રાજકોટમાં પરિણીતાને તને રસોઈ આવડતી નથી એમ કરીને દિયર ભાભી સાથે શારીરિક સુખ માન્યું વીડિયો ઉતારીને યુવતીના નિમંત્રણથી શરીર સુખ માણવા હોટેલ માં લઇ ગયો
એક્સ બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ સાથે સંબંધનું સપનું: ખુબ સામાન્ય વાત છે કે લોકો અલગ અલગ પરિસ્થિતિઓમાં એક જેવું જ સપનું જોઈ શકે છે. પરંતુ આ પ્રકારનું સપનું તમને સંકેત આપે છે કે તમે જેનાથી દૂર થઈ ગયા છો તેનાથી દૂર જવાની ચાહત તમને હજુ પણ નહતી અને તમારા મનમાં હજુ પણ તેના માટે ઘણું બધુ છે. તમે કેટલીક ખાસ વાત તેને બતાવવા માંગો છો. જો આ એક સામાન્ય અને પ્રેમભર્યું સપનું છે તો કઈક કહેવાની ચાહત છે પરંતુ જો સપનામાં ઉગ્રતા જોવા મળે કે જબરદસ્તી કઈક કરવા જેવું હોય તો તેનો અર્થ છે કે તમે તમારા એક્સને દંડ આપવા માંગો છો.
કોઈનો ચહેરો દેખાયા વગર વ્યક્તિ સાથે સેક્સ કરવાનું સપનું એ અન્ય સપના કરતા અલગ હોય છે. બહું રોમેન્ટિક થવાની જરૂર નથી. તેનો અર્થ એ ક્યારેય નથી કે તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે. તેનો સીધો અર્થ એ છે કે તમે જે પ્રકારના સાથીની શોધ કરી રહ્યા છો તે તમને હજુ મળ્યો નથી. તેનો અર્થ એ પણ હોઈ શકે કે તમે તે ખાસ પળોનો આનંદ લઈ શકતા નથી.
ત્યારે પારિવારિક ઝઘડાઓ અને સાસુ વહુના ઝઘડાઓ પણ અવારનવાર આપણી સામે આવી રહ્યા છે. અત્યારે ગુજરાતની અંદર રંગીલા રાજકોટ શહેરમાંથી ધ્રુજાવી નાખે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની અંદર જીન્સ પેન્ટ પહેરવાની ના પાડતા એક માથાભારે વહુએ પોતાના સસરાના ટાંટિયા ભાંગી નાખ્યા હતા. તેમજ સસરા બાદ તેમણે હવે સાસુને પણ ઢોર માર માર્યો હોય તેવી જાણકારી મળી રહી છે
મળતી માહિતી પ્રમાણે રહયાધાર ની અંદર રહેતા રમાબેન ડાભીએ પોતાના પુત્ર વિશાલ અને પુત્ર વધુ પૂજા અને પૂજાના ભાઈ સુનિલ સોલંકી તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની વહુ જીન્સ પેન્ટ પહેરતી હતી અને તેમનું વર્તન પર કોઈ ખાસ યોગ્ય હતું નહીં. જેના કારણે બે દિવસ પહેલા ફરિયાદીના પતિ અને પૂજાના સસરા દશરથભાઈ ડાભીએ પૂજાને જીન્સ પેન્ટ પહેરવા બાબતે કંઈકને કંઈક નાની મોટી ટકોર કરી હશે
જેના કારણે પૂજા અને તેનો પતિ વિશાલ અને પૂજાના પિતા હસમુખ સોલંકી ખૂબ જ વધારે ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણે ભેગા મળીને દશરથભાઈ ડાભી ઉપર ધોકા અને પાઇપ વડે ધબધબાટી બોલાવી હતી. આ ઉપરાંત તેઓની રીક્ષા ની અંદર પણ ખૂબ જ વધારે તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના બાબતે આસપાસના સ્થાનિક લોકો અને પાડોશમાં રહેતા લોકો પણ ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ ફરિયાદીના પતિનો છુટકારો કરવામાં આવ્યો હતો
મિત્રો તાત્કાલિક ધોરણે તેને સારવાર માટે પણ દશરથભાઈને હોસ્પિટલ લઈ લેવામાં આવ્યા હતા અને ફેક્ચર થયું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જ્યારે તેમના બધી હોસ્પિટલમાંથી ઘરે આવ્યા હતા ત્યારે તેની ખબર અંતર પૂછવા માટે સંબંધીઓ આવ્યા હતા. તે સમય દરમિયાન પૂજાએ પાઇપ થી હુમલો કરીને માથાના ભાગે ઘા માર્યો હતો અને પુત્ર વિશાલે પણ મોઢાના ભાગે લાકડી ફટકારી હતી.
જાના ભાઈ સુનિલે પણ ઢોર માર માર્યો હતો અને ફરિયાદી રમાબેન દાંત તૂટી જવાની પણ ફરિયાદ નોંધાય છે. તેમજ તેને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રમાબેન નું કહેવું છે કે તેના પુત્ર વિશાલે પાડોશમાં રહેતા પૂજા સોલંકી સાથે પ્રેમ સંબંધમાં હતા. પૂજા રોજના જીવનમાં જીન્સ પેન્ટ પહેરતી હતી તેનો વર્તન પણ યોગ્ય હતું નહીં તેના કારણે
વિશાલ ના પિતા હસમુખભાઈ સોલંકી એ પણ ફરિયાદ નોંધાવી છે અને રવિ ડાભી નવાબ અને સાગર ડાભીની તેમજ અજાણ્યા વ્યક્તિઓની સામે પણ ફરિયાદ દાખલ કરાવડાવી છે. હસમુખભાઈ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા દશરથભાઈએ પણ પૂજા અને તેના પતિ વિશાલે હુમલો કર્યો હતો અને આ વાતને લઈને અંગત અદાવત રાખીને ઉપર દીધેલા નામના યુવાનો દ્વારા ઘરમાં આવીને પાઇપ વડે હુમલો કરીને દશરથભાઈના ટાંટિયા ભાંગ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.