મહિલા એ માનતા માની ને 24 કલાક પણ ના થયા ત્યાં થયો આવો ચમત્કાર, કબરાવ માં મોગલ નો ચમત્કાર.
નમસ્કાર મિત્રો , આજે આપડે વાત કરવા જઇ રહ્યા છે કે એક મહિલા ની માનતા 24 કલાક માં પૂરી થઈ ગઈ હતી. માં મોગલ ના નામ લેવાથી જ ભલભલા ના દુખ દૂર થઈ જાય છે. જ્યારે માં મોગલ પર વિશ્વાસ બેસી જાય તો કોઈ પણ ના દુખ દૂર થઈ જાય છે.
એક મહિલા હતી તે માનતા પૂરી કરવા આવ્યા હતા. તેમાં એમને ઍક કામ હતું તેમને અશકય લાગતું હતું. તેમનો આખો પરિવાર પણ માંની ગયો હતો કે આ કામ થશે નહીં. કે આ જીવન માં આ કામ જરૂર પૂરું નહીં થાય. અને તે મહિલા એ માનતા માંની હતી. અને 24 કલાક પણ ના થયા તો તેમની માનતા પૂરી થઈ ગઈ હતી.
તેમને માં મોગલ નું આ કામ પૂરું થઈ જતાં આખા પરિવાર માં ખુશ ખુશાલ થઈ ગયો હતો. તેથી તે મહિલા કબરાઉ માનતા પૂરી કરવા આવી હતી. ત્યાં આવી ને 15000 બાપુને ચઢાવ્યા હતા. તો મણિધર બાપુ એ કીધું કે તું તો મારી દીકરી છે. અ રૂપિયા તું તારી દીકરી ને આપી દેજે.
મણિધર બાપુ એ કીધું તમે માતાજી પર શ્રધ્ધા રાખો તો તમારું કામ ચોકકસ થઈ જાય છે. ભક્તો ને આજ સુંધી કોઈ ભક્ત ને દુ: ખી કહી નથી કર્યા. તમે ખાલી મોગલ નું નામે લેસઓ તો તમારું બધુ જ કામ પૂરું થઈ જશે.
તો મિત્રો તમે માતાજી ને માનતા હોય તો કોમેન્ટ માં જાય માતાજી જરૂર લખજો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.