ગુજરાતમાં હચમચાવી દેતી શોકિંગ તસવીરો આને કહેવાય સાચો પ્રેમ પ્રેમીએ પ્રેમિકાના મૃતદેહ સાથે લગ્ન કરી પ્રેમીઓ સેથો પૂરી કહ્યું જીવનભર કોઈ સાથે લગ્ન જોવો વીડિયો

પ્રેમ તો જન્મો જનમની વચ્ચે હોય છે. કોઈપણ યુવક અને યુવતી પ્રેમમાં પાગલ થઈ જાય ત્યારે તેઓ પ્રેમને પામવા માટે કોઈ પણ હાલી સુધી જઈ શકતા હોય છે. મિત્રો અત્યારે આસામમાં એક અનોખા લગ્ન પ્રસંગનો વિડીયો અને ખૂબ જ ભાવુક કરી નાખે તેવો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. અહીંયા એક છોકરાએ પોતાની પ્રેમિકા ના મૃત્યુ પછી તેના મૃતદેહ સાથે લગ્ન કર્યા છે. અને આ લગ્નનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

એક અનોખા લગ્નએ લોકોને ભાવુક કરી નાખ્યા છે. અહીં એક યુવકે પ્રેમિકાના મત બાદ તેના મૃતદેહ સાથે લગ્ને કર્યા છે. લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે યુવતે યુવતીના માથા પર સિંદુર લગાવ્યું છે. ત્યાર પછી સફેદ માળા પહેરાવી અને તેના તરફથી પણ માળા પોતાના ગળામાં ભરાવી હતી. આ પછી તેણે નમીને તેની ગર્લફ્રેન્ડના કપાળ પર કીસ કરી હતી.

પ્રેમિકાના મોત પછી તેની સાથે પ્રેમીએ લગ્ન જ નહોતા કર્યા પણ કસમ પણ ખાધી કે જીવનભર હવે તે અન્ય કોઈ સાથે લગ્ન નહીં કરે. વીડિયો અસામના મોરીગામનો છે. લગ્ન કરનારનું નામ બિટુપન તમોલી અને તેની ગર્લફ્રેન્ડનું નામ પ્રાર્થના છે.

વીડિયોમાં આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે છોકરાએ મૃતદેહના માથા ઉપર સિંદૂર લગાવ્યું છે. ત્યાર પછી સફેદ માળા પહેરાવીને તેના તરફથી પણ માળા પોતાના ગળા ઉપર પહેરાવી છે. ત્યાર પછી આ પ્રેમી એ તેની ગર્લફ્રેન્ડ ના કપાળ ઉપર કિસ પણ કરી હતી. પ્રેમિકાના મૃત્યુ પછી તેમની સપના સુધી જ પ્રેમી રોકાતો નથી, પરંતુ તેમને પ્રેમીની સામે કસમ પણ ખાધી હતી કે, જીવનભર અન્ય કોઈ સાથે લગ્ન કરશે નહીં

વિડીયો સાથે એવી પણ જાણકારી મળી રહી છે કે, આ વિડીયો અસમ ની અંદર આવેલા મોરી ગામનો છે. અને લગ્ન કરનાર નું નામ બીટુ પણ તમોલિ છે અને તેને ગર્લફ્રેન્ડ નામ પ્રાર્થના છે. મોરી ગામના રહેવાસી 27 વર્ષીય બીટુ પાન અને બીજા એક ગામના રહેવાસી 24 વર્ષે પ્રાર્થના બોરા એકબીજાના પ્રેમમાં પાગલ હતા અને બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા હતા.

પરંતુ આ દરમિયાન પ્રાર્થના બીમાર પડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાર્થનાનું 18 નવેમ્બરના રોજ સારવાર દરમિયાન કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પ્રાર્થનાના મૃત્યુ પછી બીટુ પણ તેના ઘરે આવી પહોંચ્યો હતો અને તેણે તેની પ્રેમિકાના મૃતદેહ સાથે લગ્ન કરવાનું વિચાર્યું હતું.

પ્રાર્થનાના મૃત્યુ પછી જ્યારે બીટુ બને તેના મૃત શરીર સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે પરિવારે તેમને આવું કરવાની ના પાડી હતી. પરંતુ બીટ્ટુ એ કહ્યું હતું કે પ્રાર્થનાની છેલ્લી ઈચ્છા હતી કે તે દુલ્હન બને. તેને જીદની સામે પરિવારે હાર માની હતી અને પ્રાર્થનાની છેલ્લી વિદાયની પહેલા તેની સાથે વિધિવત પૂર્વક લગ્ન કરી લીધા હતા

આ લગ્ન થયા પછી પ્રાર્થના ના ભાઈ એ પણ જણાવ્યું હતું કે, મારી બહેન ખૂબ જ નસીબદાર છે અને તે બીટુ પણ સાથે લગ્ન કરવા માગતી હતી અને મને ખુશી છે કે તેમને પોતાની અંતિમ ઈચ્છા પણ પૂરી કરી. આ લગ્ન પછી અંતિમ વિદાય આપતી વખતે બિટું ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો

ઘણા વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતામોરીગામના રહેવાસી 27 વર્ષીય બિટુપન તમોલી અને ચાપરમુખના કોસુઓ ગામની રહેવાસી 24 વર્ષીય પ્રાથના બોરા એકબીજાને પ્રેમ કરતા હતા. બંને જલ્દી લગ્ન કરવાના હતા, પરંતુ આ દરમિયાન પ્રાર્થના બીમાર પડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પ્રાર્થનાનું 18 નવેમ્બરે સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાર્થનાના બાદ બિટુપન તેના ઘરે પહોંચ્યો અને તેને તેની પ્રેમિકાના મૃતદેહ સાથે લગ્ન કરવાનું કહ્યું.

પરિવારે રોક્યો, તો પ્રેમીએ કહ્યું- આ તેની છેલ્લી ઈચ્છા હતીપ્રાર્થનાના પછી, જ્યારે બિટુપને તેના મૃત શરીર સાથે લગ્ન કરવાનું કહ્યું, ત્યારે પરિવારે તેમ કરવાની ના પાડી. આના પર બિટુપને કહ્યું કે પ્રાર્થનાની છેલ્લી ઈચ્છા હતી કે તે દુલ્હન બને. તેની જીદ સામે પરિવારે હાર સ્વીકારી લીધી અને પછી પ્રાર્થનાની છેલ્લી વિદાય પહેલા બિટુપને તેની સાથે વિધિપૂર્વક લગ્ન કરી લીધા.

પાર્થનાના ભાઈએ કહ્યું-બહેનની અંતિમ ઈચ્છા પૂરી થઈઆ લગ્ન પછી પ્રાર્થનાના ભાઈએ કહ્યું, “મારી બહેન ખૂબ નસીબદાર છે. તે બિટુપન સાથે લગ્ન કરવા માગતી હતી. મને ખુશી છે કે, તેણે પોતાની અંતિમ ઈચ્છા પૂરી કરી. આ લગ્ન પછી અંતિમ વિદાય આપતી વખતે બિટુપન ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો.”

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *