રાજકોટમાં 62ની ઉંમરમાં યુવકે બહુ સાથે શારીરિક સુખ માણ્યું એક દિવસ હોટલમાં દીકરાએ રંગેહાથ વીડિયો ઉતારીને પકડ્યા જાણીને મગજમાં તમ્મર ચડી જશે….
વશરામભાઈ એક કારખાનામાં દેખરેખનું કામકાજ કરે છે અને તેમનો દીકરો વિદેશની કંપનીમાં ઘરે બેઠા બેઠા નોકરી કરે છે. નિરાલી જ્યારથી પણ પરણીને સાસરે આવી હતી ત્યારથી તેનો મતદાન ધીરે ધીરે બદલાતું હતું અને શરૂઆતમાં વશરામભાઈ ને એવું લાગ્યું હતું કે તેના દીકરાં કાર્તિક બંનેને એવું લાગતું હતું કે નિરાલી ને આગળ બિલકુલ નવું લાગે છે
તેમજ ઘણી બધી ઘટનાઓ આપણા સગા સંબંધીઓમાં પણ બની હશે. અત્યારે આ પ્રકારની જે ઘટના સામે આવી છે, જેના વિશે સાંભળ્યા પછી તારું મગજ પણ વિચારે ચડી જશે. આ ઘટના બલરામપુર ફળિયાની પાછળના ભાગે આવેલા સંતોક નગર સોસાયટીની છે અને આ સોસાયટીમાં વશરામભાઈ અને તેમના દીકરા અને તેના દીકરાની બહુ સાથે રહેતા હતા.
62 વર્ષીય આલોક ચૌધરી ગ્વાલિયરમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી છે, જ્યારે 59 વર્ષની પ્રેમિકા જયપુરમાં એફસીઆઈમાં વિકાસ અધિકારી છે. આલોકના દીકરા અંકુરે કહ્યું હતું કે તેની મમ્મી અનુકા પપ્પાને અફેર તથા રોજરોજના ઝઘડાથી કંટાળી ગઈ હતી. જ્યારે બે-ત્રણ દિવસ પહેલાં તે ઘરે કોઈને કહ્યા વગર જતા રહ્યા હતા ત્યારે તેમની પાસે જયપુરની ટિકિટ હતી.
વ્યભિચારનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક દીકરાએ તેના 60 વર્ષના પિતાને તેની 59 વર્ષની પ્રેમિકા સાથે હોટેલમાં રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દીકરાએ પિતાના હોટેલના રૂમમાં ઘુસીને હંગામો કર્યો હતો. ત્યારબાદ હોટલે વૃદ્ધ પ્રેમી-પ્રેમિકાને બહાર કાઢી મુક્યા હતા. પતિ-પત્ની તરીકે હોટલમાં ચેક-ઇન કર્યા હતું. પિતા અને મહિલા અધિકારી વચ્ચે ફેસબુકથી મિત્રતા થઈ હતી અને પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.
આ હચમચાવી દેતો કિસ્સો મધ્યપ્રદેશના ઉજ્જૈન છે. જેમાં હોટલમાં 60થી પણ વધુ ઉંમરના પિતાની લવ સ્ટોરીમાં દીકરાની એન્ટ્રી થઈ હતી. પિતાને પ્રેમિકા સાથે રંગેહાથ પકડવા માટે દીકરો ગ્વાલિયરથી જયપુર અને ત્યાંથી ઉજ્જૈન આવ્યો હતો. અહીંયા હોટલ મિલન હોલિડેમાં રોકાયેલા પિતાના રૂમમાં ઘુસીને હંગામો કર્યો હતો. ત્યારબાદ હોટલે વૃદ્ધ પ્રેમી-પ્રેમિકાને બહાર કાઢી મુક્યા હતા.
વધુમાં આલોકે કહ્યું હતું કે માતાના કહેવાથી તે કારમાં તેમની પાછળ ગયો હતો. પિતા બસમાં પહેલાં જયપુર ગયા હતા. જયપુરથી ટ્રેનમાં પ્રેમિકાની સાથે ઉજૈજન ગયા હતા. પિતા ટ્રેનમાં ઉજ્જૈન ગયા અને તે કારમાં ઉજ્જૈન ગયો હતો. જ્યારે તેના પિતા પ્રેમિકા સાથે ઉજ્જૈન આવ્યા ત્યારે તે ફરીવાર તેમની પાછળ લાગી ગયો હતો. બંને મહાકાલ મંદિરની સામે આવેલા મિલન હોલિડે હોટલમાં રોકાયા હતા.
અંકુરે આગળ કહ્યું હતું કે ત્યાર બાદ હોટલના રૂમમાં જઈને તેણે દરવાજો ખખડાવ્યો હતો. પિતા તથા તેમની પ્રેમિકાને ખરું-ખોટું સંભળાવ્યું હતું અને પિતાને ગ્વાલિયરમાં ના આવવાની ધમકી આપી હતી. આલોકે દીકરાને રૂમમાંથી બહાર જવાનું કહ્યું હતું.
દીકરાએ વીડિયો બનાવ્યો62 વર્ષીય આલોક પ્રેમિકા સાથે મંગળવાર, 12 ઓક્ટોબરે સવારે ચાર વાગે જયપુરથી મૈસૂર એક્સપ્રેસ ટ્રેનમાં ઉજ્જૈન આવ્યા હતા. દીકરાએ રેલવે સ્ટેશન પરથી જ વીડિયો ને ફોટો ક્લિક કર્યા હતા. પિતા હોટલમાં ગયા ત્યારે અંકુરની સાથે રહેલા મિત્રે હંગામનો વીડિયો બનાવ્યો હતો અને તે સો.મીડિયામાં પોસ્ટ કર્યો હતો.
પિતાને રંગેહાથ પકડવા 800 કિમીની સફર કરીઃ અંકુંરે પિતાની કરતૂતો પકડવા તથા તેમનું સત્ય સામે લાવવા પહેલાં ગ્વાલિયથી જયપુર 332 કિમી અને જયપુરથી ઉજ્જૈન 514 કિમીની સફર કરી હતી. તે સોમવાર, 11 ઓક્ટોબરના રોજ સાંજે ઉજ્જૈન આવ્યો હતો. તેણે રેલવે સ્ટેશન પર પિતાની રાહ જોઈ હતી. જ્યારે તેઓ પ્લેટફોર્મ પર ઉતર્યા ત્યારથી જ વીડિયો બનાવ્યો હતો.
પત્ની પાસે વળતર તરીકે 13.50 લાખ રૂપિયા માગ્યાઅંકુરે દાવો કર્યો હતો કે તેના પપ્પા રોજ ઘરમાં મમ્મી સાથે ઝઘડો કર્યો હતો. મમ્મી પાસે 13.50 લાખરૂપિયાની માગણી કરીને ડિવોર્સની ડિમાન્ડ કરી હતી. આ દરમિયાન તેને ફેસબુક મિત્રની જાણ થઈ હતી. પપ્પાની આ ફ્રેન્ડ જયપુરમાં ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયામાં વિકાસ અધિકારી તરીકે કામ કરે છે. તેના પતિનું અવસાન થઈ ચૂક્યું છે.
દીકરાનો આરોપ- પૈસાની લાલચમાં કરી મિત્રતાઅંકુર ચૌધરીનો દાવો છે કે તેના પપ્પા તેની મમ્મીને લાંબા સમયથી હેરાન કરે છે. તેની મમ્મી આ વાત માટે પણ તૈયાર હતી કે તેનો પતિ મિત્ર સાથે રહે. જોકે, તેના પપ્પા, મમ્મીના ચારિત્ર્ય પર સવાલ કરતા હતા. એક વર્ષ પહેલાં તેમના ડિવોર્સનો કેસ ચાલે છે. તેના પપ્પા, મમ્મી પાસેથી વળતર માગે છે.
અંકુરનો આરોપ છે કે તેના પપ્પાએ પૈસાની લાલચમાં મહિલા સાથે મિત્રતા કરે છે. તે મહિલાના વિભાગમાં ફરિયાદ કરશે અને પિતા પર માનસિક હેરાનગતિનો કેસ કરશે. તેની પાસ ગ્વાલિયરથી જયપુર આવવાના તથઆ ઉજ્જૈનના તમામ વીડિયો છે. અંકુરે ઉજ્જૈનના એડિશનલ એસપી અમરેન્દ્ર સિંહ પાસે મદદ માગી હતી. જોકે, સિંહે કેસ ગ્વાલિયર તથા જયપુરનો હોવાથી ના પાડી હતી. આ પહેલાં પણ આલોકે છિંદવાડામાં આ રીતની હરકતનો સ્વીકાર કર્યો હતો. તે સમયે પરિવારે જ આલોકને બચાવ્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો