બાજુમાં રહેતા ભાભીએ મને ગીઝર રીપેર કરવાના બહાને બોલાવી, જાણો પછી બન્યું એવી કે તમને જાણી ને નવાઈ લાગશે

આજકાલ આવા કિસ્સા બનવા એ સામન્ય વાત બની ગઈ છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે દિવસેને દિવસે સોશ્યિલ મીડીયા કેટલા શરમ જનક કિસ્સાઓ સામે આવે છે અને આવા કિસ્સા આજે ખૂબ જ વધી રહ્યા છે મોટા ભાગે આવા કિસ્સા વધી રહ્યા છે

અને તેમજ આજે હું તમને એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યો છુ કે જેના વિશે જાણીને તમને પણ આશ્વર્ય થશે તેમજ અહીંયા જણાવ્યું છે કે જે સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો તેમજ કહેવામા આવ્યું છે કે આ કિસ્સો અહીંયા બન્યો છે તો આવો જાણીએ આ કિસ્સો ખૂબ જ વાયરલ થયો છે જેના વિશે આપણે જાણીશું.

તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 45 વર્ષીય મહિલાએ તેણીના પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેણીને એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો ત્યારે તે યુવકે તેનું નામ સંજય કહ્યું હતું. જોકે, અનેક પાછળથી તેનું નામ સંજય નહીં પરંતુ ભવાનીસિંહ હોવાનું સામે આવ્યું હતું.

એટલું જ નહીં, આ મહિલાએ તેની સાથે સંબંધો ન રાખવાનું કહેતા તેણે કિસ કરતા ફોટો અને અન્ય માર્ફ કરેલી તસવીરો મહિલાના નજીકના સંબંધીઓને મોકલ્યા હતા. સમગ્ર બાબતને લઈને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.શહેરના સરદારનગરમાં રહેતી 45 વર્ષીય મહિલા પ્રમાણે રસોડામાં કામ કરવા જાય છે. તેના પતિને હાર્ટ એટેક આવ્યો હોવાથી ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ ઘરે રહે છે. આ મહિલાને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. આશરે દોઢેક વર્ષ પહેલા આ મહિલા તેની ફોઈ સાથે રસોઇ કામ કરવા કુબેરનગર ખાતે આવેલા ગુલસન પાર્ટી પ્લોટ ખાતે ગઈ હતી.

ત્યારે ત્યાં સરદારનગર ખાતે રહેતા સંજય રાઠોડ નામના યુવકના પરિચયમાં આવ્યા હતા. સંજય મન્ચુરિયન બનાવવા આવ્યો હતો. અહીં સંજયે મહિલાને પ્રેમ સંબંધ રાખવાની ઑફર કરી હતી. જોકે, મહિલાએ તેને આ બાબતે ના પાડી હતી.જે બાદમાં સંજયે એક ચિઠ્ઠી આ મહિલા આગળ મૂકી દીધી હતી. જેમાં સંજયે તેનો મોબાઈલ નંબર લખ્યો હતો. આ મોબાઈલ નંબર આ મહિલાએ તેની સાથે કામ કરતી મહિલાને આપ્યો હતો.

મિત્રો બીજા દિવસે તે મહિલાએ તે નંબર ઉપર ફોન કરતાં સંજયે તે મહિલા પાસેથી ફરિયાદી મહિલાનો નંબર માગ્યો હતો. બાદમાં બીજા દિવસે સંજયનો આ મહિલા ઉપર ફોન આવ્યો હતો અને ત્યારબાદ અવારનવાર તે બંને રસોઇ કામના ઓર્ડર બાબતે વાતચીત કરતાં રહેતા હતા. આખરે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.આ મહિલા અને સંજય અવારનવાર બહારગામ ફરવા પણ જતા હતા અને સંજય તેના મોબાઇલમાં તેની સાથેના ફોટો અને વીડિયો પણ પાડતો હતો.

આશરે ચારેક મહિના પહેલા સંજયે આ મહિલાને ફોન કરીને નાના ચિલોડા ખાતે બોલાવી હતી. જેથી આ મહિલા નાના ચિલોડા ખાતે ગઈ હતી. બાદમાં બંને ત્યાંથી શીરડી મહારાષ્ટ્ર ફરવા ગયા હતા અને ત્યાંથી આ મહિલા જ્યારે પરત આવી ત્યારે તેના પ્રેમ સંબંધની જાણ તેના ઘરમાં થઈ જતાં તેણે સંજય સાથે વાતચીત તથા મળવાનું બંધ કરી દીધું હતું.આજથી બે મહિના પહેલા જ્યારે મહિલા તેના ઘરે હતી ત્યારે એક પરિચિત વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને તેણે સંજયે આપેલો ફોન આ મહિલાને આપી દીધો હતો.

બાદમાં ફરી એક વખત સંજય સાથે વાતચીત શરૂ કરતાં મહિલા અને સંજય વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, થોડા સમય બાદ જ્યારે આ મહિલા સિવિલ હૉસ્પિટલ ગઈ હતી ત્યારે સંજય ત્યાંથી તેને ફરવા લઈ ગયો હતો. બાદમાં સંજયનું સાચું નામ ભવાનીસિંહ રાઠોડ હોવાનું ફરિયાદી મહિલાને જાણ થઈ હતી. બીજી તરફ સંજયે તેની પત્ની સાથે છૂટાછેડા લેવાનું પણ કહ્યું હતું. જોકે, તેણે પોતાની પત્ની સાથે સંબંધ ચાલુ જ રાખ્યા હતા.આ દરમિયાન ફરિયાદી મહિલા તેની સાથે કામ કરતી અન્ય મહિલાના ઘરે બે દિવસ જતી રહી હતી.

બાદમાં સંજય અવારનવાર આ મહિલાને ફોન પર ધમકી આપતો હતો કે, તું પરત મારી પાસે આવી જા, નહીંતર હું તારા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. પરંતુ આ મહિલાએ તેની સાથે જવાની અને સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.સંજયે આ મહિલાની પુત્રવધૂ અને દીકરાની સાળી તથા મહિલાની દીકરીને એડિટ કરેલી તસવીરો મોકલી હતી. જેમાં સંજય અને આ મહિલાના કિસ કરતા ફોટોગ્રાફ્સ પણ શામેલ હતા. આ ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી સંજયે આપી હતી. આ મામલે મહિલા સંજય સામે ફરિયાદ નોંધાવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *