અમદાવદમાં નરાધન શિક્ષકનો ચહેરો આવ્યો સામે,10મુ ભણતી વિદ્યાર્થિનીને હોટલ લઈ ગયો શિક્ષક યુવતી સાથે માણ્યું શારીરિક સુખ વીડિયો ઉતારીને કરવું એવુકે..

કહેવાય છે ને શિક્ષક કભી સામાન્ય નહિ હોતા”જે રીતે કુંભાર માટીને વાસણમાં ઘડે છે,લુહાર લોખંડ ગરમ કરીને તેને કોઈ ઉપયોગી વસ્તુમાં ઢાળે છે.તેવી જ રીતે શિક્ષકો તેમના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવે છે.એટલે જ તો ભારતમાં શિક્ષકને પણ માતાપિતા જેટલું સ્થાન આપવામાં આવે છે.પરંતુ બધા શિક્ષક આવા નથી હોતા.તાજેતરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે જાણીને તમને ચોક્કસ આંચકો આવશે.

ડીસામાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે.શિક્ષકે ગુરુ-સીશ્યના સબંધોને બદનામ કરતું કૃત્ય આચર્યું છે.તમને જણાવીએ કે એક ટ્યુશન શિક્ષકે ધોરણ 10માં આભ્યાસ કરતી બાળા સાથે ગંદુ કામ કર્યું હતું.વિગતવાર જણાવીએ તો ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીની ડીસાની એક ખાનગી સ્કુલમાં અભ્યાસ કરતી હતી.

તેથી તેના પિતાએ ઘરે જ જય ટાંક નામના શિક્ષક જોડે ટ્યુશન બંધાવ્યું હતું.આ શિક્ષક વિધાર્થીની સાથે અવારનવાર છેડતી કરતો હતો.એટલુ જ નહિ શિક્ષકે એવી ધમકી આપી હતી કે જો તું મારી સાથે હોટલમાં નહિ આવે તો તને સ્કુલમાંથી ઉપાડીને લઇ જઈશ અને તારા પિતાની ઈજ્જત ખરાબ કરે.તેથી 3 ઓક્ટોમ્બરે વિદ્યાર્થીની ડરીને સ્કુલની બહારથી જ ટ્યુશન શિક્ષકની બાઈક પર બેસી ગઈ હતી.

આ હવસખોર શિક્ષક વિદ્યાર્થીનીને ગેસ્ટહાઉસમાંમાં લઇ ગયો હતો અને ત્યાં સગીરાના અશ્લીલ ફોટા પાડી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.જે બાદ ડરી ગયેલી વિધાર્થિનીએ આ વાતની જાણ પરિવારને કરી હતી.જે બાદ પરિવાર અને વિધાર્થિની દ્વારા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં આરપી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે નરાધમ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના જ કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો.

છોકરાના પ્રાઇવેટ પાર્ટમાં તણાવ હતો, જે 20 દિવસ બાદ પણ ખતમ ના થયો. યુવકથી નારાજ થઈને તેની પત્ની પણ તેના મામા પાસે ચાલી ગઈ. માતા-પિતાએ યુવતીને સાસરે પરત મોકલવાની પણ ના પાડી દીધી હતી. હોસ્પિટલમાં યુવકને દાખલ કર્યા બાદ મહિલા ત્યાંથી જતી રહી હતી.

યુવાનને એક નવી સમસ્યા આવીઓપરેશન બાદ છોકરાની સ્થિતિ સામાન્ય હતી, પરંતુ સાથે જ સ્પષ્ટ કરી દીધું હતું કે એક સમસ્યા હવે જીવનભર તેની પાસે રહેશે. તેને કહેવામાં આવ્યું હતું કે, તે બાળકો પેદા કરી શકે છે, પરંતુ તેના પ્રાઇવેટ પાર્ટનો તણાવ હવે ઓછો નહીં થાય. તેથી તેને જાહેર સ્થળે જવા માટે લંગોટી કે ટાઇટ ડ્રેસ પહેરવાની સલાહ આપવામાં આવી હતી.

રોજ રોજ લોકો ના આડસંબધ કિસ્સા બહાર આવતા જ જાય છે,એમાં વધુ એક કિસ્સો બહાર આવ્યો.સામાન્ય રીતે અત્યારના સમયમાં આડા સંબંધોની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવતી હોય છે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે

અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું.જેઠાણીએ તેના દેવરાણીના સગીર ભાઈને તેની વાસનાનો શિકાર બનાવ્યો હતો. આ કેસમાં જેઠાણી પર શોષણનો આરોપ છે. શારીરિક જરૂરિયાતોને પહોંચી વળવા તેણીએ બાળકને હવસનો શિકાર બનાવ્યો અને સતત 10 મહિના સુધી તેનું શોષણ કરતી રહી. એટલું જ નહીં, કેફિયત પૂરી કરવા માટે, તેમણે સમાજમાં સગીરને બદનામ કરવાનો ભય બતાવ્યો હતી.

આવી સ્થિતિમાં પીડિતએ ઘરે ચોરી કરવાનું શરૂ કર્યું હતું. દબાણમાં સગીર આરોપીને ઘરેથી પૈસા અને ઝવેરાત આપતો રહ્યો. પરિવારજનોની જાણ થતાં તેઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેમાં તેઓ કોર્ટમાં પહોંચ્યા હતા. કોટનાં આદેશથી આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.આમ અમુક વાર શારીરિક સંબંધ માટે લોકો હદ પાર કરી દેતા હોય છે જે ધર્મ ના વિરુદ્ધ કહેવાય છે

તેમજ મહોલ્લા ઓઝાનની રહેવાસી એક વ્યક્તિએ તેના એડવોકેટ સંજીવકુમાર આકાશ દ્વારા કોર્ટમાં અરજી આપી હતી કે તેણે સાત વર્ષ પહેલા તેની પુત્રીના લગ્ન ગુરુ નાનક કોલોનીમાં રહેતી વ્યક્તિ સાથે કર્યા હતા. તેનો સગીર પુત્ર તેની બહેનના ઘરે આવવાનો હતો. આરોપ છે કે વહુ છેલ્લા 10 મહિનાથી તેના સગીર પુત્ર સાથે ગેરકાયદેસર સંબંધો બાંધતી હતી.એટલું જ નહીં, આરોપીએ સગીરને તેની વિનંતી પૂરી કરવા માટે પ્યાદું પણ બનાવ્યું હતું. દબાણ કરવામાં આવ્યું હતું કે જો સગીર તેની માંગણી પૂરી નહીં કરે તો તે સમાજમાં તેને બદનામ કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *