જામનગર માં એક વેપારી કર્યું એવું કે ત્યાં આવનારા ગ્રાહક સાથે કર્યું એવું અને વિડિઓ કલીપ થઇ વાઇરલ

કોઈ તમારું ખિસ્સું કાતરી જાય ત્યારે કોઈ એવું નથી કહેતું કે તમારો પણ કંઈક વાંક હશે, પરંતુ મામલો બળા*ત્કારનો હોય તો સવાલ પુછાતો હોય છે કે તમારો પણ કંઈક વાંક હશે. કાયદામાં આવો સવાલ પૂછવાનું ગેરકાયદે ઠરાવાયું છે, છતાં આ સવાલ પુછાતો રહ્યો છે.

તહલકા સામયિકના ભૂતપૂર્વ તંત્રી તરુણ તેજપાલને બળા*ત્કારના આરોપોમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા ત્યારે તે ચુકાદા પછી આ સવાલની ચર્ચાની ગુંજ સંભળાઈ રહી છે.

સવાલ એ હતો કે નવેમ્બર 2013માં બે રાત્રે તરુણ તેજપાલે પોતાની જુનિયર સ્ટાફની સભ્ય સાથે લિફ્ટમાં બળાત્કાર કર્યો હતો કે નહીં?

જવાબ મેળવવા માટે સવાલો પીડિતાને જ પૂછવામાં આવ્યા હતા.

સવાલ પુછાયો કે આ પહેલાં તેણે ક્યારે કોની કોની સાથે યૌનસંબંધ રાખ્યા, કોને ઈમેલ કર્યા, કોને મૅસેજ મોકલીને ફ્લર્ટિંગ કર્યું હતું – તેને સે*ક્સમાં આટલી બધી રુચિ હોય તો પછી તે બે રાત્રે પણ શું તેની સહમતી પણ નહોતી?

કથિત બળા*ત્કાર પછી પણ તે હસતી રહી હતી અને સારા મૂડમાં દેખાઈ હતી. ઑફિસના કામકાજમાં સામેલ થઈ હતી – જો તે આટલી ખુશ થઈને કામ કરી હોય તો પછી શું તેને ખરેખર બળાત્કાર પીડિત કહી શકાય ખરી?

બનાસકાંઠાનું એ ગામ જ્યાં મહિલાઓ હીરાઘસું બની કરી રહી છે પગભર થવાની કોશિશ

તરુણ તેજપાલની જાંઘ જમીનના કયા એંગલ પર હતી? પીડિતાના શિફૉન ડ્રેસની લાઇનિંગ ઘૂંટણથી ઉપર હતી કે નીચે? તેજપાલે આંગળીઓથી સ્પર્શ કર્યો હતો કે પીડિતાના શરીરમાં દાખલ કરી હતી – જો પીડિતાને આ બધી વાતો બરાબર યાદ નથી તો પછી તે સાચું બોલી રહી છે કે કેમ?

527 પાનાંના આ ચુકાદામાં બળા*ત્કારના આરોપને ખોટો જાહેર કરાયો અને આરોપીને છોડી મુકાયો.

આ કંઈ માત્ર અપવાદરૂપ નથી. ભારતમાં છેલ્લાં 35 વર્ષમાં થયેલા અલગઅલગ અભ્યાસો દર્શાવે છે કે બળા*ત્કારનો ભોગ બનેલી પીડિતા જો સમાજની દૃષ્ટિએ ‘યોગ્ય’ ગણાય તેવું વર્તન ના કરતી હોય તો પછી તેવા કેસમાં આરોપીને ઓછી સજા મળે છે અથવા નિર્દોષ જાહેર કરવામાં આવે છે.

બળા*ત્કારના આરોપની સુનાવણીમાં પીડિતાના વર્તન પર ધ્યાન આપવાની રીતને કાયદામાં અયોગ્ય ગણવામાં આવી છે. આમ છતાં ઘણા જજ આવી રીતે જ વિચાર કરીને જ ચુકાદો આપે છે. આવો તેનાં કેટલાંક ઉદાહરણો જોઈએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *