આજે સોના-ચાંદી ના ભાવમાં મોટો ઘટાડો, ફરી એકવાર 10000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે, સોના-ચાંદીની કિંમતમાં થયો આટલો ઘટાડો
ભારતીય શરાફા બજારમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી.999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીના ભાવ 67 હજારને પાર પહોંચી ગયા છે. જાણો સોનાની શું છે સ્થિતિ? જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે.
ભારતીય શરાફા બજારમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. લેટેસ્ટ રેટ પર નજર ફેરવીએ તો 999 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવમાં 56 રૂપિયાનો વધારો થયો અને ભાવ 53 હજારને પાર રહ્યો છે જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીના ભાવ 67 હજારને પાર પહોંચી ગયા છે.
જો તમે આજે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને ભારતીય વાયદા બજાર અને બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ વિશે માહિતી આપી રહ્યા છીએ. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, ત્યાં તેની અસર ભારતીય મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ જોવા મળી રહી છે.
આજે શરૂઆતના વેપારમાં એમસીએક્સમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. ટ્રેડિંગની શરૂઆત સાથે જ સોનાના ભાવમાં 0.01 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે સોનું રૂ. 54,157 પર ખુલ્યું અને ત્યારથી તેની કિંમતમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સવારે 11:30 વાગ્યે 24 કેરેટ સોનું 54,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
બીજી તરફ ચાંદીની વાત કરીએ તો શરૂઆતના કારોબારમાં MCX પર ચાંદીમાં 0.39 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. બજાર ખુલતાની સાથે જ ચાંદી 67,673 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી. આ પછી, ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે સવારે 11:30 વાગ્યે 67,437 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની વાત કરીએ તો સોનું રૂ.575 ઘટી રૂ.54,099 અને ચાંદી રૂ.256 ઘટી રૂ.67,562 પર બંધ રહી હતી.
શું છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની સ્થિતિઆજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવમાં કુલ 1.53 ટકાના ઘટાડા પછી, તે $1,780.01 પ્રતિ ઔંસ પર ન્ડ કરી રહ્યું છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. આજે, ચાંદીના ભાવમાં 3.48 ટકાના ઘટાડા પછી, તે $ 23.02 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.
અધિકૃત વેબસાઈટ ibjarates.com ના ભાવ મુજબ આજે સવારે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવ 55 રૂપિયા વધીને 53748 રૂપિયા પહોંચી ગયા છે. જ્યારે 916 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 52 રૂપિયા વધીને 49431 થયો છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાના ભાવ 42 રૂપિયા વધીને 10 ગ્રામના 40473 રૂપિયા થયો છે. જ્યારે 585 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 32 રૂપિયા વધીને 31568 રૂપિયા થઈ છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદી એક કિલોના 67040ના સ્તરે છે. જેમાં કિલોએ 18 રૂપિયાનો વધારો થયો છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખજ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે.
24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.