પડોશી યુવક દ્વારા યુવતી સાથે પાંચ વર્ષ સુધી દુષ્કર્મ કર્યું, પછી થયું એવું કે…
નમસ્કાર મિત્રો દિવસે ને દિવસે વધી રહેલ દુ@ષ્કર્મ લોકોની ચિંતા માં વધારો કરી રહી છે. આવી જ ઘટના અમારા નજર માં આવી છે આવો જાણીએ શું છે સમગ્ર ઘટના, પૂર્વમાં જાહેરંમાં છેડતી અને દુ@ષ્કર્મના કિસ્સા વધતા મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે. ખોખરામાં રહેતી યુવતી સાથે પડોશી યુવકે પાંચ વર્ષ સુધી દુ@ષ્કર્મ આચર્યું હતું. ત્રણ જગ્યાએ મકાન બદલ્યું પણ પિછો છોડતો ન હતો, જેથી આખરે કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે આરોપી સામે ગુ@નો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ જગ્યાએ મકાન બદલ્યું પણ પિછો ના છોડયો અવાર નવાર કૂકર્મ આચરતા કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવી
આ કેસની વિગત એવી છે કે ખોખરામાં રહેતી યુવતીએ પડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી ૨૦૧૮માં જોશોદાનગર વિસ્તારમાં રહેતી હતી ત્યારે યુવતીના માતા તથા ભાઇ ઉપરના માળે સુઇ ગયા હતા જ્યાં બપોરે યુવક ઘરમાં આવ્યો હતો અને પગ દબાવવાનું કહેતા યુવતીએ તેના પગ દબાવ્યા હતા આ સમયે સમયે આરોપીએ એકલતાનો લાભ લઇને યુવતી સાથે શારિરિક અડપલાં કર્યા બાદ શારિરીક સુખ માણ્યું હતું, એટલું જ નહી અવાર નવાર માતા અને ભાઇની ગેર હાજરીમાં આવીને શરીર સબંધ બાંધતો હતો.
ત્યારબાદ ૦૮-૦૮-૨૦૨૨ના રોજ ઇસપુર વિસ્તારમાં રહેવા ગયા હતા ત્યાં પણ આવીને ઘરે કોઇ હાજર ના હોય ત્યારે ત્રણ વખતે દુ@ષ્કર્મ આચર્યું હતું. બાદમાં ખોખરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા ગયા હતા ત્યાં ભમ્મરીયા ખાતે એક બંગલામાં લઇ ગયો હતો બંગલામાં ઉપરના માળે પણ શારિરીક સબંધ બાંધ્યો હતો. છેલ્લે તા. ૩૦ નવેમ્બરના રોજ બપોરે પણ ઉપરોક્ત બંગલામાં લઇ જઇને દુ@ષ્કર્મ આચર્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.