કમ્પ્યુટર શીખવા વિદ્યાર્થીને સાથે શારીરિક સબંધ બાંધ્યા વીડિયો ઉતારીને ચાલક કરતો હતો સુરતમાં છોકરીઓ જતી હતી અશ્લીલ હરકતો વિડિયો જોઈને કાંપી ઉઠશો…

એક મોડલે 84 વર્ષના પોતાના પ્રેમી વિરૂદ્ધ ઘણી ફરિયાદો દાખલ કરીને મોટા વળતરની માંગ કરી છે. મોડલે જણાવ્યું કે પ્રેમીએ પહેલા તો તેને મોડલિંગ કરિયર છોડવા માટે રાજી કરી લીધી પછી બન્ને એક ઘરમાં શિફ્ટ થઈ ગયા. મહિલાનો દાવો છે કે પ્રેમી ક્યારેક ક્યારેક એક દિવસમાં જ તેની સાથે 10 વખત સંબંધ બાંધવા માટે કહેતો હતો. મામલામાં મોડલે શખ્સ પાસેથી 650 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં કરી ફરીયાદ મામલો બ્રિટનનો છે. 68 વર્ષની મહિલા મોડલ જેનેટ બેડિને પ્રેમી વીટો બર્ની પર ઘણા આરોપો લગાવ્યા છે. મહિલાએ મૈનહટ્ટન સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે. કોર્ટમાં દાખલ ફરિયાદ અનુસાર વર્ષ 2019ની શરૂઆતથી જ વર્ષ 2021ના અંત સુધી કપલ ચેલ્સીમાં સાથે રહતા હતા. આ સમયે તેમણે ઘણી સમસ્યાઓ થઈ હતી. બેડિને આ મામલામાં વર્નીને લગભગ 650 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે.

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સનો નશો કરી રાજકોટની 23 વર્ષીય યુવતી પર આચરેલા સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપી જૈમિન પટેલને અમરેલી જિલ્લાના મોટા ભંડારિયા ગામેથી ઝડપી લીધો હતો. આ આરોપી ઉપર અગાઉ નારણપુરા અને સરખેજમાં બે ગુના નોંધાયેલા છે. આ કેસમાં પોલીસે પાંચમાંથી ગેંગરેપ કરનાર 4 આરોપીને ઝડપી લીધા છે. આરોપી નંબર 5 પ્રગ્નેશ પટેલની પત્ની હોવાનું ખુલ્યું છે

મિત્રો તમને જણાવી દઈએ કે થલતેજ વિસ્તારમાં રહેતી યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરીની લાલચ આપીને માદક પર્દાર્થ પીવડાવી ગેંગરેપ ગુજારનારા ચાર હવસખોરો વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મહિલા સોલામાં રહેતા પ્રજ્ઞેશ ઉર્ફે પીજી ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા હર્ષદભાઈ પટેલ, ઈસનપુરના જીતેન્દ્રપુરી બી.ગોસ્વામી, સાઉથ બોપલના જયમીન પટેલ અને સોલામાં રહેતી નીલમ પ્રજ્ઞેશ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આરોપીઓએ થલતેજ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને કોર્પોરેટ લેવલની નોકરીની અપાવવાની લાલચ આપી હતી. એટલું જ નહીં આ શખ્સોએ જમીનોમાં ખુબ મોટા રોકાણ કરી જમીનોનો ખુબ મોટો વેપાર કરે છે.

રાજકીય વગ ધરાવે છે અને કોર્પોરેટમાં ખુબ સારી ઓળખાણ હોવાનું કહ્યું હતું.યુવતીને નોકરીનું સેટિંગ કરી આપવાનું કહીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા. જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી બંનેએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો અને ફોટા વહેતા કરવાની ધમકી આપી પાંચેય દુષ્કર્મ ગુજારતા હતા. આ મામલે યુવતીએ પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગૌસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવતીને બે આરોપી આદિપુર તરફ કારમાં લઈ ગયા હતા, જ્યાં એકે ડ્રગ્ઝનું સેવન કર્યું હતું અને ચાલુ કારે યુવતીને કપડાં કાઢવાનું કહ્યું હતું. યુવતીએ ઈનકાર કરતા અન્ય આરોપીએ ગન બતાવી ધમકી આપી તેણે યુવતી સાથે ચાલુ કારે દુષ્કર્મ કર્યુ હતું.આરોપીઓએ યુવતીને અલગ અલગ હોટેલોમાં લઈ જઈને યુવતીની જાણ બહાર નશીલો પદાર્થ ભેળવીને તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો. આ શખ્સોએ યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો લઈ લીધા હતા, જે બતાવીને તેને બ્લેકમેલ કરી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી

અંતે એવી માહિતી મળી છે જે મુજબ તમને જણાવી દઈએ કે યુવતીનો અસલ પાસપોર્ટ તથા રૂ.30,000 યુવતીની જાણ બહાર લઈ લીધા હતા.યુવતીએ આરોપીઓ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઇ છે. સોશિયલ મીડિયા થકી મૂળ રાજકોટની યુવતીનો સંપર્ક કરી નોકરી અપાવવાનું કહીને શહેરના 5 યુવકોએ ગેંગરેપ કર્યો હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

રાજ્યમાં હનીટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, તેમ છતાં લોકોની આંખો ખૂલતી નથી અને આવા ધૂતારા શખ્સોની ચાલમાં ફસાય છે. ત્યારે હાલ રાજકોટમાંથી એક હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના આ હનીટ્રેપના કિસ્સામાં યુવતી ઘરે કોઈ નથી તેવી લાલચ આપીને એક વ્યક્તિને બોલાવ્યો હતો.

ત્યારબાદ મળતી માહિતી મુજબ યુવતીએ પાંચ લોકોની મદદથી એકલ વેપારીને પોતાની જાળમાં ફસાવી છેડતીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 22,500 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ રૂપિયાની લાલચે તેને ફસાવ્યો હતો. પોલીસે આ ઘટનામાં મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ પોલીસે હનીટ્રેપની આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

રાજકોટ પોલીસે જણાવ્યું કે, આ ઘટનાનો મુખ્ય આરોપી આશિષ મારવાડિયા છે જે એક સ્પા ચલાવે છે, તેમણે પોતાની પત્ની તેમજ અન્ય 3 વ્યક્તિઓની મદદથી એક વેપારીને ફસાવવા માટે એક ટ્રેપ ગોઠવી હતી. હનીટ્રેપનો ભોગ બનનાર વેપારી ફરસાણનો વેપારી છે. તેઓ આરોપી આશિષની પત્ની અલ્પા સાથે ચાર વર્ષથી પરિચયમાં હતા. જોકે, ચાર મહિનાથી મિત્રતા તોડી નાંખી હતી

આશિષની પત્ની અલ્પાએ હનીટ્રેપની મદદથી ફરસાણના વેપારીને ફોન કર્યો હતો અને ઘરે કોઈ નથી અને મજા કરવાની લાલચ આપી બોલાવ્યો હતો. લાલચમાં આવી જઈને વેપારી સાંજના સમયે ઘરે ગયો હતો. અલ્પાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેઓ ઘરમાં બેઠા હતા. થોડીવારમાં અલ્પાનો પતિ આશિષ અને અન્ય મિત્રો ઘરમાં આવ્યા હતા. તેમજ છેડતી કરી હોવાનું જણાવી વેપારીને ધમકાવ્યો હતો. પોલીસની ઓળખાણ આપીને ધમકી પણ આપી હતી.

આ ઘટનામાં મહિલા સહિત 4 લોકોએ વેપારીના ખિસ્સામાંથી 22,500 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ ફરિયાદ ન કરવી હોય તો 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે 2 લાખમાં સોદ્દો કર્યો હતો. આ રકમ 10 ઓક્ટોબરે આપવાનું નક્કી કર્યું હતું. વેપારીએ ઘરે આવીને પરિવારને વાત કરી હતી. આ પછી તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મોરબીમાં હનીટ્રેપના કિસ્સા સામાન્ય બન્યા છે ત્યારે ગત ગુરુવારના રોજ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં રૂપની માયાજાળમાં ફસાયેલા ઉદ્યોગપતિની કામલીલા વીડિયોમાં કેદ કરી ધ્રોલની યુવતીએ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા આ ચકચારી પ્રકરણ પોલીસ મથકે પહોચ્યું હતું.

આ બનાવમાં ઉદ્યોગપતિની જાગૃતતાથી પોલીસે આ કેસમાં હનીટ્રેપથી ઉદ્યોગપતિને બ્લેકમેઇલ કરનાર યુવતી સહીત બેની ધરપકડ કરી છે. આ કિસ્સાની વિગતો જોઈએ તો મોરબીના એક ઉદ્યોગપતિ સાથે સંબંધો કેળવી ફસાવ્યા બાદ ધ્રોલની યુવતી કાજલે રૂપના કામણ પાથરી શારીરિક સંબંધ બાંધી ચૂપચાપ રીતે તેનો વીડિયો ઉતારી, આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રૂ.૧ કરોડની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

ઉદ્યોગપતિની આ ફરિયાદના આધારે પોલોસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ મુજબ ધ્રોલના વાડી વિસ્તારમાં રહેતી કાજલ હેમરાજભાઈ પરમાર ઉ.વ.૨૪એ મોરબીના ઉદ્યોગપતિ સાથે પરિચય કેળવ્યો હતો અને બાદમાં સંબંધો ગાઢ બનાવ્યા હતા.એક દિવસ તેણીની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને ઉદ્યોગપતિને પોતાના ઘરે બોલાવ્યા હતા. બાદમાં રૂપના મોહપાશમાં ભીંજવી યુવતીએ પોતાની મરજીથી ઉદ્યોગપતિ સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ઉદ્યોગપતિની જાણ બહાર તેનો વીડિયો ઉતાર્યો હતો.

આ વીડિયો યુવતીએ ઉદ્યોગપતિને મોકલીને વીડિયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરી અને બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ.૧ કરોડની માંગણી કરી હતી. મોરબીના ઉદ્યોગપતિને ફસાવનારી આ યુવતી છેલ્લા ૧૫ દિવસથી ઉદ્યોગપતિને ધમકી આપી હેરાન પરેશાન કરતી હોય, અંતે ઉદ્યોગપતિ મહાશયે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

હાલમાં તો પોલીસે ઉદ્યોગપતિની ફરિયાદના આધારે ગુન્હો નોંધી ત્વરિત કામગીરી કરી રૂપના કામણ પાથરનારી કાજલ હેમરાજ પરમાર, રે.ધ્રોલ જી.જામનગર હાલ, ઇન્દીરાનગર મોરબી અને તેના સાગરીત રમેશ તળશી દઢાણીયા, રે. રવાપર રોડ ગૌતમ સોસાયટી વાળાને ઝડપી લઈ કામલીલાની વિડીયો કલીપ કબ્જે કરી અગાઉ કોઈને ફસાવ્યા છે કે કેમ તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે અને પોલીસ અધિકારીએ મીડિયા સામે મૌન ધારણ કરી લીધું હતું અને આવી ઘટના ઓ પ્રથમ એલ.સી.બી. પાસે કેમ જાય છે? તે બાબત પણ હાલ ખુબ ચર્ચા નો વિષય બન્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રતા ધીમે ધીમે આગળ વધી હતી અને વેપારી એ જાનવી સાથે પહેલા અલગ અલગ કોફીબાર અને જાહેર સ્થળ પર મુલાકાત કરી હતી ત્યાર બાદ વેપારી એ વધુ અંગત મુલાકત કરવાનું કહેતા જાનવી એ પોતાની મિત્ર ના ફ્લેટમાં જવા માટે કહ્યું હતું. વેપારી અને જાનવી ફલેટ માં જઈ ને અંગત પળો માણવાની શરૂવાત કરતા ની સાથે જ ખાખી ડ્રેસ સહીત ના અમુક શખ્સો રૂમમાં આવી ગયા.

વેપારી પર કેસની ધમકી આપી ત્યાર બાદ કલાકો સુધી માર મારવા માં આવ્યો હતો અને 50 લાખ ની માંગણી કરી હતી. ત્યાર બાદ શેરબજારના વેપારીએ પોતાની આબરૂ રાખવા મટે થી 20 લાખનો હવાલો પીએમ આંગડિયામાં પડાવ્યો હતો અને ત્યાર બાદ આ ખાખી ડ્રેસ માં આવેલ સહીત શખ્સોએ વેપારી નો છુટકારો કર્યો હતો.આ ઘટના ના 10 દિવસ વીતી ગયા બાદ વેપારી એ હાશકારો લીધો હતો કે તે પોલીસના કેસમાં થી બચી ગયો પણ વેપારી ને શંકા ગઈ કેમ કે જે ખાખી વર્દીમાં શખ્સ આવેલ હતો.

તેણે પોતાની ઓળખાણ કે કે ઝાલા ગોતા પોલીસ ચોકીથી ઓળખાણ આપી હતી અને અન્ય એક શખ્સએ રાઇટર યુવરાજસિંહ ની ઓળખાણ આપી હતી. ત્યાર બાદ ભોગનાનનાર વેપારી એ સોલા પોલીસ સ્ટેશન સહીત ગોતા પોલીસ ચોકીએ માં તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે નકલી પોલીસ હતી. અને થોડા જ દિવસ બાદ અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનમાં સમિર ચારણીયા નામના એક શખ્સ ની 50 હજાર ની રોકડ રકમ સાથે નકલી પોલીસ ની ધરપકડ કરી હતી.

જે સમાચાર જોઈ ભોગ બનનાર વેપારી આનંદનગર પોલીસ સ્ટેશન પોહ્ચ્યો હતો જ્યા જોયું તો ખ્યાલ આવ્યો એ જે દિવસ ની જાનવી સાથે ફલેટ પર ગયો ત્યારે જે પોલીસએ તેના પર રેડ કરી હતી એ નકલી પોલીસ હતી અને સીધો જ સેટેલાઇટ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી ને ફરિયાદ નોંધાવતા નો સાથે જ સમીર ચારણિયા અને શીતલ આમ બે લોકો ની ધરપકડ કરી હતી ત્યારે પોલીસે વધુ તપાસ કરી તો ચુકાવનારી વિગત સામે આવી હતી.

પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે સૌરાષ્ટ્રની ગેડીયા ગેંગ છે જે ગેંગમાં 2 યુવતી અને 5 જેટલા યુવકો છે. જે ગેંગ માટે ને માત્ર વેપારી અને ઉદ્યોગપતિને ટાર્ગેટ બનાવી ત્યાર બાદ હનીટ્રેપ કરી લખો રૂપિયા પડાવે છે ત્યારે સેટેલાઇટ પોલીસે મીર ચારણિયા અને શીતલ ની ધરપકડ કરી વધુ ફરાર આરોપી ની શોધ શરુ કરી છે સાથે જ અન્ય કેટલા કે વેપારીઓ આ ગેંગ નો ભોગ બન્યા નો ચોંકાવનારો ખુલાસો પોલીની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.હિમતનગર: સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. સોશીયલ મીડીયા આધારે સંપર્ક કરીને પચ્ચીસથી વધુ લોકોને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી ટોળકીને ઇડર પોલીસે ઝડપી લીધી હતી. ઇડર પોલીસે સાત મહીલાઓ સહીત અગીયાર શખ્શોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. ટોળકી એ સુરત અમદાવાદ અને વડોદરા સહીતના વિસ્તારોના લોકોને પણ પોતાના શિકાર બનાવી લાખ્ખો રૂપીયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ છે.

જો તમે સોશિયલ મીડીયામાં અજાણી યુવતીનો મેસેજ આવે તો લપસી ના પડતા નહી તો આબરુ અને પૈસા બંને લુંટાવવાની નોબત સર્જાશે. કંઇક આવો જ કિસ્સો સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં સામે આવતા પોલીસે આખીય ટોળકીને જેલના હવાલે કરી છે. ઇડરના ફીંચોડ ગામના એક યુવકને આવી જ રીતે સોશિયલ મીડીયાના મારફતે સંપર્ક કર્યો હતો અને તેને પોતાની મીઠી વાતોની જાળમાં ફસાવી મિત્રતા કરી લીધી હતી અને બાદમાં મિત્રતા શારીરીક સંબંધ સુધી પહોંચી ગઇ હતી.

સંબંધો જેવા ચાર દીવાલોની વચ્ચે સુધી પહોંચતા જ યુવતીએ પોતાનુ અસલી પોત પ્રકાશ્યુ હતું તો તેની સાથેની ટોળકીએ યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો અધિકારી હોવાનુ ગણાવી અને સાથે એક મહીલા પત્રકાર હોવાનુ અને વકીલ પણ હોવાનુ દર્શાવી ડરાવી મુક્યો હતો અને દસ લાખ રૂપિયાની માંગ કરી હતી.

દસ લાખ રૂપીયાની રકમ પડાવવા માટે ટોળકી તમામ પાત્રો નકલી ગોઠવી રાખ્યા હતા અને યુવતીના માતા અને પિતા પણ નકલી સામે આવ્યા હતા. તો વળી નકલી પત્રકાર અને નકલી વકીલથી માંડીને નકલી પોલીસ અધીકારી પણ તૈયાર હતા. જોકે પોલીસે પીડીત યુવકની ફરીયાદ નોંધીને ટોળકીને દશ લાખ રૂપીયા સમાધાનમાં લેવા માટે બોલાવ્યા હતા અને ટોળકીને પોલીસે ઝડપી લીધી હતી. ટોળકીએ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, પાટણ, મોડાસા, વિગેરે વિસ્તારોમાં પ્રતિષ્ઠીત વ્યક્તિઓને હની ટ્રેપમાં ફસાવી લાખ્ખો રૂપીયા પડાવી પાડ્યા હોવાની કબુલાત કરેલ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *