અમદાવાદમાં સ્વાદિષ્ટ ભોજન બનાવીને માલકીનને પટાવી લીધી, 55 વર્ષની ઉંમરે 22 વર્ષે હસીના સાથે શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને કરું એવુકે…

કપડાના શોરૂમમાં ખરીદી કર્યા પછી યુવતીએ તેના ફોનથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ પછી સેલ્સમેન અને યુવતી વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ. ધીમે ધીમે તેમની વચ્ચે પ્રેમ ખીલ્યો. છોકરાએ પ્રપોઝ કર્યું અને છોકરીએ હા પાડી.યુવક ભાગી ગયો હતો અને હવે યુવતી તેના પ્રેમીને શોધવા માટે અહીં-તહીં ભટકી રહી છે.યુવતીએ પોલીસને પોતાનું નિવેદન આપ્યું છે. પોલીસે વિષ્ણુ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. છોકરી છોકરાને પ્રેમ કરે છે. યુવતીએ કહ્યું, ‘અમે પહેલીવાર એક વર્ષ પહેલા પુણેમાં ન્યૂ બ્લુ જેડ નામના કપડાની દુકાનમાં મળ્યા હતા.

લગ્નજીવનનો જિંદગીનો સૌથી મોટો નિર્ણય હોય છે, આવી પરિસ્થિતિમાં દરેક મહિલા પોતાના જીવન સાથે સાથે કેવી રીતે રહેવું તે પોતે વિચારી અને તેવા જ જીવનસાથી ને પસંદ કરતી હોય છે અને ઘણી વખત માતા-પિતા મહિલાના લગ્નના તેના કરતાં મોટી ઉંમરના પુરુષો સાથે કરાવી દેતા હોય છે અને આવું સામાન્ય રીતે ત્યારે જ થતું હોય છે જ્યારે વ્યક્તિ પાસે કદાચ સરકારી નોકરી હોય અથવા તો વ્યક્તિ ખૂબ જ ધનવાન હોય.

પરંતુ મિત્રો શું તમે ક્યારે આવું જોયું છે કે મહિલા આધેડ ઉંમરના નોકર સાથે લગ્ન કરે પરંતુ હા આજે એક આવો જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં મહિલાએ પોતાનાથી ડબલ ઉમરના મહિલા સાથે અરેન્જ મેરેજ નહીં પરંતુ લવ મેરેજ કર્યા.

મિત્રો તમને જન્મદિવસ હતો આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક અનોખી જ લવ સ્ટોરી વાયરલ થઈ રહી છે આ અનોખી લવ સ્ટોરી મહિલાની ઉંમર માત્ર 22 વર્ષ જ છે જ્યારે તેના પ્રેમીની ઉંમર અંદાજે 55 વર્ષની છે એનો સીધો સીધો મતલબ એ થાય કે બંનેના વચ્ચે 33 વર્ષનો તફાવત છે જાણવા માટે માહિતી મુજબ મહિલાનું નામ આવ્યા છે જ્યારે યુવકનું નામ રફીક છે.

રફીક એ આલિયા ના ઘરે એક સમયે નોકર તરીકે કામ કરતો હતો પરંતુ હવે પોતાનો પતિ તરીકે માન્યો છે હવે પોતાના જ નોકર સાથે લગ્ન કરી લીધા અને પોતાના પતિ બનાવી નાખ્યો છે આ પછી એક નોકર યુવાન અને સુંદર મહિલા પર કેવી રીતે બિલ આવી ગયું તે તમને જણાવીએ તો…

આ બંને કપલ પાકિસ્તાનમાં રહે છે અને એક ઇન્ટરવ્યૂ પોતાની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો જેમાં બંનેની મુલાકાત એક સમયે રિક્ષામાં થઈ હતી અને મહિલાએ રફીકને જોયો હતો અને રફીકને તેને ઢોર માર પણ માર્યો હતો અને આ બાદ રફીક આલિયા ને જોવા લાગ્યો હતો અને આલિયાએ તેને જોરદાર થપ્પડ પણ મારી હતી અને બાદમાં રફીક આવ્યા ના ઘરમાં ઘૂસી અને તેની પાછળ ઘરે ગયો અને બાદમાં તે ઘરે પરત ફર્યો હતો.

રફીક અવારનવાર આલિયા ના ઘરે આવવા લાગ્યો હતો અને એક દિવસ આલિયા એ કહ્યું હતું કે તે પોતે ઘરમાં ન કર શોધી રહી છે ઘરના બધા જ કામકાજ જે કરી શકે અને સારુ ભોજન પણ બનાવી શકે તેવો નકર જોઈએ છે ત્યારે રફી કે આલિયા ના ઘરે નોકર બનવા માટે સ્વીકારી લીધું હતું અને બાદમાં ધીમે ધીમે બંનેની લવ સ્ટોરી ચાલુ થઈ ગઈ હતી જો કે શરૂઆત આના રીતેથી જ થઈ હતી.

બંનેએ સગાઈ કરી લીધી અને લિવ-ઈનમાં રહેવા લાગ્યા. આ પ્રેમપ્રકરણમાં એવો વળાંક આવ્યો જ્યારે યુવતીએ લગ્નની વાત કરી તો યુવક લગ્નની વાત કરતાં પૂણેથી બાડમેર આવ્યો હતો.અહીં યુવકે તેના પરિવારના સભ્યોના દબાણને કારણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતીને ધમકી આપી હતી કે પરિવાર બંનેને મારી નાખશે. 19 વર્ષની યુવતી ન્યાય મેળવવા મહારાષ્ટ્રથી રાજસ્થાન આવી હતી. હવે તેણે પોલીસને ન્યાયની અપીલ કરી છે.

યુવતીએ જણાવ્યું કે તેની સગાઈ વિષ્ણુ સાથે થઈ ગઈ છે અને તે ત્રણ મહિનાથી પત્નીની જેમ રહે છે. આ પછી વિષ્ણુ પરિવારને લગ્નની વાત કહેવા બાડમેર ગયો હતો. યુવતી 25 જૂને મહારાષ્ટ્રથી બાડમેર ગઈ હતી.યુવકના ભાઈના 27 જૂનના રોજ લગ્ન હતા અને તે ગામમાં જ હતો. યુવતી સીધી યુવકના ઘરે ગઈ. યુવતીને જોઈને યુવકે તરત જ કહ્યું કે તું ભાગી જા, નહીં તો ઘર અને ગામ બંનેના લોકોને મારી નાખશે.

ડગલે ને પગલે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. કારણ કે અત્યારના સમયમાં કયો વ્યક્તિ આપણને ફસાવીને પૈસા પડાવીને જતો રહે તેનું નક્કી હોતું નથી. સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા બધા યુવકો એવી રૂપાળી યુવતીઓની જાળમાં ફસાઈ જતા હોય છે કે, તેઓ ન કરવાના કારનામાં કરી બેસી પૈસાની માંગણી કરતી હોય છે.

આવી રૂપાળી મહિલાઓની ઘણી બધી ટોળકી જુદાજુદા વિસ્તારોમાં લોકોને ફસાવાના કામ ધંધા કરી રહી છે. અત્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસ ખાતામાં કામ કરનાર એક પોલીસ ઓફિસરની પત્ની કે જેનું નામ સોનાલી દાતરે હોવાનું સામે આવ્યો છે. સોનાની નામની આ મહિલા તેની અન્ય સહેલીઓને સાથે મળીને મોટા મોટા ઉદ્યોગપતિઓ અને પોતાની જાળમાં ફસાવતી હતી..

ત્યારબાદ તેની સાથે પ્રેમ સંબંધો બનાવીને વિડીયો ઉતારી લેતી અને તેનેના ખોટા કેસમાં ફસાવી દઈ તેની જિંદગી બરબાદ કરી નાખશે તેવું જણાવી જુદી-જુદી રીતે ધમકીઓ આપીને તેમની પાસેથી પૈસા પડાવવાના કારનામાં કરતી હતી. ભોપાલના ખજુરી સડક પોલીસ સ્ટેશન પાસે આવેલા ચાણક્યપુરી વિસ્તારમાં મુકેશ વર્મા નામનો 46 વર્ષનો એક કોન્ટ્રાક્ટર રહે છે..

આ કોન્ટ્રાક્ટર છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પોલીસ ઓફિસર તરીકે કામ કરનાર અધિકારીની પત્ની સોનાલી દાતરે નામની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. સોનાલી પોલીસના ઘણા બધા સિનિયર ઓફિસરને ઓળખતી હતી. એક વખત સોનાલીએ કોન્ટ્રાક્ટર મુકેશ વર્માને ફોન કર્યો હતો અને કહ્યું કે અમે ન્યુ માર્કેટ પાસે ઊભા છીએ..

મુકેશ સોનાલીને મળવા માટે ન્યુ માર્કેટ આવી પહોંચ્યો હતો. જ્યાં સોનાલીની સાથે તેની સહેલી આરતી ઠાકોર પણ હાજર હતી આદરણીય વ્યક્તિઓએ આકૃતિ એક્ઝોટીકા નામના એક બિલ્ડીંગમાં 25 રૂપિયા આપીને મકાન બુક કરી લીધું હતું અને ત્યાં તેઓએ દા પાર્ટી શરૂ કરી દીધી હતી.

આ પાર્ટીની અંદર સોનાલી એ મુકેશ ને ખૂબ વધારે પડતી દારૂ પીવડાવી દીધી હતી અને તેને નશામાં ધુત કરી દીધો હતો. ત્યારબાદ તેની સાથે શું થયું તેની જાણકારી મુકેશને રહી નથી, કારણ કે તે નશામાં ભાન ભૂલી ગયો હતો. પરંતુ જ્યારે તેનો નશો ઉતાર્યો ત્યારે સોનાલી તેને કહેવા લાગી કે મેં આપણો ખૂબ જ ખરાબ વિડિયો બનાવી લીધો છે..

જો તું મને એક કરોડ રૂપિયા નહીં આપે તો હું આ વીડિયોને વાયરલ કરી દઈશ. આ ઉપરાંત સોનાલીના કેટલાક લુખ્ખા લફંગા મિત્રો પણ આવી પહોંચ્યા અને તે મુકેશ વર્માને ઢોર મારવા લાગ્યા હતા અને રૂપિયાની માંગણી પણ કરવા લાગ્યા હતા. મુકેશ ખૂબ જ ડરી ગયો હતો એટલા માટે તેણે તરત જ પોતાના મોબાઈલ ફોન માંથી એક લાખ નવ હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા..

ત્યારબાદ સોનાલી તેના અન્ય સાથીઓ સાથે મળીને પોતાની કાર લઈને ત્યાંથી ભાગી ગઈ હતી. પરંતુ આ મામલો અહીં અટક્યો નહીં અને તે વારંવાર મુકેશને ફોન કરીને પૈસાની માંગણી કરતી રહી હતી. મુકેશ ખૂબ જ ડરી ગયો હતો પરંતુ તેને હિંમત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પોલીસ ઓફિસરની પત્ની સોનાલી દાતરે નામની મહિલા તેની સાથે ન કરવાના કારનામાંઓ કરીને જતી રહી છે..

અને અત્યારે તે વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી રહી છે. જ્યારે પોલીસ સુધી આ ઘટના પહોંચી ત્યારે તેઓએ તરત જ કામગીરી શરૂ કરી દીધી હતી જેમાં સોનાલીને પકડી પાડવામાં આવી છે. હાલ તેની કડક પૂછતાછ પણ શરૂ કરવામાં આવી છે.

સોનાલીના કેટલાક લુખ્ખા લફંગા સાથીઓએ મળીને મુકેશ વર્માને ઢોર માર્યો હતો અને તે ખૂબ જ વધારે ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે અત્યારે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. સામે સોનલિએ પણ જણાવ્યું કે, મુકેશ વર્મા મારી સાથે ખૂબ જ ખરાબ કામ કરવા લાગ્યું હતું. આ બાબતમાં સોનાલી પોતે નિર્દોષ છે.

જ્યારે મુકેશ વર્મા તેને ફસાવવાના કામ કરી રહ્યો છે તેવી દલીલો સોનાલીએ કરી હતી. બંને પક્ષોએ જુદી જુદી દલીલો દાખલ કરી છે. આ તમામ ઘટનાઓનો નિવેડોતો પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે. અત્યારે આવા બનાવો ખુબ જ વધી ગયા છે એટલે અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા પહેલા સો વખત વિચાર કરી લેવો જોઈએ..

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *