સુરતમાં પાણીની બોટલ યુવતીની ઘેરે આવીને શારીરિક સુખ માન્યું કુંવારી મહિલા સાથે મોજ કરી અને બાદમાં ત્રણ ત્રણ વાર ગર્ભ પડાવ્યા મહિલાએ હા કહ્યું અને ડોક્ટરે વારંવાર બિસ્તર પર પાણી જોવો વીડિયો

આજકાલ ખૂબ જ અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં યુવકો સૌપ્રથમ મહિલાઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપીને તેની સાથે ન કરવાના કામ કરી નાખતા હોય છે અને બાદમાં પોતાના વચનથી ફરી જતા હોય છે આવા અવારનવાર અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જ્યાં લગ્નના સપના બતાવીને મહિલાને ભોગવ્યા બાદ તેની સાથે સંબંધ તોડી નાખતા કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે.

ઇટાલીમાં ડૉક્ટર મેજિક ફ્લુટ તરીકે ઓળખાતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હોટલના રૂમમાં અર્ધ નગ્ન હાલતમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તેની બીમારીનો ઈલાજ કરવાની ઓફર કરતી વખતે ડોક્ટરે રાજીનામું આપી દીધું છે. આ ઇટાલિયન ડૉક્ટરે દાવો કર્યો હતો કે તે જાતીય સંભોગ દ્વારા રોગોને દૂર કરવા માટે નવી પદ્ધતિ પર સંશોધન કરી રહ્યો છે.

ડૉ. મેજિક ફ્લુટ તરીકે ઓળખાતા આ ડૉક્ટરનું સાચું નામ ડૉ. જિયોવાન્ની મિનિએલો છે, જેમની ઉંમર 60 વર્ષ છે. ઇટાલીના બારીમાં આ એક ગાયનેકોલોજિસ્ટ છે. તેને સ્ટિંગ ઓપરેશનનો શિકાર બનાવવામાં આવ્યો છે. ખરેખર એક પ્રોફેશનલ એક્ટ્રેસ આ ડોક્ટરના ક્લિનિકમાં આવી હતી જેણે પોતાને પેશન્ટ ગણાવ્યો હતો.તેનું ચેકઅપ કરાવ્યા બાદ ડોક્ટરે તેને કહ્યું કે તેને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) છે, જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ વાયરસ છે જે કેન્સર તરફ દોરી શકે છે.ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, એક ટીવી ચેનલે એક પ્રોફેશનલ એક્ટ્રેસને દર્દી તરીકે સારવાર માટે હાયર કરી હતી.

તેને તૈયાર કરીને મોકલવામાં આવ્યો અને પછી આ ડોક્ટર તે અભિનેત્રીની જાળમાં ફસાઈ ગયો. ડો. મેજિક ફ્લુટે અભિનેત્રીનું પરીક્ષણ કર્યું અને જણાવ્યું કે તે એચપીવીનો શિકાર છે અને તેને યોગ્ય સારવારની જરૂર છે. જ્યારે અભિનેત્રીનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.ડૉ. જીઓવાન્ની મિનિલોએ દર્દીમાંથી અભિનેત્રી બનેલી મહિલાને ગુપ્ત રોગથી પીડિત મહિલા તરીકે વર્ણવી હતી. ડો.જીઓવાન્ની મિનિલોએ મહિલાને કહ્યું કે તેની પાસે તે રોગને દૂર કરવા માટે એક રસી છે, પરંતુ તે રસી મહિલાના શરીરમાં ત્યારે જ પ્રવેશી શકશે જ્યારે તે તેની સાથે શારી-રિક સંબંધ સ્થાપિત કરશે.

ડૉક્ટરે અભિનેત્રીને કહ્યું કે તેને (ડૉક્ટર) ગુપ્ત રોગની રસી આપવામાં આવી છે અને તે સેક્સ દ્વારા મહિલાને સુરક્ષિત બનાવી શકે છે અને સ્ટિંગ ઑપરેશનની સ્ક્રિપ્ટ મુજબ દર્દી મહિલા સે-ક્સ કરવા માટે સંમત થઈ હતી.

અમદાવાદના કુબેરનગરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક કુવારી મહિલા સાથે પણ આવું જ કંઈક બન્યું હતું મહિલા સૌપ્રથમ તો પરણીત યુવકના સંપર્કમાં આવી ગઈ હતી અને ભાગમાં બંને વચ્ચે એવી ગાંઠ મિત્રતા થઈ રહી હતી કે ધીમે ધીમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને બાદમાં બંને વચ્ચે અવારનવાર સંબંધ પણ બંધાઈ ગયો હતો બંને એકબીજાને ખૂબ જ પસંદ પણ કરવા લાગ્યા હતા અને દરરોજ દરરોજ મળતા પણ હતા.

અને આ દરમિયાન જ પરિણીત યુવકે મહિલા સાથે કેટલી વખત સાથે સૂતો હતો જ્યારે મહિલા એ યુવક સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે યુવકે તાત્કાલિક ધોરણે મોઢું ફેરવી લીધું હતું અને યુવક નખરા કરવા લાગ્યો હતો અને બાદમાં કંટાળી જઈને મહિલાએ પોલીસની સહાય પણ લીધી હતી. મિત્રો વિગતવાર સમગ્ર માહિતી તમને જણાવી દઈએ તો કુબેર નગર વિસ્તારમાં રહેતા 20 વર્ષની મહિલા એ બે વર્ષ પહેલા નરોડામાં આવેલી પાણીની એક કંપનીમાં કામ કરતી હતી.

અને ત્યારે જ પાણીની બોટલ લાવવા લઈ જવાનું કામ કરતા યુવકના પરિચયમાં મહિલા આવી ગઈ હતી અને બાદમાં એકબીજા સાથે વાતચીત કરવાનો પણ ચાલુ કરી દીધું હતું મહિલા યુવકને ખૂબ જ પસંદ પણ કરવા લાગી હતી અને યુવક તો આની વાટે જ બેઠો હતો એક દિવસ યુવકે મહિલાને કહ્યું હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન પણ કરવા માંગુ છું અને ત્યારે મહિલા પણ આની જ વાટ જોઈ રહી હતી અને તાત્કાલિક ધોરણે લગ્ન માટે પણ હા પાડી દીધી.

જોકે બાદમાં લગ્ન કરવા પહેલા યુવકે અવારનવાર વધુ પરિચય માટે મહિલા ને બોલાવતો અને બંને વચ્ચે એટલે નીકળતા વધી ગઈ હતી કે બંને દરરોજ એક સાથે જ રહેતા હતા બંને એક સાથે જ એકાંતમાં ફળો માણતા અને અવારનવાર અલગ અલગ જગ્યાએ લઈ જાય યુવક પોતાના શોખ પણ પૂરા કરતો હતો પરંતુ એક વખત મહિલાએ જ્યારે લગ્નની વાત કરી ત્યારે યુવકે મોઢું ફેરવી નાખ્યું અને બાદમાં પોતાની વાત પરથી ફરી ગયો હતો.

જોકે છતાં પણ યુવકે મહિલાને લગ્નની લાલચ વારંવાર આપતો રહ્યો અને કુમારી યુવતી સાથે ન કરવાના કામ પણ કરતો રહ્યો હતો મહિલાએ છેવટે પોલીસ અધિકારીને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને રિપોર્ટમાં જણાવ્યું હતું કે યુવકે ત્રણ વખત ગર્ભવતી બનાવી નાખી હતી અને યુવકે સમજાવીને ત્રણેય વખત ગર્ભ પડાવી પણ દીધો હતો પોલીસ અધિકારી આ સમગ્ર ઘટનાને નોંધ લીધા બાદ કડકમાં કડક તપાસ કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *