અમદાવાદમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતી સાથે એકાંતમાં વાત કરવાના બહાને યુવતીને કપલ બોક્સમાં લઈ જઈ મુસ્લિમ યુવકે શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારી ને રોજ રોજ શરીર સુખ માણ્યું
પ્રેમી તૈયાર નહોતો તેથી બંને મહિલા સરપંચે યુવતીને પતિ સાથે જવા સમજાવી. યુવતીએ પોતાની મરજીથી પ્રેમી સાથે અનૈતિક સેક્સ સંબધો બાંધ્યા છે તેવું જાહેર કરી પ્રેમીને સજા કરવાની માગણી કરી હતી. બન્ને મહિલા સરપંચોએ યુવતીને કલાકો સુધી સમજાવતાં અંતે યુવતી પતિ સાથે જવા તૈયાર થતાં આ કિસ્સાનો અંત આવ્યો.
વેસુ ખાતે રહેતી અને અઠવાલાઈન્સની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને તેની સાથે અભ્યાસ કરતા વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી વેસુ ખાતે આવેલા કપલ બોક્સમાં લઈ જઈ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. યુવતીએ પરિવારમાં જાણ કરતા મામલો ઉમરા પોલીસ મથકે પહોંચતા પોલીસે યુવકને પકડી ફરિયાદ દાખલ કરી હતી.
પ્રેમીએ પોતે જેલમાં જવુ પડે તો જઇશ પણ યુવતીને નહી જ રાખું તેવું જાહેર કર્યું. બંનેની જીદ વચ્ચે મામલો સોમવારે પાલાવાસણાના સરપંચ આશાબેન (મટીબેન) અને લીંચના સરપંચ અંજુબેન સમક્ષ આવ્યો. યુવતીએ ગર્ભમાં રહેલા બાળક અને પોતાની જવાબદારી પ્રેમી ઉઠાવે તેવી જીદ પકડી હતી.
આ સાંભળી યુવતી વિફરી અને પોતાના શરીરનો ઉપભોગ કરીને ફરી ગયેલા પ્રેમીને સજા કરાવવા તેની સામે પડી હતી. તેણે પ્રેમી સાથે રહેવાની જીદ પકડી અને તેના પેટમાં રહેલું બાળક પ્રેમીનું જ છે તે સાબિત કરશે તેવી ચેલેન્જ પણ ફેંકી. પ્રેમી પણ યુવતીની ચેલેન્જના કારણે જીદ પર આવી ગયો.
છેલ્લા દોઢ વર્ષથી બંને ખાનગીમાં મળતાં હતાં અને એકબીજામાં ખોવાઈ જઈને સેક્સ સંબંધોને માણતાં હતા. આ સેક્સ સંબંધોના પગલે યુવતી પ્રેગનન્ટ થઈ ગઈ હતી. યુવતીએ પતિ અને બાળકને તરછોડી પ્રેમી સાથે રહેવાનો નિર્ણય લીધો પણ પ્રેમીએ યુવતીને સાથે રાખવાનો ઇન્કાર કરી બાળકનો પિતા પોતે જ છે તેનો પુરાવો માગ્યો.
આ ઘટનાની વિગત એવી છે કે, મહેસાણમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની નજીકની દુકાનમાં કામ કરતા અપરણિત યુવાન સાથે આંખ મળી ગઈ હતી. યુવતી પરીણિત છે અને તેને પાંચ વર્ષનો પુત્ર છે પણ યુવતી એ બધું ભૂલીને યુવકના બંને પ્રેમમાં પડી ગઈ અને તેની સાથે સેક્સ સંબંધો બાંધી દીધા હતા.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે રહેતી 19 વર્ષીય રાગિની અઠવાલાઈન્સ ખાતે આવેલી કોલેજમાં કોમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની સાથે કોલેજમાં બાદશાહ સુફીયાન મોહમદ ફતેહ પણ અભ્યાસ કરે છે. કોલેજમાં બંને વચ્ચે મિત્રતા થતા મોબાઈલ ફોન પર વાતો કરતા હતા. બાદમાં બંને ફરવા બહાર જતા હતા. બાદશાહે નવેમ્બર 2021 માં રાગિનીને મળવા માટે વેસુ સફળ સ્ક્વેરમાં આવેલા યુએન્ડમી નામના કાફેમાં બોલાવી હતી.
રાગિનીએ કાફેમાં જવાની ના પાડતા બાદશાહે અંદર શાંતિથી બેસી શકીએ તેમ કહીને અંદર લઈ ગયો હતો. અને કપલ બોક્સમાં તેની સાથે ફોટો પાડ્યા હતા. બાદમાં થોડા દિવસ પછી પરત ત્યાં લઈ ગયો હતો અને તેની સાથે જબરજસ્તી શારીરિક સબંધ બાંધી તેણીની પર ગુજાર્યો હતો. બાદમાં બાદશાહ ફોટાઓના આધારે અવારનવાર બ્લેકમેઇલ કરી કાફેમાં મળવા બોલાવી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો.
યુવતીના ઘરની બહાર આંટા ફેરા મારી બહાર નીકળે એટલે પીછો કરતોઅઠવાડિયા પહેલા રાગિનીના ઘરમાં બાદશાહ સાથેના સંબંધોની જાણ થઈ હતી. બાદશાહ સાથેના સંબંધો કાપી નાખવા સૂચના આપી હતી. જેથી બાદશાહે જો તે સંબંધ નહી રાખે તો ફોટો કોલેજના ગ્રુપમાં વાયરલ કરવાની તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
રાગિનીના ઘરની બહાર આંટા ફેરા મારતો અને ઘર બહાર નીકળે એટલે પીછો કરતો હતો. અંતે કંટાળીને રાગિનીએ પરિવારમાં જાણ કરતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપીને રાગિનીના મોબાઈલ પર મેસેજથી વાત કરીને મળવા બોલાવી દબોચી લીધો હતો
સુરત શહેરમાં બ્યુટી પાર્લરનું કામ કરતી મોટા વરાછા વિસ્તારમાં રહેતી યુવતીએ વ્યાજે લીધેલા 5.50 લાખ રૂપિયાનું લાખનું વ્યાજ નહીં આપવાના બદલામાં તેની સાથે શારીરિક સંબંધો બાંધનારા ફાયનાન્સરની અમરોલી પોલીસે ધરપકડ કરી લીધી છે. યુવતીના ફાયનાન્સર સાથેના શારીરિક સંબંધોની જાણ થતાં તેના પતિએ તેને ડિવોર્સ આપી દીધા હતા.
આ ઘટનાની માહિતી મુજબ, મોટા વરાછામાં રહેતી 30 વર્ષની યુવતીએ બ્યુટી પાર્લરના ધંધા માટે તેના પરિચીત અને ફાઇનાન્સનો ધંધો કરતા રાજેશ બોઘાભાઇ હન પાસેથી 5.50 લાખ રૂપિયા વ્યાજે લઈ લીધા હતા. અને એક દિવસ યુવતી પાસોદરા ખાતે બ્યુટી પાર્લરમાં આવેલા ઓર્ડરના કામે જઇ રહી હતી ત્યારે રાજેશ પણ કામરેજ તરફ જ જઇ રહ્યો છે એમ કહી કારમાં લીફ્ટ આપી દીધી હતી. એ પછી તેણે કોલ્ડ્રીંકસમાં નશીલો પદાર્થ પીવડાવી ત્યાના વરાછા વિસ્તારની આર્શીવાદ હોટલમાં લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજારી દીધો હતો.
અને આ ધટના બન્યા બાદ યુવતી તેને મળવાનું ટાળી દેતી હતી. આ દરમિયાનમાં બ્યુટી પાર્લર બંધ થતાં યુવતી વ્યાજ નહીં ચુકવી શકતા રાજેશે તેને કહ્યું કે, જો તારે વ્યાજ ન ચૂકવવું હોય તો મારી સાથે શરીર સબંધ રાખવા જ પડશે. અને તેણે ધમકી પણ આપી હતી કે, જો તું મારી સાથે શારીરિક સંબંધો નહીં બાંધે તો તારા પતિને જાણ કરી દઇશ અને તારી પુત્રીને પણ ઉપાડી જઇશ.
આ રીતે રાજેશે ધમકી આપ્યા બાદ યુવતીને વરાછા, કતારગામ, કામરેજ અને પાસોદરા વિસ્તારની અનેક હોટલ અને તેના સબંધીઓના ઘરે લઇ જઇ તેની સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. અને રાજેશ સાથેના સબંધની જાણ થતાં યુવતીના પતિએ તેને ડિવોર્સ આપી દીધા હતા. ફાયનાન્સરની શારીરિક સંબંધો બાંધવાની માંગ અવિરત ચાલુ જ રહેતાં યુવતીએ અમરોલી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અંતર્ગત પોલીસે ફાઇનાન્સર રાજેશ હનની ધરપકડ કરી લીધી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.