તમારી હથેળી પર બને છે અર્ધચંદ્રમાંની રેખા, જાણો તેનાથી તમને થશે આ ખાસ લાભ, જાણો ચોકી જશો

સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. હસ્તરેખાશાસ્ત્રમાં, હથેળીની રેખાઓ અને વિશેષ સંકેતોને જોઈને ભવિષ્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હથેળીની રેખાઓ અને નિશાન પણ ભાગ્યનો સંકેત આપે છે. કેટલીક રેખાઓ અને પ્રતીકો ખરાબ નસીબ સૂચવે છે. તો જાણો આ વિશે.

ટાપુનું નિશાન : હથેળીમાં દ્વીપનું ચિન્હ અશુભ માનવામાં આવે છે. આ નિશાન પ્રેમમાં નિષ્ફળતા દર્શાવે છે. આ સિવાય ભાગ્યનો પણ સાથ નથી મળતો. વિદ્યાર્થીઓ માટે પણ આ ચિહ્નશુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં નિષ્ફળતા વારંવાર થાય છે.

ક્રોસ : હાથમાં ભાગ્ય રેખા પર ક્રોસનું ચિન્હ અશુભ ફળ આપે છે. જેમની હથેળીમાં આ હોય છે, તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેની સાથે જીવનમાંઆર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આરોગ્ય રેખા : જો હાથમાં સ્વાસ્થ્ય રેખા અને જીવન રેખા અલગ-અલગ હોય તો વ્યક્તિનું આયુષ્ય લાંબુ હોય છે. બીજી તરફ જો જીવન રેખા અને સ્વાસ્થ્ય રેખા મિશ્રિત હોય તો અમુકપ્રકારની શારીરિક પીડા થાય છે.

બેરિયર લાઇન : હથેળીની જીવન રેખાને છેદતી રેખાઓને અવરોધ રેખાઓ કહેવામાં આવે છે. અવરોધ રેખાઓ જીવનમાં અકસ્માતો સૂચવે છે. જેમની હથેળીમાં આ હોય છે, તેમને કોઈગંભીર બીમારીનો ખતરો પણ રહે છે. જીવન રેખા પરની અવરોધ રેખા દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે.

પામ પર્વત પર વર્તુળ રેખા : હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હથેળીના પહાડો પર વર્તુળાકાર રેખા હોવી અશુભ છે. આવી સ્થિતિમાં જીવનમાં સકારાત્મકતાનો અભાવ જોવા મળે છે. જો કે, ગુરુ પર્વત પરવર્તુળનું નિશાન શુભ માનવામાં આવે છે.

હથેળીની રેખાઓ હંમેશા તમારા જીવનમાં ખુશીઓ લાવે છે. લોકો જાણતા હોય છે કે તેમની હથેળીની રેખાઓ ભૂતકાળ, ભવિષ્ય, અને વર્તમાન વિશે જણાવે છે.

જ્યોતિષ વિદ્યા અનુસાર, હથેળીની રેખાઓ તમારા ભાગ્ય, નિયતિ, અથવા જીવન કાળને વિશે જણાવે છે. એક એવી વિદ્યા છે જેના દ્વારા જ્યોતિશ હથેળીની રેખાઓ જુએ છે. ઘણા લોકો માથા અને પગની રેખાઓ પણ જોતા હોય છે.

  • હસ્તરેખા તમારા સ્વાસ્થ્ય અને અન્ય વસ્તુ વિશે જાણકારી આપે છે. એટલું જ નહીં તે તમારા જીવનમાં થનારી ખરાબ અને સારી ઘટનાઓ વિશે પણ જાણકારી આપે છે.
  • જો તમે પણ હંમેશા પોતાની હથેળીમા બનતા અર્ધચંદ્રકારને લઈને ઉત્સુક રહેતા હોય છે, તો આજે અમે તમને જણાવીશું હથેળીમા બનતા અર્ધચંદ્રનો શું અર્થ થાય છે.

આ રીતે ઓળખો અર્ધચંદ્ર : જો તમને ખબર ન હોય કે તમારી હથેળીમાં અર્ધચંદ્રમાં બને છે કે નહીં તો તમે તમારી બંને હથેળીઓને પાસે લઈને જુઓ ઉપરવાળી રેખા સાથે રાખીને કેવો આકાર થાય છે.

જો અડધો ચંદ્ર બનતો હોય તો સમજી જવું કે તે અર્ધચંદ્ર છે. અને જો રેખા ન મળતી હોય તો તેનો અર્થ છે કે તમારા હાથમાં અર્ધચંદ્રમાં નથી બનતો.

શું અર્થ થાય છે તેનો :

  • આવા લોકોને શાંતિ વધારે પસંદ હોય છે
  • જે લોકોની હથેળીમાં અર્ધચંદ્રમાં બને છે તે લોકો દેખાવમાં પણ સુંદર અને આકર્ષિત સ્વભાવવાળા હોય છે
  • આવા લોકો મિત્રતા નિભાવવા માટે હંમેશા આગળ હોય છે. તેઓ પોતાના મિત્રો માટે બહુ વફાદાર હોય છે
  • આવા લોકોનું મગજ પણ તેજ હોય છે. તેઓ બુદ્ધિમાન હોય છે અને તેઓ કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી યાદ રાખવાની ક્ષમતા ધરાવે છે. તેઓ જુની વાતોને પણ સારી રીતે યાદ રાખે છે
  •  આવા લોકો પ્રેમ માટે હંમેશા તડપતા હોય છે પરંતુ હંમેશા પોતાના દિલની વાત દિલમાં રાખે છે તેઓ ક્યારે પોતાના મનની વાત વ્યક્ત નથી કરી શકતા.
  • જો તમારી હથેળીની રેખાઓ બરાબર રીતે ન મળતી હોય તો આવા લોકો વૃદ્ધો સાથે રહેવાનું વધારે પસંદ કરે છે. આવા લોકોને તેમના કરતા મોટી ઉંમરના લોકો વધારે પસંદ હોય છે.
  • જો હથેળીમાં માછલીની જેવું નિશાન દેખાતુ હોય તો આવા લોકો દિલના બહુ સારા હોય છે, પૂજા પાઠમાં વધારે ધ્યાન આપે છે અને જીવનમાં સફળતા મેળવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *