અમદાવદમાં બ્યુટી પાર્લર માં તૈયાર થવા ગયેલ યુવતીને પાર્લરમાં બોલાવીને શારીરિક સુખ માણ્યું યુવતીને ફરવા લઈ જઈ નશીલી સોડા પાઈને તેના પર તૂટી પડ્યો, માં-બાપના ટાંટીયા ધ્રુજાવી દેતો કિસ્સો આવ્યો સામે..!

ઉનાળામાં સમાગમ દરમિયાન પરસેવો વળવાથી રંગમાં ભંગ પડે છે પરંતુ જ્યારે શિયાળામાં તમે ખુશીથી તમારા પાર્ટનરને પથારીમાં સાથે રાખીને રાત્રીને વધુ આનંદીત બનાવી હુંફ મેળવો છો જે ખૂબ જ આનંદદાયક અનુભવ હોય છે તેમજ શિયાળામાં શર્દી અને તાવ આવવો એ સામાન્ય હોય છે પરંતુ અહિં એક સારા સમાચાર છે કે સંભોગનું ત્રીજુ ચરણ એટલે કે ઓર્ગેઝમ તમારી રોગ પ્રતિકારક શક્તિ ને વધારે છે જેથી બિમારી તમારાથી દૂર ભાગે છે.

ઋતુનો પ્રભાવ આપણા માણસ પર પણ પડે છે જ્યારે શિયાળાની લાંબી રાતો અને ટુંકા દિવસનો પ્રભાવ પણ એટલો જ રહે છે ત્યારે દિવસ રાતનાં આ આળસ જગાવતા પ્રભાવને દૂર કરવાનું શ્રેષ્ઠત્તમ સાધન એટલે સેક્સ. જે તમારા તણાવને દૂર કરે છે તેમજ શિયાળામાં એમ કહેવાય છે કે શિયાળાની લાંબી રાતો સમાગમને વધુ ઉત્તેજીત બનાવે છે જેમાં જે સાથી એકવારનાં રાઉન્ડનાં બદલે વધુ સમય સંભોગ કરવા સક્ષમ બને છે.

હુંફ અને નિકટતા તેમ જ પ્રેમને પાંગરવાનો સમય વધુ મળે છે શિયાળામાં થતો સંભોગ સ્ત્રીઓ માટે પણ ખૂબ લાભદાઇ હોય છે જેમાં તેની ફર્ટીલીટીનું પ્રમાણ વધે છે અને આ સાથે સાથે તેના રજસ્વલાનાં સમયે પણ થતી સ્વાસ્થ્ય ને લગતી મુશ્કેલીઓનું પ્રમાણ પણ ઓછું થાય છે પુરુષો જ્યારે શિયાળામાં સંભોગ નો આનંદ લે છે ત્યારે તેના સ્પર્મસ પણ એટલાં જ હેલ્ધી હોય છે અને એટલે જ ઉનાળા કરતાં શિયાળામાં સંભોગમાં ઇજેક્ટ થયેલાં સ્પર્મ કાઉન્ટ હાઇપર હોય છે.

શિયાળાની શરૂઆત સાથે તમારા શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ઘણા લોકો શિયાળાને રોમેન્ટિક સીઝન પણ માને છે. ભારતમાં આ દિવસોમાં શિયાળા વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે બધા યુગલો રોમાંસમાં ડૂબી જતા જોવા મળે છે. આ સીઝનમાં જો કોઈ ઠંડીથી પરેશાન છે તો કોઈ આનંદ લે છે તો અમુક લોકો આ સમય દરમિયાન વધુ રોમેન્ટિક જોવા મળે છે અને જ્યારે તમે શિયાળામાં ઠંડી અનુભવો છો, જ્યારે તમે બેડમાં હોવ ત્યારે સારું લાગે છે અને જો તમે લગ્ન કરેલા છો અને તમે રોમાંસ કરવા માંગો છો.

તો આ ક્ષણ તમારા માટે સૌથી ખુશીની પળ બની શકે છે તેમજ તમે તમારા જીવનસાથી પાર્ટનર સાથે બેડની હૂંફ અનુભવીને રોમાંસની પરાકાષ્ઠા એ પહોંચી શકો છો. ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ ની ઉજવણી સાથે વર્ષની બધી મુશ્કેલીઓ નો અંત આવે છે પણ લોકો નવા વર્ષનું ખુશીથી સ્વાગત કરે છે જો કે સેક્સનું બીજું નામ ઉત્સવ છે અને આવી સ્થિતિમાં જો મૂડ સારો હોય તો પાર્ટનર વચ્ચે આત્મીયતા વધે છે તેમજ નિષ્ણાતો માને છે કે શિયાળાના મહિનાઓમાં મોટાભાગના લોકોની જાતીય ઈચ્છા વધે છે.

દરેક માતા પિતા તેમના દીકરાને દીકરીઓનું ખૂબ જ ધ્યાન રાખે છે. છતાં પણ કેટલીક વખત સહેજ પણ તેમનું ધ્યાન ભટકે કે કોઈ માઠો બનાવ સહન કરવાનો વારો આવી જતો હોય છે. જુવાનજોધ દીકરા અને દીકરી ઉપર મા-બાપની સતત નજર રહે છે અને તેઓ કોઈ અવળા માર્ગે ન ઉતરી જાય એટલા માટે તેમને સતત માર્ગદર્શન પણ આપવામાં આવે છે..

અત્યારે દરેક માતા પિતાને હચમચાવી નાખે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આ બનાવ સાંભળ્યા બાદ સૌ કોઈ લોકોના રૂવાંટા એકાએક બેઠા થઈ ગયા છે. આ બનાવો રાજસ્થાનના જયપુરનો છે. અહીં હરમાળા વિસ્તાર પાસે 18 વર્ષની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. તેના પડોશમાં મૂળ મધ્યપ્રદેશનો વતની શક્તિ નામનો યુવક રહે છે..

તે ઘરની પાસે જ એક દુકાન ચલાવે છે. શક્તિ આ યુવતીની ઘર પાસે રહેતો હોવાથી અવારનવાર તેની સાથે વાતચીતો થતી હતી. એક વખત શક્તિ નામના યુવકએ 18 વર્ષની આ કોલેજીયન યુવતીને પોતાની પાસે બોલાવી હતી અને તેને સાથે ફરવા લઈ જશે તેવું જણાવ્યું હતું. યુવતીએ કશું જ વિચાર્યા વગર તેની સાથે ફરવા જવાની હા કહી દીધી હતી..

યુવક તેને બાલાજી કોલેજ પાસે આવેલા એક વોટર પાર્કમાં ફરવા માટે લઈ ગયો હતો. જ્યાં ખૂબ જ મોજ મસ્તીથી તેઓ હર્યા ફર્યા હતા. અને ત્યારબાદ તેને એક કોલ્ડ્રીંક ખરીદી હતી. જેની અંદર એક નસીલો પદાર્થ મેળવી દીધો હતો. ત્યારબાદ આ કોલ્ડ્રીંક અને તેણે આ યુવતીને પીવડાવી દીધી હતી..

આ કોલ્ડ્રીંક પિતાની સાથે જ યુવતી ધીમે ધીમે બેહોશ થવા લાગી હતી. ત્યારબાદ બેહોશીની હાલતમાં આ નરાધમ પડોશી યુવક તેના ઉપર તૂટી પડ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેણે તમામ હદો પાર કરીને આ ખરાબ કામનો વિડીયો પણ પોતાને મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો.

જ્યારે આ યુવતીને હોશ આવ્યો ત્યારે તેણે આ તમામ બાબતોનો વિરોધ કર્યો હતો. યુવકે પોતાના મોબાઈલ ફોનમાંથી આ વિડીયો બહાર કાઢ્યો અને યુવતીને દેખાડીને ધમકી આપવા લાગ્યો હતો કે, જો તુ કોઈપણ વ્યક્તિને આ ઘટનાની જાણકારી આપીશ તો હું આ વિડીયો વાયરલ કરી દઈશ અને તેને બદનામ કરી નાખીશ…

આટલું જ નહીં પરંતુ તેને મારપીટ કરવાની પણ ધમકી આપી દીધી હતી. આ ઘટના બન્યા બાદ 18 વર્ષની આ દીકરી પોતાના ઘરેથી નીકળવા પણ 100 વખત વિચાર કરવા લાગી હતી અને તેને ઘરની બહાર નીકળવાનો પણ ખૂબ જ ઓછું કરી દીધું હતું. એક વખત તે રસ્તા પરથી પસાર થતી હતી..

ત્યારે આ યુવતીની પાસે આવી પહોંચ્યો અને તેની સાથે ગાળા ગાળી અને મારપીટ પણ કરવા લાગ્યો હતો. રોજબરોજની આ હેરાન ગતિથી પરેશાન થઈને એક વખત આ યુવતીએ પોલીસ સ્ટેશન હાજર થઈને યુવક સામે ફરિયાદ નોંધાવી છે. એને જણાવી દીધું કે, તેની પડોશમાં રેહતો મૂળ મધ્ય પ્રદેશનો વતની શક્તિ એની સાથે ન કરવાની હરકતો કરી બેઠો છે..

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *