેરાઇ જઇને પત્નીના વાળ કાપી નાખ્યા હતા. અને નરોડાની ૨૨ વર્ષીય યુવતીએ ગત નવેમ્બરમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. પતિ પાસે વાપરવા પૈસા ન હોવાથી પત્નીના સોનાના દાગીના પણ વેચી દીધા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *