આખરે રહસ્ય પરથી ઉઠિયો પડદો, અરમાન મલિકની બંને પત્નીઓ એકસાથે પ્રેગ્નેન્ટ કઈ રીતે? પોતે ખોલ્યું આ અંગે સિક્રેટ

નમસ્કાર મિત્રો છેલ્લા ઘણા દિવસ સોશ્યિલ મીડિયા પર યુટ્યૂબર અરમાન મલિક અને તેમની બને પત્ની ને લઈને સર્ચા મે છે લોકોના મન માં અનેક સવાલો થઇ રહ્યા છે ત્યારે આ બધા સવાલો ના જવાબો ખુદ અરમાન મલિકે આપ્યા છે આવો જાણીએ અરમાન મલિકની બંને પત્નિઓ એકસાથે ગર્ભવતી કંઈ રીતે થઇ. અરમાન મલિકે પત્નિને પ્રેગનન્સીના સમાચાર શેર કરતા જ તેને અભિનંદન આપવાને બલદે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. દરેકના મનમાં પ્રશ્ન છે કે આ કેવી રીતે શક્ય છે? હવે અરમાન પોતે અને તેની પત્નીઓએ આ રહસ્યનો પર્દાફાશ કર્યો છે.

અરમાન મલિકની બે પત્નિઓ એકસાથે ગર્ભવતી હોવાના સમાચારે લોકોના હોશ ઉડાવી દીધા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ અરમાન અને તેની પત્નિઓએ પૂછ્યું કે તેઓએ આ કેવી રીતે કર્યુ? એક જ સમયે બે પત્નિઓ કેવી રીતે ગર્ભવતી થઈ? ત્યારે અરમાન મલિક અને તેની પત્નિઓએ પ્રેગ્રેન્સી પર થઈ રહેલા ટ્રોલિંગ પર ખુલીને વાત કરી અને કહ્યું કે સત્ય શું છે.

કૃતિકા મલિકે કહ્યું- અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકે કહ્યું- અમને ટ્રોલ કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ લોકોને ખબર નથી કે અમે કેવી રીતે પ્રેગ્નન્ટ થઈ ગયા. અમે અમારા બેબી બમ્પની તસવીરો શેર કરી છે, તેથી તે એક મોટા સમાચાર બની ગયા છે કે કેવી રીતે તે બંને એક સાથે ગર્ભવતી થઈ. તેની પાછળ એક કહાની છે કે કેવી રીતે અમે બંને એકસાથે પ્રેગ્નન્ટ થયા.

અમારા બંનેની પ્રેગ્નન્સીમાં લગભગ 1 મહિનાનો તફાવત : કૃતિકાએ આગળ કહ્યું – પાયલ કુદરતી રીતે ગર્ભ ધારણ કરી શકતી ન હતી, કારણ કે પાયલ પાસે માત્ર એક ફેલોપિયન ટ્યુબ છે, અન્ય મહિલાઓને બે ફેલોપિયન ટ્યુબ છે. એટલા માટે ડોક્ટરે પાયલને કહ્યું કે તમારે IVF ટ્રાય કરવો પડશે. પરંતુ IVFમાં પાયલનું પહેલું પરિણામ નિષ્ફળ ગયું. જ્યારે પાયલનો IVF નિષ્ફળ ગયો, ત્યારે મારો પ્રેગ્નન્સી રિપોર્ટ બે-ત્રણ દિવસ પછી પોઝિટિવ આવ્યો. આ પછી અમે પાયલનો IVF ફરીથી કરાવ્યો. પાયલની IVF ગર્ભાવસ્થાનું પરિણામ બીજી વખત પોઝિટિવ આવ્યું. આ રીતે અમે બંને ગર્ભવતી બની ગયા. અમારા બંનેની પ્રેગ્નન્સીમાં લગભગ 1 મહિનાનો તફાવત છે.

જ્યારે બંને પત્નિઓ પ્રેગન્ટ હતી. ત્યારે થયેલી ટ્રોલિંગ પર અરમાન મલિકે કહ્યું- જેમના વિચારો નાના હોય છે તેઓ હંમેશા નાની નાની કોમેન્ટ કરે છે. તે લોકો કહે છે કે તે બે પત્નિઓ સાથે એક જ ઘરમાં છે અને એક જ પલંગ પર છે. આ બાબતો જાણવા માટે અમારો વીલોગ જુઓ. મારે એક પરિવાર છે, મારે એક ફોટો મૂકવો જોઈએ કે 10, તમે કહેવાના કોણ છો? હું જાણતો નથી તે લોકો શું કહે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી.

તમારા મન માં થતું હશે કોણ છે અરમાન મલિક? તો આવો જાણીએ તેમના વિશે અરમાન મલિક એક લોકપ્રિય યુટ્યુબર છે, તે ઘણીવાર યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર રસપ્રદ વિડીયો શેર કરે છે. રિપોર્ટ્સ અનુસાર, અરમાને વર્ષ 2011માં પાયલ સાથે લગ્ન કર્યા હતા. આ પછી, વર્ષ 2018 માં, તેણે તેની પત્નીની બેસ્ટ ફ્રેન્ડ કૃતિકા સાથે લગ્ન કર્યા. અરમાન બંને પત્નીઓ સાથે એક જ ઘરમાં રહે છે અને બંને સાથે તેના ફોટા અને વીડિયો શેર કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *