સુરતમાં યુવતીને રીક્ષાચાલક સાથે બંધાયા પ્રેમ સંબંધ યુવકે યુવતીને ક્યાં ક્યાં લઈ જઈને માણ્યું શરીર સુખ ફોટો અને વીડિયો થયા વાયરલ જોવો….
સુરતમાં કોલેજનો અભ્યાસ કરતી યુવતી સાથે એવી ઘટના બની છે કે જે દરેક માટે ચેતવણી સમાન કિસ્સો છે.આજે સોશીયલ મીડિયાના યુગમાં ઢગલાબંધ ફોટા અને વિડીયો વાયરલ થતા હોય છે.આવામાં ઘણા લોકો ફેક પ્રોફાઈલ બનાવીને મિત્ર બનતા હોય છે.બાદમાં મીઠી મીઠી વાતો કરી પોતાની જાળમાં ફસાવતા હોય છે.આ હરોળમાં ઘણી યુવતીઓના અશ્લીલ ફોટા કે વિડીયો આવા નરાધમો પાસે પોહ્ચતા
તેઓ વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતા હોય છે.સુરતમાં એક આરોપીએ પોતાના જ મિત્રની સોશિયલ મીડિયા આઈડીથી મિત્રની પ્રેમિકા સાથે ચેટ કરી અશ્લીલ હરકતોનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું અને વિડીયો વાયરલ પણ કરી દીધો હતો.સાથે સાથે યુવતીને પણ મોકલ્યો હતો
ત્યારે સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીને તાત્કાલિક સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી પડી હતી.તેને જણાવ્યું કે આસ્થા અગ્રવાલના નામથી એપ્રિલ મહિનામાં એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.તેણે મેં ભી એક લડકી હું તેવી રીતે ચેટિંગ કર્યા બાદ તે જ આઈડીથી એક વિડીયો મોકલ્યો હતો.જે ખોલતા જ યુવતી ચોંકી ગઈ હતી.કારણે કે તેમાં બીજું કોઈ નહીં પરંતુ તે યુવતીનો પોતાનો જ અશ્લીલ વિડીયો હતો.
પોલીસે જ્યારે યુવતીના બોયફ્રેન્ડની પૂછપરછ કરતા તેણે આવું રેકોર્ડિંગ કર્યાનું અને તે દિવસે વાત જ ન કરી હોવાનું જણાવ્યુ હતું.ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા આ યુવતીના બોયફ્રેન્ડની આઈડી પાસવર્ડ તેના મિત્ર નિર્મલ ચૌહાણને ખબર હોવાનું સામે આવતા પોલીસ તેને ઉઠાવીને લાવી હતી અને પૂછપરછ કરતા તેણે જ સમગ્ર કાંડ કર્યાનું કબુલ્યું હતું.
એક સાયબર એક્ષ્પર્ટના જણાવ્યા મુજબ ક્યારે પણ સોશ્યિલ મીડિયામાં કોઇ પણ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા ન કરવી તેમજ પોતાનો પર્સનલ ફોટો કે માહિતી શેર ન કરવી.ખાસ કરીને અજાણ્યો વ્યક્તિ વીડિયો કોલ કરે તે ક્યારેય રિસીવ ન કરવો.હેરાન કરતા વ્યક્તિને તાત્કાલિક બ્લોક કરી દેવો જોઇએ.
આવા કેસોમાં ભોગ બનનારી વ્યક્તિઓ સમાજમાં બદનામીને લઇ પોલીસમાં ફરિયાદ કરતા નથી અને અમુક લોકો તો ડરથી સામેવાળો જે કહે એ કરવા તૈયાર થઇ જાય છે.સાયબર ક્રાઇમ પોલીસ આવા સંજોગોમાં ફરિયાદીનું નામ ગુપ્ત રાખે છે કે જેથી તેની ઓળખ ન થાય.જેથી ભોગ બનનારે તાત્કાલિક સાયબર ક્રાઇમની મદદ લેવી જોઇએ
ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રોજ રોજ લોકો ના આડસંબધ કિસ્સા બહાર આવતા જ જાય છે,એમાં વધુ એક કિસ્સો બહાર આવ્યો.સામાન્ય રીતે અત્યારના સમયમાં આડા સંબંધોની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવતી હોય છે.આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે જ્યાં માનો દરજ્જો ધરાવતી ભાભી સાથે પતિને કઢંગી હાલતમાં પત્ની જોઇ ગઇ હતી. રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર ઉપાસના પાર્ક 1 માં રહેતા હાર્દિક મનસુખભાઇ રૈયાણી સાથે ક્રિષ્નાના લગ્ન થયા દસ દિવસ બાદ જ પતિ હાર્દિકને જેઠાણી સાથે કઢંગી હાલતમાં જોઇ જતા તેના સપના ચકનાચૂર થઇ ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદ નોંધાવનાર ક્રિષ્નાએ મુકેલા આરોપમાં પતિ અને જેઠાણીના અનૈતિક સંબંધો વિશે જેઠ જયદિપ, સાસુ, વર્ષાબેન, સસરા મનસુખભાઇ, બે કાકાજી કેશુભાઇ, રઘુભાઇ, કાકીજી પ્રભાબેન, રીટાબેન મળીને ત્રાસ ગુજારવાનું ચાલું કર્યું હતું.કામ આવડતું નથી, કરિયાવર લાવી નથી સહિતના મ્હેણા ટોણા મારી અમારા ઘરમાં આવું ચાલશે. તારા બાપના રૂપિયા માટે જ લગ્ન કર્યા બાકી મારી જીંદગીમાં વિરલ જ છે જેવા શબ્દો પતિ હાર્દિકે કહેતા લાગી આવ્યું હતું.
પરિણીતાએ આઘાતથી હાથમાં બ્લેડ વડે કાપા મુકીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો.હોસ્પિટલ લઇ જવાના બદલે ઘરે જ ડોક્ટર બોલાવીને સારવાર આપવી અને માવતરને જાણ ન કરવાની ધમકી આપ્યા સહિતના ક્રિષ્નાએ ફરિયાદમાં આરોપ મુક્યા છે. ક્રિષ્નાના પિતાએ સસરા મનસુખભાઇને વાત કરતા મનસુખભાઇએ ક્રિષ્ના ડ્રિન્ક કરે છે, માવા ખાય છે, ચાની કેબીને ચા પીને સીગારેટ પીવે છે. ટૂંકા કપડા પહેરે છે. જેથી ક્રિષ્નાને જોઇતી નથી.
છૂટાછેડા કરવા છે જેનો જવાબ આપીને સમાધાન કરવા છતાં સ્વીકારવાની ના પાડ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદના ચાંદખેડાની એક યુવતીએ પોતાના પતિને જેઠાણી સાથે સેક્સ માણતાં જોઈ ગઈ હતી. આ અંગે તેણે પોતાના જેઠને ફરિયાદ કરતાં તેમણે કહી દીધું કે, આ ઘરમાં રહેવુ હોય તો આ બધું તો સહન કરવું જ પડશે. બીજી તરફ પતિએ પણ યુવતીને ફટકારી હતી અને પછી સાસરિયાં દ્વારા આ વાત છૂપાવવા માટે મારપીટ શરૂ કરાઈ હતી.
આ અંગે યુવતીએ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન સામે ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી યુવતીનાં લગ્ન નવેમ્બર 2017માં મધ્યપ્રદેશના રતલામમાં રહેતા વિપિન શર્મા સાથે થયા હતા. લગ્ન બાદ સપના સાસરીમાં પતિ, જેઠ શિવમોહન, જેઠાણી મોનિકા, જેઠ રામમોહન, જેઠાણી સ્નેહલતા, સાસુ રામબેટી અને ભાણિયો મોહીત સાથે રહેતા હતા.
લગ્નના બીજા જ દિવસે સાસુએ સપનાબહેનને કહ્યું હતુ કે, તારા પતિને જેઠાણી સાથે આડા સબંધ છે અને બંને રંગરેલિયાં મનાવે છે. યુવતીએ આ વાત નહોતી માની પણ લગ્નના દોઢ વર્ષ બાદ યુવતી પોતાના પતિને પોતાના બેડરૂમમાં શારીરિક સંબંધો બાંધીને કામક્રિડામાં મગ્ન હાલતમાં જોઈ હતી. યુવતીએ પતિ અને જેઠાણી સાથે ઝઘડો કર્યો હતો અને આ અંગે બંને જેઠને ફરિયાદ કરી પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. બલ્કે જેઠે તો કહ્યું કે, આ બધું સહન કરવું પડશે.
પતિએ યુવતી સાથે મારઝુડ કરી હતી. સાસરિયાં આખી વાત પર ઢાંકપીછોડો કરવા ત્રાસ આપતા હતા. પતિ અને જેઠાણીએ સપનાને ધમકી આપી હતી કે, આ વિશે કોઇને પણ કશું કહીશ તો તને જાનથી મારી નાખીશું.યુવતીને એ પછી સાસરિયાં શારીરિક-માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા. આ ત્રાસ વધી જતા આખરે યુવતી દીકરા યથાર્યને લઇને પીયરમાં રહેવા આવી ગઈ હતી. યુવતીએ આ અંગે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
બીજી એક ઘટના સામે આવી છે જેમાં પ્રેમમાં અંધ ભાભી એ દેવર ને વશમાં કરવાનું વિચારી રહી હતી.દોસ્તો આજકાલ તમે સમાચારમાં લિવ ઇન રિલેશનશીપ જેવી ઘણી બધી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. આજે આપણે એવી જ એક કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જેની અંદર એક દિયર અને ભાભી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. પરંતુ દેવરે ભાભી સાથે જે કર્યું તે સાંભળીને તમે પણ ચોકી જશો.હાલમાં જ દિલ્હી પોલીસે દેહરાદૂનના એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
જેમાં તેણે ભાભી સાથે રહીને તેના પર હુમલો કરીને તેનું મૃત્યુ કરીને ફરાર થઈ ગયો હતો.દિલ્હી પોલીસ ને મળતી માહિતી અનુસાર આ અપરાધી નું નામ અર્જુન હતું. જે લિવ ઈન રિલેશનશીપમાં પીડિત મહિલા સાથે ત્રણ મહિનાથી રહી રહ્યો હતો.પીડિત મહિલા તેના મોટા ભાઈ ની પત્ની હતી.એક દિવસે અચાનક જ પોલીસ સ્ટેશને એક ફોન આવ્યો જેમાં તેને જણાવવામાં આવ્યું કે નરેલા ઉદ્યોગ ક્ષેત્ર ની બાજુમાં એક મહિલા ઘાયલ હાલતમાં મળી આવી છે.આ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ અને પેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો