મોગલ માં નો અદભુત પરચો, લગ્ન ના 20 વર્ષ નોતું સંતાન, માનતા બાદ કિલકારી ગુંજી ઉઠી, મોગલ ધામ માનતા પૂરી કરવા માટે ગયા તો એવું થયું કે…

નમસ્કાર મિત્રો કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલના ચરણે વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને કહે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

માઁ મોગલમાં ધામ આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછા ગયો નથી.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.

કચ્છ કબરાઉ ધામ પધારેલા મહિલા ભક્તનું નામ કૈલાશીબા છે, તેઓ માતાજીના ધામે નાની તૂબળીથી આવ્યા છે. તેમની માનતા મુજબ, લગ્નના 20 વર્ષ બાદ પણ તેમના ઘરે કોઈ સંતાન ન હતું તો પછી દંપતીએ માઁ મોગલને ખરા હૃદયથી માનતા માની કે તેમના ઘરે પારણાં બંધાશે તો તેઓ માતાજીના ચરણે આવીને માનતા પૂરી કરશે અને માતાજીએ તેમની માનતા શીઘ્ર પૂરી કરી હતી. ત્યારબાદ દંપતી માનતા પૂરી કરવા માટે મોગલ ધામ આવ્યા હતાં.

ત્યારે દંપતીએ મણીધર બાપુના ખોળામાં દીકરાને આપ્યો અને તેમના આશીર્વાદ મેળવ્યા હતાં અને મણીધર બાપુએ કહ્યું કે માતાજી પર વિશ્વાસ હતું તેમનું ફળ આ મળ્યું છે અને માતાજીએ તમારા ઘરે 20 વર્ષ બાદ પારણા બંધાવ્યા તે અનેરી ખુશીની વાત છે, જય મોગલ માઁ

અમેરિકાથી પધારેલા મહિલા ભક્તે મણીધર બાપુના ચરણોમાં એક લાખથી પણ વધું રૂપિયા અર્પણ કરતા થયું ક્યુ આવું

કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલના ચરણે વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને કહે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

માઁ મોગલમાં ધામ આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછા ગયો નથી.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.

કચ્છ કબરાઉ ધામ પધારેલા મહિલા ભક્તનું નામ પારૂલ બહેન છે, જેઓ માતાજીના ધામે અમેરિકાથી આવ્યાં છે. મહિલા જણાવે છે કે મારી કમરમાં અસહ્ય દુખાવો થતો હતો પછી મે મોગલ માઁને માનતા માની કે હે માતાજી મારી કમરનો દુખાવો મટાડી દેશો તો હું મોગલ ધામ આવીને માનતા પૂરી કરીશ અને માતાજીએ મારી અરજ શીઘ્ર સાંભળીને માનતા પૂરી કરવા માટે આવ્યાં છીએ.

ત્યારબાદ મહિલા ભક્તે મણીધર બાપુના ચરણોમાં 1 લાખ, એક હજાર અને એક રૂપિયો અર્પણ કર્યા હતાં ત્યારે મણધીર બાપુએ કહ્યું કે આ પૈસા તમારી દીકરી અને નણંદને આપી દેજો અને આ માનતા માતાજીએ સ્વીકારી લીધી છે, જય મોગલ માઁ

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *