યુવક અને યુવતી ક્લાસરૂમની અંદર માણ્યું શારીરિક સુખ શિક્ષકે વીડિયો ઉતારીને બેન્કમેલ કરીને યુવતી સાથે માણ્યું શારીરિક સુખ, વાઈરલ થયો વીડિયો
અગાઉ શિક્ષણધામમાં ક્યારેક મારામારી તો ક્યારેક અપશબ્દોનો મારો તો ક્યારેક આલિંગન આપવામાં આવતા હોય તે પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે રંગીલા રાજકોટમાં ફરી એકવાર શિક્ષણધામનો એક વીડિયો વાયરલ થયો છે.શહેરમાં વધુ એક વખત ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.
વિદ્યાના ધામમાં વિદ્યાની જગ્યાએ ફરી એકવખત અભદ્ર વીડિયો વાયરલ થયો છે. અગાઉ શિક્ષણધામમાં ક્યારેક મારામારી તો ક્યારેક અપશબ્દોનો મારો તો ક્યારેક આલિંગન આપવામાં આવતા હોય તે પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે રંગીલા રાજકોટમાં ફરી એકવાર શિક્ષણધામનો એક વીડિયો વાયરલ થયો છે. આ વખતે પ્રેમી પંખીડા લિપ કિસ કરતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે.
રાજકોટ શહેરમાં શિક્ષણધામમાં વાયરલ થયેલો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું વિષય બનેલો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્રેમી પંખીડા લિપ કિસ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ગત સપ્તાહે જ પ્રેમી પંખીડા ક્લાસરૂમમાં આલિંગન આપતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે ફરી પ્રેમી પંખીડાનો લિપ કિસ કરતો વીડિયો વાયરલ થતા સંસ્થાની શિક્ષણ પ્રક્રિયા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક વિદ્યાર્થી ક્લાસરૂમની અંદર બેઠો છે. ત્યારે ક્લાસરૂમની બહારના ભાગમાં જે પેસેજ એરીયા આવેલો છે. ત્યાં બારીની નજીક એક યુવક- યુવતી બેઠા છે.
યુવક અને યુવતી બંને એકબીજાને લિપ કિસ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો ક્લાસરૂમની અંદરથી કેદ થયેલા જોવા મળી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયો મામલે સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તે પણ જોવું મહત્વનું બની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે પ્રેમી પંખીડા ક્લાસરૂમમાં આલિંગન આપતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો. જેના કારણે રાજકોટની ગરિમા ખરડાઈ હતી. આ ઘટના રાજકોટની મોરબી રોડ પર આવેલી એક ખાનગી કોલેજની હતી. જ્યાં ક્લાસરૂમમાં ચાલુ ક્લાસમાં એક વિદ્યાર્થિની અને એક યુવક વચ્ચે આલિંગન થયુ હતું.
ગજબની વાત એ છે કે, જ્યારે તેઓ ભેટતા હતા ત્યારે ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. ક્લાસરૂમની બહારથી કોઇ વિદ્યાર્થીએ આ સમગ્ર કરતૂતનું રેકોર્ડિંગ કરી લીધું હતું અને તેનો વીડિયો ફરતો કર્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.