રાજકોટમાં યુવતી પોતાના બોયફ્રેંડ સાથે અંગત પળો માણી રહી હતી પાડોશી યુવક આવીને અંગત પળનો વીડિયો ઉતારીને બેલ્કમેલ કરી પછી યુવકે તેની સાથે વાર વાર શારીરિક સુખ માણ્યું

આજના યુગમાં શિક્ષણમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે. નવા કોર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. પરંતુ હાલમાં જ અમેરિકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હવે કોલેજમાં વિદ્યાર્થીઓને પોર્નોગ્રાફીનો કોર્સ શીખવવામાં આવશે.

આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ યુનિવર્સિટીમાં કોર્સમાં પોર્નોગ્રાફીનો કોર્સ સામેલ કરવામાં આવ્યો હોય. યુનિવર્સિટીની વેબસાઈટમાં પણ આ કોર્સનો ઉલ્લેખ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે અમેરિકાના સોલ્ટ લેક સિટીની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિંસ્ટરમાં હાર્ડકોર પોર્નોગ્રાફી કોર્સ પણ ચલાવવામાં આવશે. આ કોર્સ શરૂ કરનાર પ્રથમ યુનિવર્સિટી વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી હશે

માહિતી અનુસાર, આ કોર્સમાં 300 O પ્રોગ્રામ માટે બે ક્રેડિટ આપવામાં આવી છે. તે કોર્સના વર્ણનમાં લખેલું છે, આપણે સાથે જોઈશું. તેના આધારે આપણે જાતિ, લિંગ અને રંગભેદના આધારે ભેદભાવની ચર્ચા કરીશું. પ્રોગ્રામની સૂચિ જણાવે છે કે પોર્નોગ્રાફી “એપલ પાઇ જેટલી અમેરિકન છે, જે દર રવિવારે રાત્રે કોઈપણ ફૂટબોલની રમત કરતાં વધુ લોકપ્રિય છે.”

અમેરિકન રૂઢિચુસ્ત પેનલિસ્ટ કેન્ડેસ ઓવેન્સ સહિત ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ નવા અભ્યાસક્રમ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ વિવાદ વચ્ચે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કોલેજે તેની વેબસાઇટ પરથી પોર્નોગ્રાફી કોર્સના અભ્યાસક્રમના સંદર્ભો હટાવી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે વેસ્ટમિન્સ્ટર કોલેજે પોતાની વેબસાઈટ પરથી આ કથિત ‘પોર્ન ક્લાસ’ને હટાવી દીધો છે. કેટલાક લોકોએ આ સમગ્ર એપિસોડને ભ્રામક ગણાવ્યો છે. સાથે જ આ મામલે તથ્યની તપાસ પણ કરવામાં આવી રહી છે.

ચાલતા દિવસોમાં સમગ્ર રાજ્યમાં શું થઈ રહ્યું છે તે કંઈ ખબર જ પડી નથી રહી જ્યાં અવારનવાર મહિલાઓ સામે ન કરવાના કામ કરી નાખવાની ઘટનાઓ સામે આવતી હોય છે આજે પણ અમદાવાદમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યું છે જ્યાં ૭૧ વર્ષીય વૃદ્ધા એ તેમના વૃદ્ધ પતિ સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી નાખી છે આ વૃદ્ધા ના લગ્ન થયા ત્યારબાદ 2010 માં તેમનો પતિ તેમને માનસિક રીતે ખૂબ જ ત્રાસ આપતો હતો.

અનેક મહિલાઓ સાથે તેના આડા સંબંધ પણ હતા અને પતિને આ સમગ્ર વાતની જાણ હોવા છતાં પણ 71 વર્ષીય વૃદ્ધિ આવું કામ કરી રહ્યો હતો. વૃદ્ધાએ પુરાવા સાથે તેઓને પકડ્યા અને બાદમાં આ ઉંમરે આવું ન શોભે તેવી સલાહ પણ આપી હતી જ્યાં વૃદ્ધ આવેશમાં આવી ગયા અને બધું વેચી તમને રસ્તે લાવી દઈશ તેવી ધમકીઓ આપતા વૃદ્ધા અત્યારે કંટાળી જઈને પોલીસ નો સારો લીધો છે અને ફરિયાદ દાખલ કરી દીધી છે.

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધ તેમના પરિવાર સાથે બાળક વર્ષથી રહે છે તેમના પરિવારમાં તેમના પતિ બે દીકરા અને પુત્ર વધુ તથા પૌત્ર સાથે રહે છે વૃદ્ધા ના લગ્ન 41 વર્ષે થયા હતા અને લગ્નના 10 વર્ષ પાટણ જિલ્લામાં પોતાની સાસરે વિતાવ્યા હતા બાદમાં પોતાના પતિ સાથે અમદાવાદના સોલા વિસ્તારમાં પતિ પત્ની રહેવા લાગ્યા હતા જ્યાં 2010માં પતિ સાથે આ વૃદ્ધા મણિનગર ખાતે રહેતા અને જ્યાં પોતાની પત્નીને સમગ્ર વાતની જાણ થઈ કે પોતાનો પતિ એક મહિલા સાથે આડા સંબંધ રાખી રહ્યો છે.

આ સમગ્ર વાતની વૃદ્ધાને જાણ થતા જ પોતાના પતિને ઘણું સમજાવ્યા અને જણાવ્યું હતું કે આ ઉંમરે આવું ન શોભે પરંતુ વૃદ્ધ વ્યક્તિ માન્યો જ નહીં વૃદ્ધાને બે સંતાનો છે છતાં પણ આ ઉંમરે આવું કરી રહ્યા છે જો કે વૃદ્ધા સમાજમાં પોતાનું નામ બગડે નહીં તે માટે પતિનો માનસિક અને શારીરિક ત્રાસ પણ સહન કરતા હતા અને પોતાના દીકરાઓને પણ આ સમગ્ર વાતની જાણ થવા દેતા નહીં.

આ દરમિયાન જ વૃદ્ધા નો દીકરો તથા પત્ની પણ વૃદ્ધા ના પતિને સમજાવવા ઘણા પ્રયાસો કર્યા છતાં તે ગંદી ગાળો બોલી અને શોભે નહીં તેવું વર્તન કરી અને ત્યાંથી ચાલ્યા જતા અને બાદમાં આ ઘર મારી માલિકીનું છે બધું જ વેચી અને તમે રસ્તા ઉપર આવી જશો તેમ કહીને ધમકીઓ આપતા તમે બધા મારા પૈસા નું ખાવ છો તેમ કહીને ઘરમાં રહેવું હોય તો રહો હું જેમ કહું તેમ જ કરવું પડશે તેવી રીતે વૃદ્ધ વ્યક્તિ અવારનવાર ધમકીઓ આપતો હતો.

વૃદ્ધા નો કોઈ સહારો ન હોવાથી પતિનો ત્રાસ તે સહન કરતા હતા પતિ અવારનવાર માનસિક અને શારીરિક રીતે ત્રાસ પણ આપતો હતો 2012માં તો મહિલા ને જાણ થઈ કે પતિ એક મહિલા સાથે નહીં પરંતુ અનેક મહિલા સાથે સંબંધ રાખી રહ્યો છે અને બાદમાં મહિલાએ સમજાવ્યા પણ હતા છતાં પણ પતિ ગુસ્સે થઈને પોતાની પત્નીને જ ઢોર મારવા લાગ્યો હતો અને ઊંધું જતું બોલવા લાગ્યું હતું.

હદ તો ત્યારે વટાવી જ્યારે વૃદ્ધા ના પતિ પાસે પીવડાવી મારપીટ હોવાની ઘણી વખત વાત કરી અને આટલું જ નહીં વૃદ્ધા ના પતિએ છ મહિના પહેલા જ મહેમદાબાદ ખાતે તેમના નામની જમીન પણ તેણે બારોબાર વેચી નાખી હતી અને આ સમગ્ર ઘટનાની પરિવારને જાણ પણ કરી ન હતી પતિ વારંવાર કહેતો કે બધું જ વેચી નાખી અને તમને બધાને રસ્તા ઉપર લાવી દઈશ હું તમને ક્યાંય નહીં રાખું તેવી ધમકીઓ પણ આપતા હતા અને આખરે મહિલાના સબ્ર નું બાણ તૂટતા પોલીસ અધિકારીના સહારો લીધો હતો અને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ફરિયાદ નોંધાવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *