ચોટીલા મંદિર પર્વત પર કેમ રાત્રે કોઈ રોકાઈ શકતું નથી ?, જાણો ચામુંડા માતાનો ઇતિહાસ, તેની પાછળ નું રહસ્ય
નમસ્કાર મિત્રો આજે અમે જણાવીશું કે કેમ ચોટીલા પર્વત પર સાંજ પડતા ઉતરી જવું પડે છે ? કેમ કોઈ પર્વત પર રાત્રે કોઈ રહી શકતું નથી ? આની પાછળ નું શું રહસ્ય છે તે પણ અમે તમને જણાવીશું….
આજે આપણે મા ચામુંડા ચોટીલાના ઇતિહાસ અને સાચી ઘટના વિશે જાણીશું.હા તો ચાલો જાણીએ કે,સાંજ પડતાં તમામ લોકોએ પર્વત પરથી ઉતરી જવું પડે છે.કોઈ વ્યક્તિ રાત્રે રહી શકતું નથી.આ પાછળનું શું રહસ્ય છે એ પણ તમને જણાવીશું.આ શહેર રાજકોટથી 45 કિ.મી અને અમદાવાદથી 190 કી.મી.ની અંતરે આ ચોટીલા ગામ આવેલું છે અને ત્યાં જ ચામુંડા માતાનું મંદિર પણ છે.
આ મંદિર પર્વતની ટોચે આવેલ છે,મંદિરના પગથિયાં 635 છે.મિત્રો,આ ચામુંડા માતાનો પર્વત હજારો વર્ષ જૂનો હોવાનું ઉલ્લેખ થાન પુરાણના પુસ્તકમાં જોવા મળ્યો છે,દેવી ભાગવત અનુસાર અહી પર્વત પર હજારો વર્ષ પહેલા ચંડ અને મુંડ નામના રાક્ષશોનો બહુ ત્રાસ હતો ત્યારે ઋષિમુનીઓએ યજ્ઞ કરી આધ્યશક્તિને પ્રાર્થના કરી કે તમે આ બે રાક્ષશોનો વધ કરો,તે જ સમયે હવન કુંડમાંથી તે જ સ્વરૂપે પ્રગટ થયા મહા શક્તિ અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના આ બે રાક્ષશોનો સંહાર કર્યો,બસ ત્યારથી જ આ માતાજી કહેવાયા.
ચોટીલા પર્વત પર માં ચામુંડા સાક્ષાત બીરાજમાંન છે. ચામુન્ડામાં દર્શન કરવા રોજ રોજ અહિયાં ભાવિકો દુર- દુર થી માતાજી ના દર્શન કરી ને થઇ જાય છે ધન્ય. ચામુંડા માતાજીનો આ ડુંગર હજારો વર્ષ જુનો થાનપુરાણ નામના પુસ્તક માં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહી ચંડ અને મંડ નામના બે રાક્ષસ નો બહુ ત્રાસ હતો, ત્યારે ઋષિમુનીઓ એ યજ્ઞ કરી આધ્યાશક્તિ ને પ્રાથના કરી તમે આ રાક્ષસ નો વધ કરો… તેજ સમયે હવન કુંડ માંથી તેજ સ્વરૂપે પ્રગટ થયા મહા શક્તિ અને તેજ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના રાક્ષસો નો સંહાર કર્યો. બસ ત્યારથીજ આ માતાજી કહેવાયા ચંડી ચામુંડા.
આજે તો ત્યાં ભવ્ય મંદિર છે. આજથી દોઢસો વર્ષ પહેલા મંદિર ની જગ્યાએ નાનો ઓરડો હતો છતાં પણ લોકો અહિયાં આવતા હતા. તે સમયે પગથીયા પણ નો હતા. છતાં પણ લોકો મહામહેનત થી પર્વત પર ચડતા હતા. અને માતાજીના દર્શન કરતા હતા.
આ મંદિર માં માતા ચામુંડા દિવસ માં ત્રણ વખત સ્વરૂપ બદલે છે. બાલિકા સ્વરૂપ, વૃધા સ્વરૂપ અને કોપાઇનમાન સ્વરૂપ.
ચામુંડા માતાજી અને કુળ અને જ્ઞાતિઓના કુળદેવ પણ છે. જેમકે ગોવિંદ દરબારો,સોલંકી,ડોડીયા,પરમાર,ખાચર જેવા કાઠિ દરબારો,સોની, દરજી, પંચાલ ઉતર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી, આહીર સમાજ, દીવ સોમનાથ અને વેરાવળ તરફ ના ખરવા સમાજ ના માતાજી પણ આ ચામુંડા માતાજી છે.
ચોટીલા ના મંદિર માં જો તમે ધ્યાન થી જોશો તો ચામુંડા માં ના બે સ્વરૂપ તમને જોવા મળશે. માતાજી ચંડ અને મુંડ ના બે રાક્ષસો નો વધ કર્યો હોવાથી તેમના બે સ્વરૂપ બિરાજમાન છે. એક સ્વરૂપ છે ચંડી અને બીજું સ્વરૂપ છે ચામુંડા નું.
ઘણા ઓછા લોકો એવા છે કે જાણે છે કે દિવસ દરમિયાન હજારો ભાવિકો આ ચોટીલા ના પર્વત પર માતાજીના દર્શન કરવા આવતા હોઈ છે પરંતુ સાંજ પડતાજ આરતી પૂર્ણ થયા બાદ તમામ લોકો ડુંગર ની નીચે ઉતરી જવું પડે છે. અહિયાં સામાન્ય લોકો જ નહી પરંતુ મંદિર ના પુજારી પણ સાંજની આરતી બાદ પર્વત પરથી નીચે ઉતરી જવું પડે છે. કારણકે રાત્રી ના સમયે આ પર્વત પર કોઈ રહી શકતું નથી. હા… માત્ર નવરાત્રી દરમિયાનજ પુજારી સહિત પાંચ વ્યક્તિનેજ ડુંગર પર રહેવાની મંજુરી માત્ર માતાજીએ આપેલી છે.
આજે તો ચોટીલામાં ભવ્ય મંદિર છે પણ,150 વર્ષ પહેલા આ મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો.છતાં પણ લોકો અહી આવતા હતા,તે સમયે પગથિયાં પણ ન હતા,છતાં લોકો મહા મહેનતે પગથિયાં ચડતા હતા.અને માતાજીનાં દર્શન કરતાં હતા.આ મંદિરમાં માતા ચામુંડા દિવસમાં 3 વખત સ્વરૂપ બદલે છે.1.બાલિકા સ્વરૂપ,2. વૃદ્ધા સ્વરૂપ અને 3.કોપાયમાન સ્વરૂપ.
ચામુંડામાની આરતી સાંજની ખૂબ જ અદ્ભુત હોય છે.ચોટીલાના આ મંદિરમાં તમે જો ધ્યાનથી જોશો તો ચામુંડામાના બે સ્વરૂપ જોવા મળશે,માતાજીએ ચંડ અને મુંડ નામના બે રાક્ષશોનો વધ કર્યો હોવાથી બે સ્વરૂપમાં જોવા મળે છે,તેમાં એક છે ચંડી અને બીજું સ્વરૂપ છે ચામુંડા માનું.
ચોટીલા માતાજીના મંદિરે હજારો લોકો દર્શને આવે છે,પરંતુ સાંજ પડતાં જ આરતી પૂરી થયાની સાથે જ તમા લોકોએ ડુંગરની નીચે ઉતરી જવું પડે છે,સામાન્ય લોકો જ નહીં પરંતુ મંદિરના પૂજારીએ પણ સાંજની આરતી બાદ પર્વત પરથી નીચે ઉતરી જવું પડે છે.કારણ કે રાત્રિના સમયે આ પર્વત પર કોઈ રહી શકતું નથી.હા ફક્ત નવરાત્રિ સમયે જ પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર પર રહેવાની મંજૂરી માતાજી એ આપી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.