રાજકોટ પાસે યુવતી નું કારમાં અપહરણ કરી તેને 11 દિવસ સુધી શારીરિક સુખ માણ્યું વારંવાર ઝાડી ઝાંખરીઓમાં લઈ જઈને શરીર સંબંધો બાંધી આચરી છેલ્લે તો વટાવી તમામ હદો જોવો વીડિયો
આજે તો આમાં આપણે બધાએ આપણી માતા તથા બહેનોને અથવા આપણી દીકરીઓને સારી સમજણ આપીને તેઓને બહાર મોકલવી જોઇએ અને તેઓની આખરે ખાસ કાળજી પણ લેવી જોઈએ તેવો કયા સમયે ક્યાં જાય છે.જૂનાગઢમાં અત્યારે ખૂબ જ શોખ આવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં અકેલી મહિલાને જોઈને બે શખ્સોએ તેનો ફાયદો ઉઠાવ્યો છે અને મહિલા ને કારમાં બેસાડીને તેની સાથે કરી નાખ્યું એવું કે બિચારી મહિલા સીધી જ હોસ્પિટલ દોડતી થઈ ગઈ તો ચાલો જાણીએ આ શું હતી આખી સમગ્ર ઘટના અને ક્યારે બની.
આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસ કર્મચારીઓના જણાવ્યા અનુસાર જૂનાગઢના વંથલી પંથકમાં 18 વર્ષીય મહિલા એ કાનો ઉર્ફે હિતેન્દ્ર જોશી અને તેના સાથે મિત્ર હિમાંશુ પાસેથી 7000 રૂપિયા ઉછીના લીધા હતા અને આ 7000 રૂપિયા વસૂલવા માટે કાનો અને હિમાંશુ બંને મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને મધ્યરાત્રી જ મહિલા ના ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો.
ઉઘરાણી કરવા બંને શકશો અડધી રાત્રે બૂમાબૂમ કરીને મહિલાને ધમકાવી રહ્યા હતા ત્યારે મહિલાએ સોસાયટીમાં પોતાની આબરૂ જળવાઈ રહે તે માટે કારમાં બેસીને શાંતિથી વાત કરીએ તેમ કહીને બંનેને શાંત પાડ્યા તેને બાદમાં આ બંને શખ્સોએ કારમાં સવાર થઈને આ મહિલાને વડાલી રોડ તરફ લઈ ગયા હતા.
અને તે જ દિવસે કાના ઉર્ફે હિતેન્દ્ર જોશી નો જન્મદિવસ હતો અને તે લોકો સાથે પણ લાવ્યા હતા અને મેહફીલ માણવા બંને સક્ષોએ પીધો અને બાદમાં બળજબરીપૂર્વક મહિલાને પણ પીવડાવ્યું હતું ત્યારબાદ બંને શક્ષોએ મહિલાને પીખી નાખી હતી અને ફક્ત જ આચાર્ય એવું નહીં પરંતુ કારમાં તેને ખૂબ જ આવી હતી અને ધમકાવી પણ હતી જો કોઈને કહીશ તો જાનથી ધમકી પણ આપી હતી.
આ સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાની ઈજા પહોંચવાથી મહિલા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ સારવાર ખાતે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની જાણ પોલીસ કર્મચારીઓને કરી હતી અને પોલીસ અધિકારીએ મહિલાના નિવેદન પ્રમાણે બંને સક્ષોને ઇકો કાર સાથે ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે.
તેનું પણ ધ્યાન રાખવું જોઇએ નહીંતર આમાં ઘણા બધા અકસ્માતો સર્જાય છે અને જીવ પણ ગુમાવવાનો વારો આવી શકે છે. અકસ્માત એક દિવસમાં બની ચૂક્યો છે મહેસાણા જિલ્લાના ગામડામાં રહેતા પરિવારની ૧૯ વર્ષિય યુવતીની સાથે ખૂબ જ ભયાનક અને આપણને ધ્રુજાવી દે આપના રૂંવાડા ઊભા કરી દે તેવો બનાવ બન્યો છે.
આ 19 વર્ષીય યુવતીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી ને વિજાપુર તાલુકાના ગામના યુવકે અપહરણ કર્યું હતું ત્યારબાદ તેને કાંકરેજ તાલુકાના વાલાપુરા ની સીમમાં આવેલા નદીની કોતરમાં લઇ લે છે અને ૧૧ દિવસ સુધી ગોંધી રાખી તેની ઉપર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો આ અંગે વસઇ પોલીસ છે ગુનો દાખલ કરીને તપાસ નો ઘાટ શરૂ કર્યો છે.
પરંતુ જો આપણે કોઈ આવો કિસ્સો સાંભળીને આપણા રુવાડા ઊભા કરી દેશે આ બનાવજો આપણા ઘરના સભ્યો અથવા તો સગા સંબંધીઓમાં બન્યું હોય તો આપણે સૌ પ્રથમ ખૂબ જ ગુસ્સો આવે છે પરંતુ હવે આ પરિસ્થિતિમાં કાળજીપૂર્વક અને શાંતિથી કામ લેવું જોઈએ સૌપ્રથમ તેઓને પોલીસ ગુનો કરીને પોલીસને જાણકારી આપી દેવામાં સારું બને છે.
તાલુકા પંથકમાં રહેતા એક પરિવારની ૧૯ વર્ષિય દીકરી ચાલી રહી હતી તે વખતે ઉબખલ ગામમાં રહેતા રાજુ શંકરભાઈ રાવણે તેના હાથ પકડીને કારમાં બેસાડી દીધી હતી અને લગ્ન કરવાની લાલચે તેણીનું અપહરણ કર્યું હ.તું ત્યાર બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને તે કાંકરેજ તાલુકાના ગામની સીમમાં આવેલા નદીની કોતરમાં લઇ જઇ.
૧૧ દિવસ સુધી ગોંધી રાખી હતી તેને સખત માર મારવામાં આવ્યો હતો અને ૧૧ દિવસ ઉપરા ઉપરી તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને નદીમાં આવેલા ઝાંખરીઓમાં લઈને અવારનવાર શરીર સંબંધ બાંધીને આચરી બાદમાં ત્યાંથી નાસી ગયો હતો આ ભોગ બનનાર યુવતીને વિજપુર તાલુકાના ખેડા ગામ નો તેનો મિત્ર ભગાભાઈ રાવળ ગાડીના ડ્રાઇવિંગ કરીને.
કાંકરેજના વાળા ગામમાં આવ્યો હતો જેથી કરીને પણ તે યુવતીએ પોતાની સાથે બનેલી તમામ પરિવારજનોને વાત કરી ત્યારે પરિવારજનો ખૂબ જ ઉંડા આધાતમાં સરી પડ્યા હતા, આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરિવાર તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ તેઓ કશું કરી શકે એમ નથી એટલે તેઓ અંતે પોલીસને જાણ કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.