બારડોલીમાં 17 વર્ષની છોકરીને ભગાડી ગયો હોટેલમાં શરીર સુખ માણ્યું વિડિયો ઉતારીને બેલકમેલ કરીને કરું એવું કે માતા-પિતાએ ખુબ સમજાવી પણ દીકરી ના માની

મધ્યપ્રદેશના મંદસૌરમાં પરિણીત મહિલા પર બળાત્કાર અને હત્યાનો સનસનીખેજ ખુલાસો થયો છે મંદસૌર પોલીસે આ કેસમાં મહિલાના જેઠની ધરપકડ કરી છે આરોપીએ બળાત્કાર બાદ મહિલાની હત્યા કરી હતી.

આ છુપાવવા માટે ઘણી વાર્તાઓ બનાવવામાં આવી હતી મંદસૌર જિલ્લાના દલોડા પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે ધુંડકા ગામમાં રહેતી 36 વર્ષીય મહિલા સીડી પરથી લપસીને ગંભીર રીતે ઘાયલ થઈ છે.આ પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેનું કરૂણ મોત નીપજ્યું દલોડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજીવ સિંહે જણાવ્યું કે આ મામલે માતા-પિતા અને સાસરિયાઓએ કોઈ શંકા નથી કરી.

જોકે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું ત્યારે સમગ્ર મામલો શંકાસ્પદ જણાતો હતો મહિલાના ગળા પર ઈજાના નિશાન હતા આ પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો મામલો સામે આવ્યો હતો સાસરિયાં હોસ્પિટલમાંથી મહિલાનું શબ લાવ્યા હતા.અર્થી પણ તૈયાર કરી દેવામાં આવી હતી મહિલાના પિતાએ જણાવ્યું આ દિવસે બપોરે 3.30 વાગે ભાઈના દીકરા પર ફોન આવ્યો તેમણે કહ્યું તમારી બહેન સીડી પરથી પડી ગઈ ત્યાં જઈને જોયું તો દીકરીની અર્થી તૈયાર હતી.

દીકરીના સસરા એમ કહેતા હતા કે તે ઉપરથી પડી તો સાસુ કહેતી હતી કેમ નીચેથી પડી તો નોકર કઈંક અલગ જ કહી રહ્યો હતો જેઠ કહેતો હતો કે હું ઉપર હતો મને અવાજ આવ્યો પડવાનો શક પડતાં દીકરીના ગળા પરથી કપડું હટાવ્યું તો નિશાન હતાં.ત્યારબાદ મંદસૌર લઈ જઈને પોસ્ટમૉર્ટમ કરાવ્યું પોલીસે જ્યારે સમગ્ર મામલાની તપાસ કરી ત્યારે રેખાબાઈના જેઠ સુનીલ રાઠોડની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ હતી આ પછી તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી.

તો સમગ્ર મામલો સામે આવ્યો પોલીસે મહિલાના પતિ હેમંત અને ઘરેલુ નોકર પ્રિતમના નિવેદન પણ નોંધ્યા હતા પોલીસે જણાવ્યું કે જ્યારે આ કેસમાં નિવેદન લેવામાં આવ્યા ત્યારે નોકર પ્રીતમ હેમંત અને આરોપી સુનીલના નિવેદનોમાં વિરોધાભાસ સામે આવ્યો

અત્યારે એક વધુ તાંત્રિક બાબાની કાળી કરતુતોનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. આ બનાવ રાજસ્થાનના બારમેરનો છે. છેલ્લા દસ મહિનાથી બનાવો ચાલતો આવ્યો છે અને હજુ સુધી પણ આ તાંત્રિક બાબાને પકડાવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે. દસ મહિના પહેલા બાડમેર પોલીસ સ્ટેશનમાં એક 19 વર્ષની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે..

તેના ઉપર લાલા બાબા નામના એક તાંત્રિકે કર્યું છે. જ્યારે આ ફરિયાદનો મામલો સામે આવ્યો ત્યારે એકાએક જ ખળભળાટ મચી ગયો હતો. આ યુવતીએ જણાવ્યું કે, તે તેના કાકા અને કાકીની ઘરે રહેતી હતી. ત્યારે તેના ઘરે વારંવાર લાલા બાબા નામનો એક તાંત્રિક આવતો હતો..

એક દિવસ તેના કાકા-કાકીએ ભત્રીજીને દવા આપી હતી અને દવા પિતાની સાથે જ તે બેહોશ થઈ ગઈ હતી. ત્યારબાદ લાલા બાબા નામના તાંત્રિક રીતે તેના ઉપર વારંવાર ગુજાર્યું હતું. જ્યારે યુવતીને જાણ થઈ ગઈ ત્યારે આ તાંત્રિકે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી..

એટલું જ નહીં પરંતુ ક્યારેય પણ બને એટલા માટે તેને બીજી જુદી-જુદી ટીકડીઓ પણ ખવડાવવામાં આવી હતી. ત્યારબાદ આ મામલો અહીં દબાઈ ગયો અને આ યુવતીના લગ્ન પણ થઈ ચૂક્યા હતા પરંતુ હવે જ્યારે સંતાન જન્મવાની સ્થિતિ આવી પહોંચી ત્યારે મેડિકલ તપાસ દરમિયાન એ ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો કે, હવે આ દીકરી ક્યારેય પણ કોઈ પણ બાળકને જન્મ આપી શકશે નહીં..

ત્યારે વધુ તપાસ કરતા જણાવ્યું કે, જ્યારે આ યુવતી 19 વર્ષની હતી. ત્યારે તેના ઉપર લાલા બાબા નામના એક તાંત્રિકે કર્યું હતું. અને આ ઘટનામાં તેના કાકા અને કાકી એ પણ સાથ સહકાર આપ્યો હતો. ત્યારબાદ આ બાબતને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે..

પોલીસે તપાસ શરૂ કરી પરંતુ અત્યારે આ ઘટનાના દસ મહિના વીતી ચૂક્યા છે. છતા પણ ઢોંગી તાંત્રિક બાવો લોકોની પકડથી દૂર રહ્યો છે. પોલીસે સૌપ્રથમ આ બાબાને પકડી લાવનાર વ્યક્તિને ₹8,000 નું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. તેઓએ વિચાર્યું કે કદાચ આ ઈનામની રકમ સાંભળીને કોઈ વ્યક્તિને જાણકારી હશે..

તો તેઓ આ બાબાનો હતો આપી દેશે, પરંતુ કોઈ પણ વ્યક્તિ તરફથી આ બાબાની કોઈપણ માહિતી ન મળતા અત્યારે હવે આ ઢોંગી તાંત્રિક બાબાને પકડવા માટે તેના ઉપર 25,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આ યુવતીને વધુમાં પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે, નાના બાબા નામના આ તાંત્રિક તેના શિષ્ય બનાવવા માટે મહિલાઓને પુરુષોને ગાળામાં એક માળા પહેરાવતા હતા..

તે તેના કાકા અને કાકીના ઘરે છેલ્લા કેટલા વર્ષોથી આવતા જતા હતા અને તેઓએ મારા કાકા કાકીને માળા પહેરાવીને શિષ્ય પણ બનાવી લીધા હતા. આ તાંત્રિક ન કરવાની કરતુતો પણ કરતા હતા. તે પોતાની જીભ ઉપર રાખેલી ચીજ વસ્તુઓને પોતાના શિષ્યોને ખવડાવતા હતા.

એટલું જ નહીં તેમ જ શિષ્યોને વશમાં કરવા માટે ન કરવાની ચીજ વસ્તુ કરતા હતા. યુવતીના શબ્દો સાંભળીને સૌ કોઈ લોકો હચમચી ઊઠ્યા છે અને આ ઢોંગી તાંત્રિકની જાળમાં ફસાતા પહેલા દરેક વ્યક્તિ એ આ મામલો વાંચવી લેવો જોઈએ અને સૌ કોઈ લોકોને ચેતવવા જોઈએ.

દરેક લોકો આવા હોતા નથી પરંતુ અમુક લોકો ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં ન કરવાના ઢોંગ કરી બેસે છે. જેને લઇ સામાન્ય વ્યક્તિઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ જતા હોય છે. અત્યારે આ ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *