સુરતમાં કોલેજમાં વિધર્મી યુવક ફસાવતો યુવતીઓને હોટલમાં લઈ જઈ બનાવી લેતો બિભત્સ વીડિયો ને પછી રોજ રોજ કરતો શારીરિક સુખ જોવો વીડિયો

ડાયમંડનગરી સુરતમાં લેવ જેહાદને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે. વિધર્મી યુવક કોલેજમાં આવતી વિદ્યાર્થીઓને પ્રેમજાળમાં ફસાવતો. બાદમાં તેમને હોટલમાં લઈ બિભત્સ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતો હતો.

વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતીને હોટલમાં લઈ ગયો હોવાની કબૂલાત કરી છે..સાથે જ અત્યાર સુધીમાં ત્રણ યુવતીઓને ફસાવી ચૂક્યો હોવાની પણ વાયરલ વીડિયોમાં કબૂલાત કરી છે. વિધર્મી યુવક પોતાનું નામ જીત બતાવતો હતો અને પ્રેમજાળમાં ફસાવી બિભત્સ વીડિયો બનાવી બ્લેકમેલ કરતો હતો. ગઈકાલે ભગવાન મહાવીર કોલેજમાં લવ જેહાદ મુદ્દે હોબાળો થયો હતો. વિદ્યાર્થીઓ વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી.

વિશ્વ હિન્દુ પરિષદે શું લગાવ્યો આરોપ વિશ્વ હિન્દુ પરિષદનો આરોપ છે કે, કેટલાક વિદ્યર્મીઓ ષડયંત્ર રચી રહ્યાં છે અને યુવતીઓને ફસાવવાની કોશિશ કરી રહ્યાં છે.VHPએ કેટલાક યુવકોની રેકી કરી હતી. જે બાદ વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે મારામારી થઈ હતી. .હવે વિધર્મી યુવકની કબૂલાતનો વીડિયો પણ વાયરલ થયો છે.

અત્યારના સમયમાં ન બને એટલી ઘટના ઓછી તેમ કહીએ તો પણ ઓછું છે. કારણ કે દિન પ્રતિ દિન માણસના મગજ કામ કરતાં બંધ થઈ જાય તેવી ઘટનાઓ હવે સામે આવવા લાગી છે. આ બનાવો સાંભળ્યા બાદ આપણે વિચારવા લાગીએ છીએ કે આખરે માણસનું વ્યવહારિક જીવનની સાથે સાથે પારિવારિક જીવન પણ હવે જોખમમાં મુકાતું જતું હોય તેવું લાગી રહ્યું છે..

કારણ કે દિન પ્રતિ દિન જુદી-જુદી જગ્યાએથી છેતરપિંડી તેમજ લૂંટફાટ અને એકબીજાની ચીજ વસ્તુ હડપી લેવાની ઘટના બનવા લાગી છે. અત્યારે ફારુકપુરા વિસ્તાર પાસે આવેલી એક કપડાની દુકાનમાંથી ખૂબ જ ચોંકાવનારો બનાવ બન્યો છે. આ દુકાનમાં પ્રિયા નામની યુવતી તેની બહેનપણી રાગીનીને સાથે લઈને કમલ સાડી સેન્ટરમાં કપડાં ખરીદવા માટે ગઈ હતી..

તે છેલ્લા કેટલાક સમયથી આ દુકાનેથી જ પોતાના પહેરવાના કપડા ખરીદતી હતી. જ્યારે તેણે એક ચીજ વસ્તુને તેના માટે ખરીદવાની પસંદ કરી હતી અને તેને ટ્રાય કરવા માટે તે ચેન્જિંગ રૂમમાં જતી હતી. ત્યારે તેણે એવું દ્રશ્ય જોઈ લીધું છે કે, તે જોઈને તરત જ તે બુમાબુમ અને ચીસા ચીસ કરીને બહાર નીકળી આવી હતી..

જોત જોતા માટે અહી ખુબ વધારે માત્રામાં ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. તે જ્યારે ટ્રાયલ રૂમની અંદર પોતે પસંદ કરેલા કપડાને ચેક કરવા માટે ગઈ હતી. ત્યારે કપડાં કાઢતી વખતે તેણે ઉપર નજર કરીને જોયું તો ત્યાં એક કેમેરો મુકેલો હતો અને આ કેમેરાની અંદર લાલ કલરની લાઈટ થતી હતી..

બસ જોતાની સાથે તે સમજી ગઈ કે ટ્રાયલ રૂમમાં તે જ્યારે કપડા ઉતારશે ત્યારે આ તમામ ઘટનાનો વિડીયો આ કેમેરામાં કેદ થઈ રહ્યો છે. બસ આ દ્રશ્ય જોતાની સાથે જ તે ટ્રાય રૂમમાંથી બહાર નીકળી આવી હતી અને જોરજોરથી બૂમ કરીને લોકોને ભેગા કરી દીધા હતા. ત્યારબાદ ત્યાં ભીડ એકઠી થતા સૌ કોઈ લોકોને હકીકત જણાવી હતી કે, આ સાડી સેન્ટરના ટ્રાયલ રૂમ ની અંદર એક છૂપો કેમેરો મુકવામાં આવ્યો છે..

જેમાં કપડાં બદલતી સ્ત્રીઓને દુકાનનો માલિક ખૂબ જ ખરાબ હાલતમાં જોઈ રહ્યો હશે અને આ વાત સાંભળીને ત્યાં એકઠા થયેલા લોકો આ ટ્રાયલ રૂમમાં પહોંચી ગયા હતા. જ્યાંથી એક કેમેરો પણ મળી આવ્યો હતો. ત્યારબાદ દુકાનદાર ભાગવા લાગ્યો હતો. સૌ કોઈ લોકોએ તેને પકડી રાખ્યો અને બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો હતો..

તે શા માટે આવી હરકતો કરે છે, તેમ સૌ કોઈ લોકો પૂછવા લાગ્યા હતા. આ ઉપરાંત આ સીસીટીવી કેમેરાની મદદથી તેને કેટલા વિડીયો રેકોર્ડ કરીને રાખ્યા છે. તેની પણ તપાસ મેળવવામાં આવી હતી. એટલું જ નહીં ત્યાં આસપાસ ઉભેલા લોકોએ તરત જ પોલીસને ફોન કરીને જાણકારી આપી દીધી હતી કે, કમલ સાડી સેન્ટરના માલિકે ન કરવાની કાળી કરતુતો કરી નાખી છે..

અને તેની પાસે ઘણી બધી મહિલાના ખૂબ જ ખરાબ ખરાબ વિડિયો પણ છે. આ યુવકને બરાબર મેથીપાક લોકોએ ચખાડી દીધો હતો. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની પાસેથી એક કોમ્પ્યુટર અને હાર્ડડિસ્ક મળી આવી છે. જેની અંદર ટ્રાય રૂમમાં ગોઠવેલા કેમેરાના રેકોર્ડિંગ્સ પણ હતા..

આ તમામ રેકોર્ડિંગ્સને તાત્કાલિક ધોરણે નાબૂદ કરી દેવામાં આવ્યા છે. થોડા સમય પહેલા પણ આ પ્રકારની જ એક ઘટના સામે આવી હતી અને એ વખતે કપડાના શોરૂમના માલિકની ધોલાઈ કરવામાં આવી હતી. પરંતુ એ વખતે શોરૂમમાં કામ કરનાર કારીગરની કાળી કરતુતોને કારણે શોરૂમના માલિકને પણ માર ખાવાનો વારો આવ્યો હતો.

આવી ઘટનાઓ સાંભળ્યા બાદ દરેક લોકોએ ચેતી જવું જોઈએ અને ચેન્જિંગ કરતી વખતે બે થી ત્રણ વખત જગ્યાનું નિરીક્ષણ કરવું જોઈએ અને ત્યારબાદ જ કપડા કાઢીને ટ્રાયલ કરવું જોઈએ. કારણ કે અત્યારના સમયમાં કોઈ વ્યક્તિ ઉપર ભરોસો મુકવો એ ઊંડા પાણીમાં તરતા આવડ્યા વગર છલાંગ લગાવવા જેવું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *