અમદાવાદમાં બેડરૂમમાં દિયર અને ભાભી માણતા હતાં શારીરિક સુખ અચાનક પતિ રૂમમાં આવી પહોંચ્યો પછી થયું એવુંકે પાછળથી કરવા લાગ્યું એવુંકે

મોબાઇલ ઘણીવાર પરિવાર માટે મુશ્કેલીરૂપ બની જાય છે. હાલમાં જ એક પરિવારમાં મહિલા મોબાઇલ પર વાત કરતી હતી. પોતાની ભાભીને આ રીતે મોબાઇલ પર વાત કરતાં જોઈને દિયરને ગુસ્સો આવ્યો હતો. દિયરે એવું ખૌફનાક પગલું ભર્યું કે એક હસતો રમતો પરિવાર વેર વિખેર થઈ ગયો હતો.

ખજુરી રોડ પોલીસ મથકે યુવતિની ફરિયાદના આધારે મિત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી ખાનગી સંસ્થામાં નોકરી કરે છે. તેની ઓળખ સંસ્થાના ડ્રાઈવર રાહુલ મારન સાથે થઈ હતી. નવેમ્બર, 2016 માં, રાહુલ તેને ફરવાના બહાને કારોન્ડની એક હોટલમાં લઈ ગયો.ત્યાં લગ્ન કરવાનું બહાનું આપીને તેણે તેની સાથે ગુજાર્યો હતો.આ પછી, તેણે તેનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું. ચાર મહિના પહેલા જ્યારે મહિલા લગ્ન માટે દબાણ કરતી હતી ત્યારે રાહુલ તેને મંદિર લઈ ગયો હતો અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. બંને થોડા મહિનાઓ માટે ખજુરી વિસ્તારમાં રહેતા હતા અને ત્યારબાદ મહિલાને છોડી ગયા હતા.જેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

જાણો અન્ય સ્ટોરી.સમય બદલાતાની સાથે પ્રેમની ભાષા પણ ફરી ગઇ છે. પહેલાના સમયમા એક વખત પ્રેમ કર્યા બાદ જિંદગી ભર સુધી તેને નિભાવવામા આવતો હતો. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ હવે પ્રેમ પણ સાવ ટુંકો થઇ ગયો છે.રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી તરૂણવયની છોકરીઓને પ્રેમમા ફસાવી લગ્નની લાલચ બતાવી શરીર સુખ માણ્યા બાદ તરૂણીને તરછોડી દેવાના બનાવો વધ્યા છે. વધુ એક કિસ્સો રાજકોટ પોલીસમા નોંધાતા સનસનાટી મચી ગઇ છે. રીધ્ધી સિધ્ધી સોસાયટીમા રહેતી તરૂણી એક આહીર શખ્સના પ્રેમમા પડી હતી. આહીર શખ્સે તરૂણીને આંબલિ પીપળી બતાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.

આહિર શખ્સ તરૂણીને ભગાડી ગયા બાદ જુદા જુદા સ્થળોએ ફેરવતો રહી તેની સાથે શરીર સુખ માણતો રહ્યો હતો. જ્યારે આહિર શખ્સની તમામ ઇચ્છાઓ પુરી થઇ જતા કહેવાતી પ્રેમિકાને તરછોડી જતો રહ્યો હતો. તરૂણવસ્થામા જ સર્વસ્વ લૂંટાઇ ગયા બાદ નિરાધાર બનેલી તરૂણીએ અંતે પરિવારજનો પાસે આશરો લીધો હતો અને હવસખોર પ્રેમી સામે પોલીસમા ફરિયાદ નોંધાવી છે.ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે કામ કરતી 23 વર્ષીય યુવતીને ફેસબુક ફ્રેન્ડે પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને વારંવારગુજાર્યો હતો. ત્યાર બાદ યુવકે લગ્નની ના પાડતાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે.

યુવતીના જન્મદિવસે જ આચર્યુંવરાછા વિસ્તારમાં રહેતી યુવતી પ્રિયંકા (નામ બદલ્યું છે) બે વર્ષ અગાઉ હરપાલસિંહ સહદેવસિંહ ગોહિલ (રહે. નેસીયા ગામ, તા. તળાજા, ભાવનગર) પરિચય થયો હતો ત્યાર બાદ તેઓ વચ્ચે સમયાંતરે મોબાઇલ ફોન પર અને ફેસબુક પર વાતચીત થતી હતી. દરમ્યાનમાં ગત તા. 3 ફેબ્રુઆરી 2018ના રોજ પ્રિયંકાના જન્મ દિવસે તેણીને પ્રેમ કરતો હોવાનું કહી ફરવા લઈ ગયો હતો. દરમ્યાનમાં હરપાલસિંહે પ્રિયંકાને લગ્ન કરવાની લાલચ આપી સુવાલી બીચ પર ફરવા લઇ ગયો હતો અને ત્યાં ઝાડીમાં શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તેઓ સમયાંતરે એકબીજાને મળતા હતા અને તે દરમ્યાન સુવાલી બીચ અને ડુમ્મસ બીચ પર ફરવા જતા હતા અને ઝાડીમાં શરીર સંબંધ બાંધતા હતા.

સિદ્ધપુર ખાતે યોજાયેલા એક સમૂહલગ્ન પ્રસંગમાં આવેલી રણેલા ગામની સગીરવયની યુવતીને તેના ગામનો જ શખ્સ લગ્ન કરવાની લાલચ આપી લઇ ગયો હતો અને તેણીને વિવિધ શહેરોમાં ફેરવીને તેના પર કરી પીંખી નાંખી હતી. બહુચરાજીના રણેલા ગામની એક સગીરવયની યુવતી વીસેક દિવસ અગાઉ સિદ્ધપુર ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં આવી હતી. તે વખતે તેના ગામનોજ શખ્સ બળવંતજી ઉર્ફે વિક્રમજી પુંજાજી ઠાકોર પણ સમૂહ લગ્નમાં ગયો હતો અને તે શખ્સ તેણીને મળ્યો હતો. તેણીને લગ્ન કરવાની લાલચ આપીને રિક્ષામાં બેસાડી ચાણસ્મા, વડોદરા, પાવાગઢ, અંબાજી ખાતે લઇ ગયો હતો અને તે સગીરવયની યુવતી પર ગુજાર્યો હતો. આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

યુવકે અન્ય સાથે સગાઈ કરી લીધી,હરપાલસિંહ પ્રિયંકાને લાલ દરવાજા વિસ્તારની એક હોટલમાં લઇ જઇ ત્યાં પણ તેઓ વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો. હરપાલસિંહ પ્રિયંકાને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધતો હતો પરંતુ ત્યાર બાદ અચાનક જ હરપાલસિંહે પ્રિયંકા સાથે પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો અને અન્ય યુવતી સાથે સગાઇ કરી લીધી હતી. જેની જાણ પ્રિયંકાને થતા તેણે હવસખોર પ્રેમી વિરૂધ્ધ હજીરા પોલીસ મથકમાં બળાત્કાર અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

હાલમાં અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે.આજના સમયમાં મહિલાઓ સુરક્ષિત હોતી નથી સરકાર પણ નવા નવા કાયદાઓ બનાવી રહી છે અને આરોપીને સખ્ત સજા મળે તેવા પ્રયાસો કરી રહી છે પરંતુ આરોપીઓ આવી હરકતો કરી રહ્યા છે અને ભારતમાં , ખૂન ચોરી વગેરે જેવા મામલાઓ ખૂબ વધી રહ્યા છે અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે કે જેમાં એક કમ્પાઉન્ડ રે હોસ્પિટલમાં બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા અને પછી તેમની અસ્લિલ વિડિયો બનાવી બ્લેકમેઇલ કરવાનું બહાર આવ્યું હતું.

શું હતી ઘટના આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની છે. ભાભીને ફોન પર વાત કરતાં જોઈને દિયરે હથોડો મારીને હત્યા કરી નાખી હતી. મૃત મહિલાના પતિનું 11 મહિના પહેલાં અકસ્માતમાં મોત થયું હતું. બંનેને ત્રણ બાળકો છે.

પોલીસે ધરપકડ કરી પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી છે. પૂછપરછમાં તેણે કહ્યું હતું કે તે રાત્રે તેની ભાભી ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી હતી. આ વ્યક્તિ ઘરમાં કોઈને ગમતો નથી. ભાભીને વારંવાર આ અંગે સમજાવવામાં પણ આવ્યા હતા, પરંતુ તેમણે કોઈની વાત ના સાંભળી. આ વાત અંગે ઘરમાં ઘણીવાર ઝઘડો થતો હતો. દિયરને શંકા હતી કે ભાભીનું તે વ્યક્તિ સાથે અફેર હતું. મોડી રાત્રે એક વાગે આરોપી હથોડો લઈને આવ્યો અને ભાભીના રૂમમાં સંતાઈ ગયો હતો. તેણે માથા ને ચહેરા પર અનેક વાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે મૃતક મહિલા ટ્વિંકલના લગ્ન 2017માં ગૌરવ સાથે થયા હતા. 11 મહિના પહેલાં ગૌરવ મુરાદનગરમાં અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. પતિના મોત બાદ ટ્વિંકલ 3 બાળકો સાથે સાસરે જ રહેતી હતી.

ભાઈ ગૌરવના મોત બાદથી દિયર સતત ભાભીને શંકાની નજરે જોતો હતો. ભાભી કોઈની સાથે વાત કરે છે. પોલીસને ઘટનામાં જે હથોડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે જપ્ત કર્યો છે. પોલીસ ઇન્શ્યોરન્સના એંગલથી પણ તપાસ કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *