રાજકોટમાં પાડોશી યુવકે 20 વર્ષની યુવતી સાથે અઢી વર્ષ સુધી માણ્યું શરીર સુખ વારંવાર શરીર સુખ માણ્યું અને છેલ્લે તો વિડિયો ઉતારીને ભાંડો ફોડ્યો પછી શું થયું જોવો….

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ સાથે અત્યાચાર અને કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ યુવતિને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવતો હોય છે, તો ઘણીવાર એવું બનતુ હોય છે કે, પરણિત મહિલાને ફસાવી તેની સાથે સંબંધ બાંધી અને તે દરમિયાનના વીડિયો ઉતારી અથવા તસવીરો ક્લિક કરી તેના દ્વારા બ્લેકમેલ કરતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક જમીન દલાલની પત્ની સાથે મિત્રતા કેળવી અને શારીરિક સંબંધ બાંધી પાડોશી યુવક દ્વારા બ્લેકમેઇલ કરવામાં આવી.

પાલનપુર ગામમાં રહેતા જમીન દલાલની પત્ની સાથે પૂર્વ પડોશીએ મિત્રતા કેળવી અને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધી તેના ગંદા વીડિયો અને ફોટા ક્લિક કર્યા હતા જે બાદ તેને વાયરલ કરી દેવાની ધમકી આપી પરણીતા સાથે તેણે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે, આખરે કંટાળેલી પરણિતાએ આ બાબતે પોલિસનો સહારો લીધો હતો અને તે બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.

ઘટનાની વિગત તપાસીએ તો પાલનપુર ગામમાં રહેતા જમીન દલાલ વર્ષ 2013માં 31 વર્ષીય પત્ની અને બે સંતાન સાથે પાલનપુર-ઉગત કેનાલ રોડ પર રહેતા હતા. ત્યાં આરોપી સાથે તેમનો પરિચય થયો હતો અને ત્યારથી જ આરોપી પરણીતાનો પીછો કરતો હતો. પરણિતા જયાં નોકરી કરતી ત્યાં પણ તે પહોંચી જતો અને આ ઉપરાંત જયારે મહિલા એકલી ઘરે હતી ત્યારે તે ઘરે પહોંચી ગયો અને પ્રેમનો પ્રસ્તાવ પણ તેણે પરણિતા સાથે મૂક્યો હતો.

જો કે, આ પરણિતાએ આ બાબતે ના કહેતા તે ફોન કરી પતિને બદનામ કરવાની ધમકી આપી રહ્યો હતો અને લગ્ન પણ તોડવાનું કહી રહ્યો હતો. આ બાબતે પરણિતા ડરી ગઇ હતી અને આથી જ તેનો લાભ આરોપી યુવકે લીધો. તેણે જબરદસ્તી પરણિતા સાથે શરીર સંબંધો બાંધ્યા અને તે સમયના ફોટો અને વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો અને તેને વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર જબરદસ્તી શરીર સંબંધ બાંધતો રહ્યો.

આ ઉપરાંત આરોપીએ પીડિત પરણિતા પાસે ફ્લેટ ખરીદવા માટે 1 લાખ રૂપિયાની માંગ પણ કરી હતી અને પરણિતાએ પણ બદનામીના ડરને કારણે તેને ઘરેણા ગીરવે મૂકી પૈસા આપ્યા હતા. આખરે આરોપીથી કંટાળી તેણે ઘર પણ બદલ્યુ તો પણ તે પીછો છોડતો ન હતો અને ફોન કરી કરીને સરનામુ માંગી રહ્યો હતો જેના કારણે પરણિતાએ કંટાળી પોલિસનો સહારો લીધો હતો

રાજકોટમાં વધુ એક ઘટના સામે આવી છે ત્યારે શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી શરીર સુખ માણ્યાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે તેના આધારે ભક્તિનગર પોલીસે આરોપી કિશન ભરત ચનિયારા નામના યુવક સામે અપહરણઅને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે

ત્યારે યુવતીને પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ થયો હતો. જેથી પિતા સમાજમાં કલંકિત થવાના ડરથી બીજા ઘરે રહેવા ગયા હતા. ત્યારે યુવકને કિશે યુવતીની વારંવાર છેડતી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પીડિતાના પિતા ગઈકાલે સવારે ઉઠ્યા ત્યારે તેમની પુત્રી ઘરમાં ન જોવા મળી ત્યારે પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે તે પહેલા દૂધ સાગર રોડ વિસ્તારમાં રહેતા હતા ત્યારે પાડોશીઓએ તેને ઠપકો આપ્યો હતો. આરોપી કિશન સાથે અફેર બંધ કરવા કહ્ત્ય.

એટલું જ નહીં સમાજમાં બદનામ થવાના ડરથી તેઓ ઘર ખાલી કરી નાખ્યું. ગઈકાલે સવારે જ્યારે તે ઉઠ્યા ત્યારે પુત્રી પથારીમાં જોવા મળી ન હતી. ત્યારે તેણે તેના આસપાસના અને સગા-સ-બંધીઓને ત્યાં તપાસ કરી. પરંતુ કોઈ પત્તો ન મળતા આરોપી કિશનની શોધખોળ કરી હતી.

દીકરી ન મળી આવતા પિતા આખરે ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે આરોપી કિશન તેની પુત્રીને ભગાડી ગયો છે. થોડીવાર બાદ તેની પુત્રી પણ પાછી આવી અને તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે તે ગઈકાલે રાત્રે આરોપી કિશનના ઘરે હતી.

લગભગ એક મહિના પહેલા દુધ સાગર રોડ વિસ્તારમાં રહેતી હતી ત્યારે આરોપી કિશે તેને લગ્નની લાલચ આપી અવારનવાર સ-બંધ બાંધ્યો હતો. આ માહિતીના આધારે પુત્રીએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી આરોપી 20 વર્ષનો છે અને ફેક્ટરીમાં કામ કરે છે.

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ પર અત્યાચાર અને સગીરા પર અનેક કિસ્સા સામે આવતા રહે છે. અવાર નવાર આવા કિસ્સાઓમાં ફરિયાદ નોંધાતા મામલો સામે આવતો હોય છે. ત્યારે હાલ આવો જ એક મામલો અમદાવામાંથી સામે આવ્યો છે, જેમાં એક મહંતે સગીરા સાથે આચરતા તેના વિરૂદ્ધ પીડિતાએ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં એ પણ ખુલાસો થયો છે કે આ મહંત અઢી વર્ષથી સગીરાને હવસનો શિકાર બનાવતો હતો. ફરિયાદને આધારે શાહીબાગ પોલિસે ગુનો નોંધી મહંતની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

જણાવી દઇએ કે, આ મહંત ખ્યાતનામ કબીર આશ્રમમાં ફરજ બજાવતા હતા અને આને જ કારણે આ ઘટના હાઇપ્રોફાઇલ બની ચૂકી છે.યુવતિએ પહેલા તો પરિવારની બદનામી ના થાય તે માટે કોઇને વાત કરી ન હતી પરંતુ મહંતનો ત્રાસ વધતા આખરે આ યુવતિએ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં આ યુવતિ અમદાવાદમાં નરેશ દાસના ભાણા સાથે રહી નોકરીની શોધ કરતી હતી.

ત્યારે આરોપીએ તેના ભાણા સાથે લગ્નની લાલચ આપી હતી અને આ સાથે સાથે તેને નોકરી અપાવવાનું પણ વચન આપ્યુ હતુ. તે બાદ આ યુવતિ સાથે તેણે શરીર સંબંધ બાંધ્યા હતા. જે બાદ સગીરા પોતાના પરિવાર પાસે જતી રહી હતી.તે થોડા સમય બાદ પરત અમદાવાદ આવી અને ફરી એકવાર આરોપી તેના સંપર્કમાં આવ્યો અને તેની મરજી વિરૂદ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા.

જે બાદ આખરે યુવતિએ આ મહંત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી. જો કે, આ મહંતની આવી ગંદી હરકત સામે આવતા જ ટોળાએ તેને માર માર્યો હતો. પોલિસે આરોપીની ધરપકડ કરી તેના વિરૂદ્ધ પૂરતા પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *