અમદાવાદમાં કોલેજના વોશરૂમમાં હિડન કેમેરા લગાવી, વિદ્યાર્થિનીઓના બનાવ્યાં વીડિયો યુવકે બેન્કમેલ કરી યુવતી સાથે શારીરિક સુખ માણ્યું જાણો શું છે સમગ્ર મામલો

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિદ્યાર્થી ભૂતકાળમાં પણ અશ્લીલ વીડિયો બનાવતો પકડાયો છે. જો કે, લેખિત માફી માંગ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. આ વખતે પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.

કર્ણાટકમાં એક ખાનગી કોલેજના વિદ્યાર્થીની વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો બનાવવા બદલ અટકાયત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપી વિદ્યાર્થી કોલેજના વોશરૂમમાં હિડન કેમેરાની મદદથી તેમનો અશ્લીલ વીડિયો બનાવતો હતો. તેના મોબાઈલમાંથી 1200થી વધુ અશ્લીલ વીડિયો અને ફોટા મળી આવ્યા છે. આરોપીની ઓળખ શુભમ એમ આઝાદ તરીકે થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શુભમ પર તેની ગર્લફ્રેન્ડ સાથે હતી ત્યારે તેની અશ્લીલ તસવીરો ક્લિક કરવાનો પણ આરોપ છે. શુભમ તાજેતરમાં જ વોશરૂમમાં છુપો કેમેરા લગાવતા ઝડપાયા બાદ ભાગી ગયો હતો.

પોલીસનું કહેવું છે કે હોસાકેરેહલ્લી પાસેની એક કોલેજમાં બનેલી ઘટના મુજબ, આરોપી વિદ્યાર્થી ભૂતકાળમાં પણ આવું કરતો પકડાઈ ચૂક્યો છે. ત્યારબાદ લેખિત માફી માંગ્યા બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે કોલેજના પ્રોફેસરની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને આરોપી વિદ્યાર્થીના મોબાઈલમાંથી 1200થી વધુ વીડિયો અને તસવીરો મળી છે. પોલીસને શંકા છે કે આરોપી શુભમ પાસે વધુ વીડિયો હોઈ શકે છે.

અત્યારે પરણીત દિયર અને ભાભી બંને ન કરવાની હરકતો કરી નાખી છે. જેને લઇ પરિવારના અન્ય લોકોને આબરૂની પથારી ફરી ગઈ છે. ગામમાં તેઓ ઊંચું મોઢું કરીને પણ ચાલી શકતા નથી તેવી હાલત કરનાર આ દિયર અને ભાભી બંનેની કહાની સાંભળીને તમારા પણ મોતિયા મરી જશે, આ ઘટના કાનજીપર ગામ પાસે આવેલા નારાયણ પાર્ક વિસ્તારની છે..

અહીં સુખદેવભાઈ નામના વડીલ તેમના બંને દીકરા ના પરિવારની સાથે રાજી ખુશીથી જીવન વિતાવતા હતા. તેમના ગઢપણના સમયમાં તેમના મોટા દીકરાની વહુ અને નાના દીકરાએ એવી હરકતો કરી નાખી છે જેને લઇ સમગ્ર કુટુંબની આબરૂ લૂંટાઈ ગઈ છે. આ ઉપરાંત ગામના સૌ કોઈ લોકો સુખદેવભાઈના કુટુંબ વિશે ખૂબ જ ખરાબ ખરાબ વાતો પણ કરવા લાગ્યા છે..

શુભમ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છેપોલીસ અધિકારી પી કૃષ્ણકાંતે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને મોબાઈલની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. શુભમ બિહારનો વતની છે અને એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *