શું 13 નંબર ખરેખર અશુભ કે શુભ આ રહ્યો પુરાણનો સાચો જવાબ ખરેખર તમને આ નહિ ખબર હોય વાંચો અને વંચાવો
દરેક લોકો કોઈને કોઈ વસ્તુથી ડરતા હોય છે અને આ ડર ક્યારેક અંધારનો હોય છે, તો ક્યારેક અજાણી જગ્યાનો, તો ક્યારેક ભૂત-પ્રેતનો, તો ક્યારેક કોઈ ખાસ આંકડાનો હોય છે. તમે જોયું હશે કે ઘણા લોકો 13 નંબરના આંકડાથી ખુબ જ ડરતા હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે લોકો શા માટે 13 નંબરના આંકડાથી ડરે છે. તો આજે જ જાણી લો આ રહસ્ય વિશે.
દરેકની જિંદગીમાં એવી ઘણી વસ્તુઓ બને છે, જેનાથી લોકો બચવા માંગતા હોય છે. પરંતુ ઘણી વખત આપણે બધા એક જ વસ્તુનો સામનો કરીએ છીએ. એ જ રીતે, 13 નંબરને મોટાભાગના લોકો અશુભ માને છે. લોકો 13 નંબરને ટાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. છેવટે 13 નંબર શું છે ? જેને લોકો ખતરનાક માને છે. તો આજે અમે તમને આ લેખમાં તેના વિશે જણાવશું.
જાણવા મળતી માહિતી અનુસાર, 13 નંબરને અશુભ કહેવામાં આવે છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત સાથે એક સમયે રાત્રિ ભોજન કરી રહેલા એક વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો અને આ વ્યક્તિ 13 નંબરની ખુરશી પર બેઠો હતો. ત્યારબાદથી લોકોએ આ મુદ્દાને કમનસીબ માનવાનું શરૂ કરી દીધું.
આ જ કારણ છે કે આજે પણ લોકો આ સંખ્યાને અશુભ માનતા હોય છે અને તેનાથી ભાગતા હોય છે. જો કે મનોવૈજ્ઞાનિકોને 13 નંબરનો આ ભય ટ્રાઇસ્કેડિફે ફોબિયા અથવા તેર અંકોના ફોબિયાને આપ્યો છે. ખરેખર લોકોમાં 13 આંકડાનો ભય એવો છે કે તેઓ આ નંબરનો ઉપયોગ પણ કરતા નથી.
13 નંબર એ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન સાથે પણ નિકટનો સંબંધ ધરાવતો હતો. તમને જણાવી દઈએ કે અટલ બિહારી વાજપેયીએ જ્યારે વડાપ્રધાન તરીકે સરકાર બનાવી ત્યારે પહેલીવાર તે 13 દિવસ સુધી જ ટકી શક્ય હતા. ત્યાર પછી, જ્યારે અટલજીએ ફરીથી વડાપ્રધાન પદ માટે શપથ લીધા. તે પછી પણ તેઓએ 13 મી તારીખ જ પસંદ કરી હતી અને તે સરકાર ફક્ત 13 મહિના સુધી સરકાર ચલાવી શક્યા હતા.
13 મી લોકસભાના વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે પણ 13 પક્ષોના ટેકાથી તેઓ 13 તારીખે જ શપથ લીધા હતા અને ફરી એક વખત 13 તારીખે એ હારી ગયા હતા. પરંતુ કેટલાક લોકો તેને સંયોગ નથી માનતા. 13 નંબરનો ભય ઘણા પશ્ચિમી દેશોમાં પણ જોઇ શકાય છે. 13 નંબરને લઈને ત્યાંના લોકોમાં હજી પણ ભય રહેલો છે.
તમને ભારતમાં પણ ઘણા એવા લોકો મળશે જે 13 નંબરથી ડરતા હોય છે. ચંદીગઢને ભારતના સુઆયોજિત શહેર તરીકે ઓળખવામાં આવે છે. ચંડીગઢ શહેર પંડિત જવાહરલાલ નહેરુના સ્વપ્ન શહેર માટે પણ જાણીતું છે. પરંતુ તમને જણાવી દઈએ કે ચંડીગઢમાં સેક્ટર 13, બનાવવામાં જ નથી આવ્યું. આ શહેરના નકશાને બનાવનાર આર્કિટેક્ટે સેક્ટર 13 બનાવ્યો જ નથી. ખરેખર, તે 13 નંબરને અશુભ માનતો હતો.
વિદેશીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, 13 તારીખને અશુભ માનવામાં આવે છે કારણ કે એકવાર જી@સસ ક્રા@ઇસ્ટને તેમની સાથે ડિનર કરી રહેલા એક વ્યક્તિએ દગો આપ્યો હતો. તે વ્યક્તિ 13 નંબરની ખુરશી પર બેઠો હતો. બસ ત્યારથી લોકોએ આ નંબરને કમનસીબ ગણાવ્યો અને ત્યારથી આ નંબરથી ભાગવા લાગ્યા.
13 નંબરના આ ડ@ર એ હદે વધી ગયો કે તેના કારણે લોકોએ 13 નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. તેર નંબરને પહેલા ચીનમાં અ@પશુકન માનવામાં આવતું હતું અને પછી ધીમે ધીમે આખી દુનિયામાં તેર નંબર ખરાબ શુકન બની ગયો હતો.
જો તમે હોટલમાં રોકાઈને કોઈપણ બિલ્ડિંગમાં રૂમ નંબર 13 કે 13મો માળ ન જુઓ તો સમજી લો કે હોટલના માલિક 13 નંબરને અશુભ માને છે. તમે એવા ઘણા લોકો પણ જોયા હશે જેમને હોટલમાં 13 નંબરનો રૂમ લેવો બિલકુલ પસંદ નથી.13 નંબરનો આ ડ@ર માત્ર પશ્ચિમી દેશો પર જ નહીં પરંતુ ભારતના લોકો પર પણ સવાર છે. અહીં ઘણા લોકો આ સંખ્યાને અશુભ પણ માને છે.
ચંદીગઢ દેશનું સૌથી સુઆયોજિત શહેર માનવામાં આવે છે. આ શહેરમાં કોઈ સેક્ટર 13 નથી. ખરેખર, આ શહેરનો નકશો બનાવનાર આર્કિટેક્ટે સેક્ટર નંબર 13 પણ બનાવ્યો ન હતો. તેઓ 13 નંબરને અશુભ માનતા હતા.13નો અટલ બિહારી વાજપેયીના જીવન સાથે પણ ઊંડો સંબંધ રહ્યો છે. તેમની સરકાર પ્રથમ વખત માત્ર 13 દિવસ માટે જ સ્થિર રહી શકી હતી. આ પછી, જ્યારે વાજપેયીને ફરીથી શપથ લેવાની તક મળી, ત્યારે તેમણે 13 તારીખ પસંદ કરી. આ પછી તેમની સરકાર પણ માત્ર 13 મહિના જ ચાલી.
વિદેશમાં લોકો 13મીએ શુક્રવારે ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી. એટલું જ નહીં, અહીં હોસ્ટેલ કે ઘર લેતી વખતે લોકો 13 નંબર લેતા અચકાય છે. તેમના મનમાં કંઈક અ@શુભ ઘ@ટના બની જવાનો ભ@ય રહે છે.અંકશાસ્ત્ર અનુસાર 13 નંબરને શુભ માનવામાં આવતો નથી. તેનું કારણ નંબર 12 છે. વાસ્તવમાં, અંકશાસ્ત્રમાં, 12 નંબરને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે અને તેની સાથે બીજી સંખ્યા ઉમેરવાને દુ@ર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેથી 13 નંબરને અશુભ માનવામાં આવે છે.
આપણા કેલેન્ડરની જેમ 12 મહિના અને દિવસોને 12-12 કલાકના સમયમાં વહેંચવામાં આવ્યા છે. 13 એ એક અવિભાજ્ય સંખ્યા છે સંપૂર્ણ અંકનો તાત્કાલિક પડોશી હોવા છતાં. એટલા માટે કહેવાય છે કે ઓછા ઉપયોગી થવાને કારણે ધીમે ધીમે તેને અ@શુભ માનવામાં આવવા લાગ્યું છે.
આજની આ ઇન્ટરનેટની દુનિયામાં લોકો શુભ અને અશુભને માનતા ઓછા થતા ગયા છે. પહેલા તો કઈ પણ શુભ કામ કરવું હોય તો ઘણીબધી વસ્તુ જોતા હતા. પરંતુ ઘણા લોકો હજી પણ શુભ અને અશુભ માનતા હોય છે. તે લોકો નાની-નાની વાતો પર ધ્યાન આપે છે. અને જો કોઈ ચોક્કસ ઘટના બને તો તે આવું થયું એટલે જ થયું છે એવું કહેતા હોય છે.સમાજમાં શુભ થાય તો તેને શુભ માનવામાં આવે છે અને જુઓ સારું ન બને તો તેને અશુભ માનવામાં આવે છે.
ઘણી વખત કોઈ નંબર, વસ્તુ કે કોઈ અંક હોય તો તેને શુભ અને અશુભમાં વેચવામાં આવે છે. દાખલા તરીકે તમામ આંકડા માં 13 નંબરના આંકડા અને અશુભ ગણવામાં આવે છે. 13 તારીખે કોઈ સારું કામ ન કરવા માટેની માન્યતાઓ પ્રવર્તતી રહેલી છે. ઘણા લોકો તો પોતાના મોબાઇલ વાહન કે મકાન નંબર પણ 13 નંબરનો ન આવે તે માટે ખાસ ધ્યાન રાખતા હોય છે.
દેશની રાજધાની મુંબઈમાં આજે પણ ઘણી બિલ્ડિંગમાં તેર નંબરનો floor હોતો જ નથી. કારણકે 13 નંબર ને કોઈ ખરીદવા ઇચ્છતું જ નથી. ભારતમાં જ નહીં પરંતુ બીજા અનેક એવા દેશો છે જેમાં પણ 13 તારીખ ના અશુભ ગણવામાં આવે છે. 13 નંબર ને અશુભ માનવામાં પાછળ એક લોક માન્યતા છે. ઈસુ ખ્રિસ્ત સાથે એક સમયે રાત્રે ભોજન કરી રહેલા એક વ્યક્તિએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. અને તે વ્યક્તિ 13 નંબરની ખુરશી ઉપર બેઠો હતો એટલે જ ત્યારથી જ લોકો 13 નંબર ને અશુભ માનવા લાગ્યા.
મનોવિજ્ઞાનમાં 13 નંબરના ભયને ટ્રાયસ્કેડીફે ફોબિયા કે તેરઅંકોના ફોબિયા પણ કહે છે. ઘણા લોકો ૧૩ નંબરથી એટલા બધા ડરેલા હોય છે કે તે તેનો ઉપયોગ પણ કરતા નથી. આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ સાથે પણ 13 નંબર એક અશુભ ગણવામાં આવે છે. કારણ કે તે જ્યારે પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા ત્યારે 13 દિવસ સુધી જ વડાપ્રધાન પદે રહ્યા હતા. જ્યારે ત્રીજી વખત વડાપ્રધાન પદ પર આવ્યા ત્યારે તેણે 13 તારીખે શપથ લીધા હતા અને ત્યાર પછી ફક્ત ૧૩ મહિના સુધી જ સરકાર ચલાવી રહી શક્યા હતા.
પંડિત જવાહરલાલ નહેરુ ચંદીગઢ ને સપના શહેર માનતા હતા. પરંતુ ચંદીગઢમાં સેક્ટર 13 બનાવવામાં આવ્યું જ નથી કારણકે શહેરના નકશાને બનાવનાર આર્કિટેક્ચર 13 નંબર ને અશુભ માનતો હતો. અને આ આર્કિટેક ને સ્પેશિયલ ચંદીગઢ નો નકશો બનાવવા માટે વિદેશથી બોલાવવામાં આવ્યો હતો.
ઘણા વિદ્વાનો ના મતે 13 નંબર ની શુભ માનવામાં આવતું નથી કારણકે 12 નંબર પૂર્ણતાનું પ્રતીક છે. અને તેમાં એક વધારે નંબર જોડવામાં આવે તો તે ખરાબ ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. પશ્ચિમની ઘણી બધી હોટેલ એવી છે કે જેમા 13 નંબરની રૂમ હોતી જ નથી. આ ઉપરાંત ગ્રીસમાં પણ તે નંબર ને અશુભ માનવામાં આવે છે. ફ્રાન્સમાં લોકો એવું માને છે કે જમવાના ટેબલ પર 13 નંબરની ખુરશી હોવી તે અશુભ માનવામાં આવે છે એટલે ત્યાં 13નંબરની ખુરશી પણ હોતી નથી.
હિન્દુ ધર્મમાં 13 તારીખ ને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર 13 મો દિવસ એટલે ત્રયોદશી કહેવાય છે જે ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે. અને તે દિવસને પ્રદોષ વ્રત કરે છે આ સિવાય માં શિવરાત્રી પણ હોય એના માટે આ દિવસે રાત્રે ઉજવવામાં આવે છે. તો પછી તેર નંબર અશુભ કેવી રીતે હોઈ શકે.
પરંતુ હકીકતમાં જો તમે તે નંબરના અંકથી કામ કરવાનું શરૂ કરો અને દ્દઢ નિશ્ચય અને લક્ષ્ય રાખીને મંડ્યા રહો તો તમારી જીત નક્કી છે. એટલે મોટાભાગના લોકો એવું માને છે કે આ માન્યતા સાવ ખોટા હોય છે તે એક ખૂબ જ ખરાબ સમજમાં અંધશ્રદ્ધા છે. અરે વૈજ્ઞાનિકો પણ આ વાતને માનતા નથી.