રાજકોટમાં યુવતી ઘેરની બાજુ માં રેહતા વડીલ સાથે રાતો રંગીન કરતી બંધ મકાન માં 5 હવસખોરો યુવતીને ઉઠાવી ગયા અને 2 દિવસ સુધી હવસનો શિકાર બનાવી…જોવો વીડિયો

પતિ – પત્ની વચ્ચે મનમેળ નહીં રહેતા પત્ની બે સંતાનો સાથે અલગ રહેતી હતી. જો કે પત્નીને આડા સંબંધ હોવાની શંકાથી પતિએ એક યુવાનને પૈસા આપીને તેની જાસૂસી કરવા 7 દિવસથી પાછળ લગાવ્યો હતો. જો કે કોઇ પીછો કરી રહ્યો હોવાની જાણ થતા પત્નીએ જાસૂસને તેના ફોટા પાડતો અને વીડિયો ઉતારતો રંગે હાથે ઝડપી લઈ પોલીસને હવાલે કરી દીધો હતો.

સાઉથ બોપલમાં રહેતા મોનાબહેન(35) ને પતિ નીરવ સાથે મનમેળ નહીં રહેતા બંને ઘણા સમયથી અલગ રહેતા હતા. જો કે 13 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો મોનાબહેન સાથે જ રહેતા હતા. તા.20 નવેમ્બરે બપોરે મોનાબહેન સેટેલાઈટ વિસ્તારમાં એક શો રૂમમાં ખરીદી કરવા ગયા હતા. ત્યારે દીકરીએ તેમને કહ્યું હતું કે મમ્મી એક ભાઈ તારી સામે એકીટસે જોયા કરે છે અને તે તારો પીછો કરતા હોય તેવું લાગે છે.

21મીએ સાંજે મિત્ર સાથે પ્રહલાદનગર ગાર્ડન પાસે એક હોટેલમાં જમવા ગયાં ત્યારે સામેના ટેબલ ઉપર બેઠેલો યુવાન મોનાબહેનના ફોટા પાડતો હતો. જેથી મોનાબહેને તેનો ફોન ચેક કરતાં તેમાંથી 6 દિવસના મોનાબેનના ફોટો અને વીડિયો મળતાં આ અંગે મોનાબહેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોનાબહેનનો પીછો કરીને તેમના ફોટા પાડીને તેમજ વીડિયો ઉતારીને નીરવને મોકલનાર જીલુજી ઠાકોર (થલતેજ) ને ઝડપી લીધો હતો.બંને પાત્રના નામ બદલેલ છે

પરિવારને ચકમો આપીને કેટલાક લોકો ન કરવાના કામો કરવા લાગ્યા છે કે જેને જાણીને પરિવારના અન્ય સભ્યો પોતાનું મોઢું ઊંચું કરીને ચાલી શકતા નથી. આવી ઘણી બધી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોઈ છે અને આ વખતે પણ એક એવી જ ઘટના સામે આવી છે કે જેમાં પરિવારની ઈજ્જતના કંકારા થઈ ગયા છે.

આ ઘટના બલરામપુરા ગામ ની છે, આ ગામના સુરેશભાઈ નામના વ્યક્તિ શહેરમાં એમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક દીકરો અને એક દીકરીનો સમાવેશ થતો હતો. દીકરી સાસરે જતી રહી છે જયારે તેમના દીકરાની વહુ અને તેમની પત્નીની સાથે તેઓ જીવન ગુજારે છે. તેમનો દીકરો દિવ્યેશ અને તેની વહુ આરતી બન્ને એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

સુરેશ ભાઈના પત્ની હીરાબેન ઘરકામ કરી પરિવારને મદદરૂપ બને છે. પરતું હીરાબેનના કારણે જ પરિવાર અત્યારે ખુબ જ દુખી છે. હીરાબેન તેમના પાડોશી સાથે ખુબ જ હલી મળીને રેહતા હતા. પાડોશી સાથે ખુબ જ ઘર જેવા સબંધો હોવાને કારણે તેમની સાથે વધારે પડતું ઉઠવા બેસવાનું થતું હતું.

આ સમય દરમિયાન હીરાબેનને પાડોશી ગુણવંતભાઈ સાથે પ્રેમ સબંધ બંધાતો હોઈ એવી રીતે તેઓ ધીમે ધીમે નજીક આવવા લાગ્યા હતા. તેઓ બંને એક બીજાને પસંદ કરતા હોઈ એવી રીતે વાતચિતો પણ કરતા હતા. હીરાબેન તેમના પરિવારજનોને ચકમો આપીને આ પડોશી સાથે ન કરવાના કારનામાંમાં સંડોવાઈ ગયા હતા.

હીરાબેને તેમના દીકરા અને તેમના પતિ સુરેશભાઈનો સહેજ પણ વિચાર કર્યો નહી અને અડધી જિંદગીએ ગુણવંત ભાઈને પ્રેમ કરી બેઠા હતા, તો બીજી બાજુ ગુણવંતભાઈ પણ એવી જ રીતે હીરાબેનને પ્રેમ કરી બેઠા હતા. આ વાતોની જાણકારી કે ભનક કોઈ વ્યક્તિને ન હોવાથી તેઓ એકબીજા સાથે આ ઉંમરે રંગીન પળો પણ વિતાવવા માટે ઘરથી દુર ચાલ્યા જતા હતા.

પરતું એકવાર હીરાબેનના દીકરાને થોડી ઘણી ભનક લાગી ગઈ અને તેણે તપાસ કરી તો જાણવા મળ્યું કે એક હોટેલમાં અવાર નવાર પડોશના ગુણવંતભાઈ અને દિવ્યેશની માતા હીરાબેન એકબીજાને મળવા માટે આવે છે. બસ આ સાંભળતાની સાથે જ દીવ્યેશે હોશ ગુમાવી દીધા હતા.

તે ખુબ જ હતાશ અને નારાજ થઈ ગયો કે આખરે તેની માતાને જીવનમાં એવું તો શું ખોટું લાગ્યું હશે કે તેઓએ આ ઉંમરે પરિવારને બરબાદ કરવાના કામો કરી રહી છે. તેણે આ ઘટનાની જાણકારી તેની પત્ની આરતી અને તેના પિતા સુરેશભાઈને પણ આપી હતી. સમગ્ર પરિવાર આ સમાચાર સાંભળીને હચમચી ઉઠ્યો હતો.

સુરેશભાઈ તો માનવા માટે તૈયાર ન હતા કે આ મામલો સાચો છે. આ ઘટનાની પોલ ખુલ્લી કરવા માટે તેઓએ એક છટકું ગોઠવ્યું અને હીરાબેન તેમજ ગુણવંતભાઈનો પીછો કર્યો હતો. અને જોયું તો બન્ને એક હોટેલમાં મળવા માટે જતા હતા. હીરાબેન ઘરેથી એવું કહીને નીકળ્યા હતા કે તેમના સબંધીને ઘરે બેસવા જાય છે.

પતિએ જાસૂસને રૂ. 1700 આપ્યા હતાપોલીસે જીલુજીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતુ કે, નીરવે તેને રૂ.1700 આપીને 14 નવેમ્બરથી મોનાબહેનની જાસૂસી કરવાનું કામ સોંપ્યું હતું. જેથી મોનાબહેન જ્યાં પણ જતા ત્યાં જીલુજી તેની પાછળ જતો હતો અને તે કોને મળે છે, કોની સાથે બહાર જાય છે તે તમામ ફોટા પાડીને નીરવને મોકલી દેતો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *