અમદાવદમાં પતિ બીજા શહેરમાં રહીને નોકરી કરતો યુવક ઘરે ત્રણ બાળકોની માતા પ્રેમી સાથે દરરોજ શારીરિક સુખ માન્યું વીડિયો ઉતારીને કરું એવુકે વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે
સુરતના જહાંગીરપુરામાં પતિનો કાંટો કાઢવા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરવાનું કાવતરું રચ્યું હતું. પ્રેમીને બોલી પતિને ગળા પર કટર ફેરવી પત્નીએ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ પતિને સમયસર સારવાર મળી જતાં બચાવ થયો હતો. જહાંગીરપુરા પોલીસે આરોપી પ્રેમી અને પત્નીની ધરપકડ કરી છે.
સુરતના રાંદેર-અંબિક નગર સોસાયટીમાં રહેતા અને નાનપુરામાં કાપડની દુકાનમાં નોકરી કરતાં પુરુષને ગત મંગળવારે બપોરે ત્રણ વાગ્યે જહાંગીરપુરા, વૈષ્ણોદેવી સ્કાય પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં બોલાવી પત્નીએ પ્રેમી સાથે મળી કટરના બે ઘા મારી ગળું ચીરી નાંખવાની કોશિશ કરી હતી. સ્થાનિક લોકોએ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવક લોહીલુહાણ થઈ જશે તેમ માની પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો. સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો.
આજના સમયમાં અનૈતિક પ્રેમ સંબંધ ના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી સામે આવવા લાગ્યા છે. ઘણી વખત પુરુષ અથવા તો મહિલાના અનૈતિક પ્રેમ સંબંધ ના કિસ્સાને લીધે પરિવાર આખો વેર વિખેર થઈ જતો હોય છે અને સમાજમાં પણ મોઢું જોઈને ચાલવાનો વારો આવી જતો હોય છે. મિત્ર કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. આ વાત ફરી એક વખત સાબિત થઈ ગઈ છે
અત્યારે હાલમાં ત્રણ બાળકોની માતા પોતાના પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી હાલતમાં પકડાઈ ગઈ હતી અને ગામના લોકોએ તેને રંગ્યા હાથે પકડી પાડી હતી. ત્યાર પછી ગામના લોકોએ યુવકને અને મહિલાને મજાક ઉડાવી ઉડાવીને તેને પોલીસને પણ આ જાણકારી આપી હતી. ત્યાર પછી બાળકો સહિત બંનેને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું પણ ફરમાન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશની અંદર આવેલા કાનપુરની ઢોલા પંચાયતની છે. ભટવાડા ગામની અંદર ચંદાદેવી ના લગ્ન દસ વર્ષ પહેલા દશરથ નામના એક યુવકની સાથે થયા હતા અને તેમના સુખી દાંપત્ય જીવનની નિશાની પ્રમાણે ત્રણ જેટલા બાળકો હતા. આ ત્રણેય બાળકો અને પરિવારના ભરણપોષણ માટે દશરથ બિયા રાજ્યમાં જઈને મજૂરી કામકાજ કરી પરિવારનું જીવન ચલાવતો હતો
ઘરની અંદર એકલી રહેતી ચંદા ને સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવવાનો ઘણો બધો શોખ હતો તેના કારણે તે દરરોજ વિડીયો બનાવવામાં વ્યસ્ત રહેતી હતી. ના સમયમાં વિડીયો બનાવવાના ચક્કરમાં એક વર્ષ પહેલાં પાડોશમાં રહેતા જ એક ગુડ્ડુ નામના એક યુવક ના સંપર્કમાં આવી હતી. બંનેની વચ્ચે મિત્રતા ધીરે ધીરે વધી ગઈ હતી અને પ્રેમ સંબંધમાં વધારો થઈ રહ્યો હતો
થોડા દિવસો પહેલા જ ગુડ્ડુ પ્રેમિકા ચંદા ને મળવા માટે તેના ઘરે અચાનક આવી ગયો હતો. ગામના લોકોએ દરવાજો બહારથી બંધ કરીને રૂમની અંદર બંને લોકોને પૂરી નાખ્યા હતા અને ગામના લોકોએ તેનો ભરપૂર માત્રામાં અપમાન કર્યું હતું. અને ગામના લોકોએ તેને ઢોર માર્યો હતો. ત્યારબાદ આ યુવક અને પ્રેમીને પોલીસને હવાલે કર્યા હતા
જ્યારે આ ઘટના ધામની અંદર બની હતી ત્યારે ભારે દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના બન્યા પછી ગામના લોકોએ જણાવ્યું હતું કે ચંદાદેવીના પતિ સાથે પણ ફોન ઉપર વાત કરી હતી. ચંદા ને પોતાની સાથે રાખવા માટે તૈયાર પણ નથી અને ગુડ્ડુ ને ચંદાની સાથે લગ્ન કરવા ની ને બાળકોનો સ્વીકારવાની પણ વાત કરવામાં આવી હતી.
પત્નીના પ્રેમસંબંધની જાણ પતિને થઈ ગઈ હતી. પત્ની તેના પ્રેમી સથે ઘર સંસાર માંડવા અધીરી બની હતી. જેથી તેણે પ્રેમી સાથે મળી પતિની હત્યાનો કારસો રચ્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો