પાટણમાં શાકભાજીના વેપારીને એક મહિલાએ હોટલમાં બોલાવ્યો,અને મહિલા સાથે અનેક વાર માણ્યું શારીરિક સુખ વીડિયો ઉતારીને કરી એવી હાલત કે જાણો

મધ્યપ્રદેશના મુરેના માં પત્નીએ તેના પતિને લાતો અને ઘુસા મારી અને જોરદાર માર્યો હતો, પતિના શરીર ઉપર વિવિધ જગ્યાએ પત્નીએ દાંત વડે ભટકા પણ ભરી લીધેલા નિશાનો હતા દીકરાના આ અસહ્ય રુદન ની ચીક સાંભળીને માતા-પિતા તેને રૂમ તરફ દોડતા થયા જ્યાં જોયું તો પોતાનો દીકરો દર્દ થી તડપી રહ્યો હતો જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો, પત્નીના આવા વર્તન જોઈને અત્યારે સમગ્ર ઘટના ચકચાર થઈ છે.

મુરેના માં એક પત્ની પોતાના પતિને એટલો બેરે મેથી માર્યો કે જોનારા બધા જ લોકોના રુવાટા ઉભા થઈ ગયા, પતિને એટલો ઢોર માર્યો કે તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ પતિ પત્ની બંને વચ્ચે ઝઘડો થયો હતો જ્યાં પતિએ પત્નીને પહેલા થપ્પડ માર્યો હતો અને આ પછી પત્નીએ સહન કર્યું નહીં અને પતિએ પત્નીનું સાવ નવું જ ગ્રુપ જોયું.

પત્નીએ પતિને લાત અને મુકા મારી મારીને તેના પર હુમલો કર્યો અને પત્ની પતિ ઉપર તૂટી પડી પોલીસ ચોરને માર મારતો હોય તેવી રીતે પત્ની પોતાના જ પતિને ઢોર માર મારી રહી હતી, આટલું જ નહીં પત્નીએ પોતાના પતિના શરીર ઉપર વિવિધ જગ્યાએ દાંત વડે ધારદાર ખતરનાક બટકા પણ ભરવા લાગી હતી, પતિના પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ પત્નીએ માર માર્યો હતો.

જ્યાં આ સમગ્ર ઘટનાની જાણ દીકરાના મા-બાપને થતા તેઓ તાત્કાલિક ધોરણે તેને જિલ્લાની હોસ્પિટલ લઈ આવી પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના બંસી વિસ્તારમાં બની છે જ્યાં 26 વર્ષીય રઘુરાજ કુસવાહા અને તેની પત્ની ૨૩ વર્ષીય રાજકુમારી વચ્ચે શનિવારના રોજ ઝઘડો થયો હતો બંને વચ્ચે કેટલીક બોલાચાલી થઈ હતી જેમાં રઘુરાજે પત્ની રાજકુમારીને એક ગાલ ઉપર થપ્પડ મારી દીધો હતો અને આ જોતાણી સાથે જ રાજકુમારીથી સહન ન થયું અને પતિ ઉપર તૂટી પડી.

પિતા કલ્યાણ સિંહ કુશવાહા ના જણાવ્યા અનુસાર પુત્ર અને પુત્રવધુ બંને ઘરમાં એક સાથે જ રહે છે જ્યાં દીકરાની ચીસો સાંભળતાની સાથે જ હું અને મારી પત્ની તરત જ દીકરાના રૂમમાં દોડી ગયા હતા જ્યાં અમે વહુને પકડીને શાંત કરાવી જ્યારે દીકરો દર્દ થી તડપી રહ્યો હતો તેને તાત્કાલિક ધોરણે અમે રિક્ષા મારફતે જિલ્લાની હોસ્પિટલમાં લઈ ગયા હતા. વધુમાં પિતા કલ્યાણસિંહના જણાવ્યા અનુસાર આ ઘટના દરમિયાન વહુએ દીકરા સાથે જોરદાર મારપીટ કરી હતી.

ઘરની જ વાત છે તેમ વિચારીને મેં અને મારી પત્નીએ વહુને ઘણી વખત સમજાવી છતાં પણ તે માની જ નહીં આ બંનેના લગ્ન બે વર્ષ પહેલાં જ થયા છે આ બંનેને હજી કોઈ બાળક નથી પોલીસ સ્ટેશનના પ્રભારી બલવીર યાદવના જણાવ્યા અનુસાર મહિલા ને વન સ્ટોપ સેન્ટરમાં બોલાવવામાં આવી છે ત્યાં તેનું કાઉન્સિલિંગ કરવામાં આવશે.

પ્રેમ આંધળો હોય છે.આ વાક્ય તો તમે ઘણીવાર સાંભળ્યું હશે.પ્રેમ ક્યાં ક્યારે અને કોની સાથે થઇ જાય છે એ કહેવું ઘણું અઘરું છે.હાલની યુવા પેઢીમાં કેટલાંક લોકો પ્રેમમાં પડ્યા બાદ પોતાના સાથી પાછળ ખુબ રુપિયા લૂંટાવી દેતા હોય છે.ત્યારે ગુજરાતમાં પણ હનીટ્રેપની ઘણીયે ઘટનાઓ સામે આવી ચુકી છે.જેમાં રૂપાળી દેખાતી યુવતીઓ પુરુષોને પહેલા પ્રેમજાળમાં ફસાવે છે.

બાદમાં બ્લેકમેલ અથવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લેતી હોય છે.ત્યારે હાલ આવો જ એક મામલો પાટણમાંથી પ્રકાશમાં આવ્યો છે.તમને જણાવીએ કે પાટણમાં રહેતો અને શાકભાજીના ધંધા સાથે જોડાયેલ યુવક નવાનવી એક મહિલા સાથે પ્રેમ સબંધમાં જોડાયો હતો.આવામાં થોડોક સમય જતા મહિલાનો ફોન આવ્યો હતો અને તેને મળવા માટે લીલીવાડી હોટલ પાસે બોલાવ્યો હતો.

જેમાં યુવક ત્યાં પહોંચે તે પહેલા જ મહિલાએ તેને ફસાવવાનું કાવતરું ઘડી નાખ્યું હતું.યુવકના પહોંચતા પહેલા જ યોજના મુજબ હનીટ્રેપની ગેંગના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા.ત્યારે યુવકને સપને પણ ખ્યાલ નોહ્તો કે તે હનીટ્રેપનો શિકાર બનશે.

યુવક મહિલાને મળ્યો જ કે ગેંગના સભ્યો ત્યાં આવી પોહ્ચ્યા અને તેને કેમ હેરાન કરે છે એવું કહીને તેનું અપહરણ કરી ગાડીમાં બેસાડી દીધો.મામલો આટલે પૂરો થયો ન હતો જે બાદ યુવકને ડરાવવા-ધમકાવવામાં આવ્યો અને નજીકના ગામની સીમમાં લઇ જઈ યુવકને માર માર્યો હતો.છેલ્લે બનાવના સમાધાન પેટે યુવક પાસે પાંચ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી.

આ ઘટનાની જાણ યુવકના પરિવારજનોને થતા જ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.આ મામલે પોલીસે પણ ફરિયાદ નોધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.જેમાં પોલીસે યુવકને હનીટ્રેપની જાળમાં ફસાવનાર 5 આરોપીઓને દબોચી લીધા અને જેલની હવા ચખાડી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *