સુરતમાં યુવતીએ ના પાડવા છતાં સતત શારીરિક સંબંધ માણ્યું વીડિયો ઉતારીને આ વ્યક્તિ રોજ રોજ હોટેલમાં બોલાવીને માણ્યું શારીરિક સુખ પછીઅશ્લીલ વીડિયો થયો વાયલર
એક સગીર વિદ્યાર્થીએ ચોંકાવનારી હરકત કરી છે. આરોપ છે કે, તેણે પોતાની ટ્યૂશન ટીચરનો અશ્લીલ વીડિયો બનાવ્યો છે. વિદ્યાર્થીની ઉંમર 16 વર્ષની છે. તે 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેના માતા-પિતાએ તેને ઘરે ભણાવવા માટે એક મહિલા ટીચરને જવાબદારી આપી હતી. મહિલા ટીચર આરોપી વિદ્યાર્થીને પુણેના કોથરૂડ વિસ્તારમાં ઘર આવીને ભણાવતી હતી. તે આરોપી વિદ્યાર્થીને અંગ્રેજી ભણાવતી હતી.
મહિલા ટીચરને પોતાના વિદ્યાર્થીની કરતૂતની શુક્રવારે ખબર પડી હતી. જ્યારે તે તેને ટ્યૂશન માટે ઘરે આવતી હતી તે સમયે ટીચર જ્યારે છાત્રના ઘરના બાથરૂમનો ઉપયોગ કરવા માટે બાથરૂમ ગઈ ત્યારે તેને સાબુના ડબ્બાની પાછળ એક વસ્તુ ચમકતી જોવા મળી હતી. ટીચરે સાબુના ડબ્બો હટાવ્યો તો તેને ત્યાં મોબાઈલ મળ્યો હતો જેમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ હતું.
ટીચર તે મોબાઈલ પોતાની સાથે ઘરે લઈ અને તે ચેક કર્યો તો ટીચરના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે મોબાઈલમાં તેના બહુ વીડિયો મળ્યાં હતાં. આ બધાં વીડિયો બાથરૂમમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતાં. મોબાઈલમાં પોર્ન સાઈટના વીડિયો અને એક કોલ ગર્લ સાથે અશ્લીલ ચેટિંગ પણ મળ્યું હતું. ઘરે માતા-પિતાની વચ્ચે થયેલા ઝઘડો અને વીડિયો પણ મોબઈલમાં એક ફોલ્ડરમાં મળ્યો હતો.
મહિલા ટીચરે પુણેના અલંકાર પોલીસ સ્ટેશનમાં 16 વર્ષના સગીરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી સીગર વિદ્યાર્થીની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સગીર હોવાને કારણે આ 16 વર્ષના છોકરાને બાળ નીરિક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો છે.
યુવતીઓ અને શારીરિક શોષણ માટે ખૂબ જ મજબૂર કરવા માં આવે છે. અને યુવતીઓની ઉપર અત્યારે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. તેવામાં અમદાવાદ ફરી એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં આજે વ્યક્તિ સોશિયલ મીડિયાની મારફતે એક યુવતીને હેરાન-પરેશાન કરતો હતો. અને યુવતીની સાથે સંબંધો રાખવા માટે યુવતી ઉપર દબાણ કરતો હતો. જેને લઇને યુવતીએ કંટાળીને આરોપીની સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતી પહેલેથી જ પરણિત હતી. આમ છતાં તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.
આ વ્યક્તિએ હતો ક્યારે વટાવી કે જ્યારે યુવતીને બદનામ કરવા માટે તેના એકાઉન્ટમાં જઈને અશ્લીલ પોસ્ટ કરી હતી. તમે જણાવી દઈએ કે આ યુવતીને instagram ઉપર પોતાના જ નામનો બીજો એક એકાઉન્ટ જોવા મળ્યું હતું. આ પછી તમે ફેસબુક ઉપર તપાસ કરી તો facebook ઉપર પણ આરોપી એ ફરીથી એક એકાઉન્ટ બનાવ્યું હતું.
જેની અંદર યુવતીનાં અશ્લીલ પોસ્ટ કરેલી જોવા મળી હતી. આ પછી યુવતીએ સાયબર ક્રાઇમ માં ગુનો દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ મોબાઇલ નંબરના આધારે પોલીસે તપાસ કરીને, હાલો પીને મહેસાણા નો એક વ્યક્તિ નો નંબર જાણવા મળ્યો હતો. છેલ્લા એક વરસથી ત્યાં ખેતી કરે છે, પહેલા આ વ્યક્તિ અમેરિકા રહેતો હતો
અમેરિકાથી પાછા આવ્યા પછી ઘણા સમય પછી તેની ફેસબુક ઉપર એક યુવતી સાથે મિત્રતા બંધાઈ હતી. અને તેને મળવા માટે ની ખૂબ જ કરતો હતો. આ સમગ્ર ઘટના બાબતે યુવતીના સાસરિયાઓની અંદર જાણ થતા છૂટાછેડા થયા હતા. ત્યાર બાદ યુવતીએ પણ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જેથી અમેરિકાથી પરત આવેલા વ્યક્તિએ બદલો લેવાનું વિચાર્યું હતું
સોશિયલ મીડિયાની ઉપર ફેક એકાઉન્ટ બનાવીને અશ્લીલ પોસ્ટ મૂકીને યુવતીને બદનામ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી આરોપીએ સમગ્ર ઘટના બાબતે કબૂલ કર્યું હતું કે, આ યુવતીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું બાદમાં તે ઉશ્કેરાઈ ગયો હતો. અને તેણે બદલો લેવાનું નક્કી કર્યું હતું. સમગ્ર મામલે આરોપી પાસેથી ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો
ખાસ વાત તો એ છે કે એક તરફી પ્રેમ ની અંદર પાગલ બનેલા આરોપીએ, આની સાથે સાથે હવે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. અને આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.