હું એકલી રહુ છું અને મારા પતિ રહે છે વિદેશ માં મારે એક બોય ની જરૂર છે મારી સાથે રહેવા માટે…
મહિલાનો પતિ બહાર કામ કરે છે. તે પોતાના સાસરીવાળા સાથે રહે છે.મળતી માહિતી મુજબ મહિલાનો પતિ બહાર રહીને મજૂરી કામ કરે છે. તેની ગેરહાજરીમાં તે પોતાના પ્રેમી સાથે સંબંધ બનાવતા પકડાઇ ગઇ.
આ ઘટનાને લઇને વિવાદ ખૂબ વધી ગયો. મહિલા સાથે પકડાયેલા યુવકના હાથ પગ બાંધીને તેને બંધક પણ બનાવવામાં આવ્યો. ત્યારબાદ ગામના મુખિયાએ ફેંસલા માટે બોલાવ્યા. પંચાયત બાદ મામલો હિંસક બની ગયો.
યુવક દિલખુશને છોડાવવા માટે તેના મિત્રો અને પરિવારજનો મહિલાના ઘરે પહોંચી ગયા. ત્યાં વહૂ સાથે તેને બંધક બનાવી રાખ્યો હતો. યુવકના ત્યાંથી 20 લોકોની ભીડે વહૂના સસરા અને દિયર સાથે મારઝૂડ કરી ઇજા પહોંચાડી હતી.
ત્યારબાદ બંધક બનેલા યુવક દિલખુશને બાઇક પર બેસાડીને પોતાની સાથે લઇ ગયા.પકડાયેલ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધારવામાં આવી છે, બીજી તરફ ઇજાગ્રસ્ત સસરા અને દિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
સસરાએ કહ્યું કે ઘરની મોટી વહૂ જ્યારે આ કરતૂત કરતાં પકડાઇ ગઇ તો પડોશી યુવક દિલખુશને છોડાવવા માટે તેના પરિવાર અને મિત્રોએ હુમલો કર્યો. આઠ લોકોએ તેમની સાથે મારઝૂડ કરી. યુવકને ત્યાં છોડાવીને લઇ ગયા.
તો બીજી તરફ ઘટનાની ફરિયાદ પર મનિહારી પોલીસ ડિવિઝનલ ઓફિસર મનોજ કુમારના નિર્દેશ પર પડોશી યુવક, તેના પરિવારજનો, મિત્રો સહિત 8 લોકો પર દુષ્કર્મ સહિત ઘણી ગંભીર કલમો સાથે એફઆઇઆર નોંધવામાં આવી હતી.
સમાચારો ના વધુ અપડેટ નિયમિત તમારા ફોન માં મેળવતા રહેવા અમારા પેજને લાઈક કરો સમાચાર પસંદ આવ્યા હોયતો તમારા મિત્રો સાથે શેર કરો આવા વધુ સમાચારો મેળવતા રહેવા અમારી સાથે જોડાયેલા રહો આભાર દિવસે ને દિવસે ઘટનાઓ વધતી જાય છે લોકોને જાણે કાયદો વ્યવસ્થા નો ડર જ રહ્યો નથી.
આવો જાણીએ આજનો ખુબ જ સોકાવનારો કિસ્સો.ઘટનાની વિગત ની વાત કરીએ તો બિહારના કટિહારમાં ઘરની વહૂને પરિવારના લોકોને પડોશીઓ સાથે રંગે હાથ અવૈધ સંબંધ બનાવતા પકડી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે મહિલા પોતાના રૂમમાં પ્રેમી સાથે સંબંધ બનાવી રહી હતી.
આ દરમિયાન અવાજ સાંભળીને સસરા પહોંચી ગયા અને તેમને પકડી પાડ્યા. ઘટના અડધી રાતની છે. સસરાએ વહૂના રૂમમાં ઘૂસીએ વહૂની કાળી કરતૂતોનો વીડિયો પણ બનાવી લીધો. ત્યારબાદ જોરદાર હોબાળો થયો.
મુંબઈમાં રીક્ષા ચાલકે કરી યુવતીની છેડતીમહારાષ્ટ્રના થાણેમાં શુક્રવારે રિક્ષા-ડ્રાઈવરે એક કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી હતી. બળજબરીથી વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો તો તે તેને ચાલતી રિક્ષામાં 500 મીટર સુધી ઢસડી ગયો હતો.
ક્રાઈમની અનેક ઘટનાઓને પગલે સુરત શહેર બદનામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલાઓની છેડતી, બાળકીઓ સાથે બળાત્કારના ગુનાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. સુરતના ગોપીપુરામાં 13 વર્ષની દિવ્યાંગ કિશોરી સાથે છેડતીની ઘટના બની છે.
સુરતના ગોપીપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાંગ કિશોરી સાથે તેના જ એપાર્ટમેન્ટના 28 વર્ષીય યુવક વિરલ શાહે તેની છેડતી કરી હતી. દિવ્યાંગ કિશોરી એપાર્ટમેન્ટના પેસેજમાંથી જઈ રહી હતી ત્યારે એપોર્ટમેન્ટનો યુવક વિરલ શાહ તેની નજીક આવ્યો હતો. તેને દિવ્યાંગ કિશોરી સાથે
મુંબઈમાં રીક્ષા ચાલકે કરી યુવતીની છેડતીમહારાષ્ટ્રના થાણેમાં શુક્રવારે રિક્ષા-ડ્રાઈવરે એક કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી હતી. બળજબરીથી વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો તો તે તેને ચાલતી રિક્ષામાં 500 મીટર સુધી ઢસડી ગયો હતો. આ ઘટનાનો પણ વીડિયો સામે આવ્યો છે.
ક્રાઈમની અનેક ઘટનાઓને પગલે સુરત શહેર બદનામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલાઓની છેડતી બાળકીઓ સાથે ગુનાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. સુરતના ગોપીપુરામાં 13 વર્ષની દિવ્યાંગ કિશોરી સાથે છેડતીની ઘટના
સુરતના ગોપીપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાંગ કિશોરી સાથે તેના જ એપાર્ટમેન્ટના 28 વર્ષીય યુવક વિરલ શાહે તેની છેડતી કરી હતી. દિવ્યાંગ કિશોરી એપાર્ટમેન્ટના પેસેજમાંથી જઈ રહી હતી ત્યારે એપોર્ટમેન્ટનો યુવક વિરલ શાહ તેની નજીક આવ્યો હતો. તેને દિવ્યાંગ કિશોરી સાથે અડપલા કર્યા હતા, જેથી કિશોરી તેનાથી દૂર ભાગી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.